ધો૨ાજીમાં સ્વામિના૨ાયણ મંદિ૨ દ્રા૨ા વચનામૃત ત્રિદિનાત્મક શિતાબ્દી મહોત્સવ-શાકોત્સવ યોજાયો.

ધો૨ાજીમાં સ્વામિના૨ાયણ મંદિ૨ દ્રા૨ા વચનામૃત ત્રિદિનાત્મક શિતાબ્દી મહોત્સવ-શાકોત્સવ યોજાયો.

rashmingandhi@vatsalyanews.com 04-Dec-2019 05:14 PM 140

[અહેવાલ મીત ગાંધી/રશમીન ગાંધી]ધો૨ાજીના કુંભા૨વાડામાં આવેલા સ્વામીના૨ાયણ મંદિ૨ દ્વા૨ા વચનામૃત ત્રિદિનાત્મક દિશાતાબ્દી મહોત્સવ અને ભવ્ય શાકોત્સવ યોજાયો હતો. જેમાં મોહનપ્રસાદદાસ સ્વામીએ કથા વાર્તાને સંગી....

ધો૨ાજી નગરપાલિકાના ચીફ ઓફિસ૨ને નોટીસ ફટકા૨તા મામલતદા૨.

ધો૨ાજી નગરપાલિકાના ચીફ ઓફિસ૨ને નોટીસ ફટકા૨તા મામલતદા૨.

rashmingandhi@vatsalyanews.com 04-Dec-2019 04:27 PM 160

[અહેવાલ મીત ગાંધી/રશમીન ગાંધી]ધો૨ાજીના માર્કેટીંગ યાર્ડમાં ફાળવાયેલા ટેકાના ભાવે મગફળી ખ૨ીદી કેન્દ્રમાં પાલિકાના કર્મચા૨ી ફ૨જ માટે હાજ૨ નહી થતા આ પ્રક૨ણમાં પાલિકાના ચીફ ઓફિસ૨ને તાલુકા મામલતદા૨ દ્વા૨ા ....

ધોરાજીના વેગડી ગામની વાડીની ઓરડીમાંથી દારૂ ઝડપાયો.

ધોરાજીના વેગડી ગામની વાડીની ઓરડીમાંથી દારૂ ઝડપાયો.

rashmingandhi@vatsalyanews.com 03-Dec-2019 04:48 PM 246

[અહેવાલ મીત ગાંધી/ રશમીન ગાંધી]ધો૨ાજી નજીકના વેગડી ગામે વાડીની ઓ૨ડીમાં દ૨ોડો પાડી પોલીસે વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી રૂા. ૧.૧૦ લાખનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આ અંગે મળતી વિગતો એવી છે કે, ધો૨ા....

ધોરાજીની એમ.એમ સ્કૂલ ખાતે મેમણ જમાતનું અધિવેશન યોજાયું.

ધોરાજીની એમ.એમ સ્કૂલ ખાતે મેમણ જમાતનું અધિવેશન યોજાયું.

rashmingandhi@vatsalyanews.com 02-Dec-2019 07:07 PM 126

ધોરાજી ખાતે મુસ્લિમ મીડલ હાઈસ્કૂલના પરિસરમાં ઓલ ઈન્ડિયા મેમણ ફેડરેશનના વડપણ હેઠળ સૌરાષ્ટ્રની ૧૨૦ જેટલી મેમણ જમાતોનું અધિવેશન યોજાયું હતું. મેમણ જમાતના અધિવેશનમાં ઓલ ઈન્ડિયા મેમણ ફેડરેશનના પ્રમુખ સહિત ....

ધોરાજીના નાની વાવડી ગામે જી.એસ.એફ.સી. દ્વારા આધુનિક ખેતપધ્ધતિ અંગે કૃષિ શિબીર યોજાઈ.

ધોરાજીના નાની વાવડી ગામે જી.એસ.એફ.સી. દ્વારા આધુનિક ખેતપધ્ધતિ અંગે કૃષિ શિબીર યોજાઈ.

rashmingandhi@vatsalyanews.com 02-Dec-2019 03:14 PM 86

ધોરાજીના નાની વાવડી ગામે પ્રગતિશીલ ખેડૂત દશરથસિંહ જાડેજાની વાડી પર જી.એસ.એફ.સી દ્વારા આધુનિક ખેતપધ્ધતિ માટે કૃષિ શીબીર યોજાઈ હતી. આ સાથે કાર્યક્રમમાં જીએસએફસી ધોરાજી ડેપો ઈન્ચાર્જ ડી.કે. રામ દ્વારા સ્....

ધોરાજી તાલુકાના શિક્ષકો દ્વારા ધરણાનો કાર્યક્રમ યોજાયો.

ધોરાજી તાલુકાના શિક્ષકો દ્વારા ધરણાનો કાર્યક્રમ યોજાયો.

rashmingandhi@vatsalyanews.com 30-Nov-2019 07:57 PM 189

અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જુદા-જુદા સ્તરે તાલુકાઓથી લઈને રાષ્ટ્રીય લેવલ સુધી ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, ત્યારે ધોરાજી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પણ જુની પેન્શન યોજના તાત્....

ધોરાજીના યુવાકાર્યકર સંકેતભાઈ મકવાણાના ઘરે પુત્રીનો જન્મ પરિવારમાં ખુશીનો માહોલ.

ધોરાજીના યુવાકાર્યકર સંકેતભાઈ મકવાણાના ઘરે પુત્રીનો જન્મ પરિવારમાં ખુશીનો માહોલ.

rashmingandhi@vatsalyanews.com 21-Nov-2019 01:30 PM 187

ધોરાજીના યુવાકાર્યકર અને આંદોલનકારી સંકેતભાઈ મકવાણાના ઘરે પુત્રીનો જન્મ થતા પરિવારમાં ખુશીનો માહોલ છવાય ગયો છે. પુત્રીનું નામ અનન્યા રાખવામાં આવ્યું અને પુત્રીનો જન્મ થતા મીઠાઈ વહેંચી ખુશી વ્યક્ત કરી ....

ધોરાજીમાં ખેડૂતોના પાકને ભારે નુકસાન થતા ખેડૂતોએ આપ્યું આવેદન.

ધોરાજીમાં ખેડૂતોના પાકને ભારે નુકસાન થતા ખેડૂતોએ આપ્યું આવેદન.

rashmingandhi@vatsalyanews.com 19-Nov-2019 02:15 PM 125

ધોરાજી તેમજ ધોરાજી તાલુકાના ખેડૂતોના મગફળીના પાકને નુકસાન પહોંચ્યું છે. ત્યારે પાક નિષ્ફળ જતા ખેડૂતોની હાલત અત્યંત દયનિય બની છે. અને આજે બધા ખેડૂતો ભેગા થઈ લલીતભાઈ વસોયાની આગેવાની હેઠળ મગફળીનો પાક બાળ....

ધોરાજીની રજીસ્ટ્રાર ઓફિસનું ફર્નિચર થયું જપ્ત.

ધોરાજીની રજીસ્ટ્રાર ઓફિસનું ફર્નિચર થયું જપ્ત.

rashmingandhi@vatsalyanews.com 18-Nov-2019 06:12 PM 154

ધોરાજીમાં ખેડુતોની જમીન સંપાદનના મામલે ધોરાજી રજીસ્ટ્રાર ઓફિસનું ફર્નિચર જપ્ત કરવામાં આવ્યું છે. ઓફિસની મિલકત જપ્ત કરવામાં આવી છે. ઓફિસનું વળતર ચુકવવા હાઈકોર્ટે હુકમ કર્યો હતો. સરકારે વળતર ન ચુકવતા મિ....

રાજકોટ-જામનગર-જુનાગઢ-પોરબંદર એમ ૪ જીલ્લાઓમાંથી બાઈક ચોરી કરતા ૩ શખ્સોને ધોરાજી પોલીસે ઝડપી પાડ્યા.

રાજકોટ-જામનગર-જુનાગઢ-પોરબંદર એમ ૪ જીલ્લાઓમાંથી બાઈક ચોરી કરતા ૩ શખ્સોને ધોરાજી પોલીસે ઝડપી પાડ્યા.

rashmingandhi@vatsalyanews.com 18-Nov-2019 01:03 AM 301

રાજકોટ જીલ્લાના પોલીસ અધીક્ષક સાહેબ તેમજ એસ.પી સાહેબ દ્વારા વણ શોધાયેલ મીલકત વિરુદ્ધના ગુન્હાઓ શોધી કાઢવા અંગે આપેલી સુચના અનુસાર ધોરાજી પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ્....