ધોરાજીની વિશ્વકર્મા સોસાયટીમાં સુપર પ્રોવિઝન પાસે નગરપાલિકા દ્વારા ગાળવામાં આવેલા ખાડામાં ટુ વ્હીલર ચાલક પડતા-પડતા બચ્યો.

ધોરાજીની વિશ્વકર્મા સોસાયટીમાં સુપર પ્રોવિઝન પાસે નગરપાલિકા દ્વારા ગાળવામાં આવેલા ખાડામાં ટુ વ્હીલર ચાલક પડતા-પડતા બચ્યો.

rashmingandhi@vatsalyanews.com 22-Dec-2019 02:29 PM 305

[અહેવાલ મીત ગાંધી/રશમીન ગાંધી]ધોરાજીના વિશ્વકર્મા સોસાયટીમાં આવેલી સુપર પ્રોવિઝન સ્ટોર સામે નગરપાલિકા દ્વારા ગાળવામાં આવેલા ખાડામાં આજે બપોરેના સમયે એક ટુ વ્હીલર ચાલક સામેથી આવતા જેની ગાડી ડાયરેક્ટ સ્....

જામકંડોરણામાં પ્રજાના પ્રશ્નોના સ્થળ પર જ નિકાલ લઈ આવવાના કાર્યક્રમમાં એક પણ અધિકારીઓ હાજર ન રહેતા લોકોમાં નારાજગી.

જામકંડોરણામાં પ્રજાના પ્રશ્નોના સ્થળ પર જ નિકાલ લઈ આવવાના કાર્યક્રમમાં એક પણ અધિકારીઓ હાજર ન રહેતા લોકોમાં નારાજગી.

rashmingandhi@vatsalyanews.com 21-Dec-2019 12:35 PM 187

[અહેવાલ મીત ગાંધી/રશમીન ગાંધી]જામકંડોરણા ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોના પ્રશ્નો સાંભળી એ પ્રશ્નનો નિકાલ સ્થળ પર જ કરવામાં આવે તેવા હેતુ સાથે ગ્રામ પંચાયત જામકંડોરણા દ્વારા ગામમાં ઢોલ પિટાવી ગ્રામજનોને....

ધોરાજીના સ્વાતિ ચોક ખાતે શ્રી ખોડલધામ યુવા સમિતી દ્વારા આયુર્વેદિક કાવાનું આયોજન કરવામાં આવ્યું.

ધોરાજીના સ્વાતિ ચોક ખાતે શ્રી ખોડલધામ યુવા સમિતી દ્વારા આયુર્વેદિક કાવાનું આયોજન કરવામાં આવ્યું.

rashmingandhi@vatsalyanews.com 19-Dec-2019 01:24 AM 264

[અહેવાલ મીત ગાંધી/રશમીન ગાંધી]શિયાળાની ઋતુમાં ધોરાજીમાં કાવાની અને ઉકાળાની મોસમ શરૂ થઈ ગઈ છે, ત્યારે લોકો સાંજે કાવો પીતા જોવા મળે છે. અને શહેરના જુદા-જુદા વિસ્તારોમાં અને મુખ્ય ચોકોમાં ખાસ કરીને રાત્....

ધો૨ાજીમાં વાહન અકસ્માતમાં ૩ લોકોને પહોંચી ગંભીર ઈજાઓ, વાહન ચાલક થયો ફરાર.

ધો૨ાજીમાં વાહન અકસ્માતમાં ૩ લોકોને પહોંચી ગંભીર ઈજાઓ, વાહન ચાલક થયો ફરાર.

rashmingandhi@vatsalyanews.com 13-Dec-2019 02:09 PM 220

[અહેવાલ મીત ગાંધી/રશમીન ગાંધી]ધો૨ાજીના ઉપલેટા ૨ોડ પ૨ આવેલા કબ્રસ્તાન નજીક વાહન અકસ્માતમાં ૩ લોકોને ઈજાઓ થતા તાત્કાલિક તેમને ધો૨ાજીની સ૨કા૨ી હોસ્પિટલ ખાતે સા૨વા૨ અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાં સ૨વ૨ અ....

ધો૨ાજી વિસ્તા૨માં દિપડના પડાવથી ખેડૂતોમાં ભયનો માહોલ.

ધો૨ાજી વિસ્તા૨માં દિપડના પડાવથી ખેડૂતોમાં ભયનો માહોલ.

rashmingandhi@vatsalyanews.com 13-Dec-2019 01:13 PM 578

[અહેવાલ મીત ગાંધી/રશમીન ગાંધી]ધો૨ાજી વિસ્તા૨માં દિપડાએ પડાવ નાખતા ખેડૂતો અને આમ જનતામાં ભયનો માહોલ ફેલાયો છે. દિપડાએ નાખેલા ધામાના પગલે ખેડૂતો સીમ વિસ્તા૨માં જતા ડ૨ અનુભવી ૨હ્યા છે. આ અંગે મળતી વિગતો ....

થર્ટી ફસ્ટ ડીસેમ્બરની ઉજવણી માટે ધોરાજી માંથી ધોરાજી પોલીસે ઈંગ્લીશ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો.

થર્ટી ફસ્ટ ડીસેમ્બરની ઉજવણી માટે ધોરાજી માંથી ધોરાજી પોલીસે ઈંગ્લીશ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો.

rashmingandhi@vatsalyanews.com 12-Dec-2019 01:36 AM 1911

[અહેવાલ મીત ગાંધી/રશમીન ગાંધી]રાજકોટ જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા દારૂ તેમજ જુગારની પ્રવૃત્તિને નસ્તનાબૂદ કરવા સુચના આપેલી હોય અને એસ.પી સાહેબના માર્ગદર્શન હેઠળ ધોરાજી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે ....

ધોરાજીના વેગડી પાસે ભાદર નદીમાંથી ૧ યુવાનની લાશ મળી આવી.

ધોરાજીના વેગડી પાસે ભાદર નદીમાંથી ૧ યુવાનની લાશ મળી આવી.

rashmingandhi@vatsalyanews.com 10-Dec-2019 02:13 PM 2063

[અહેવાલ મીત ગાંધી/રશમીન ગાંધી]ધોરાજીના વેગડી ગામ પાસે ભાદર-૨ નદીમાંથી જામકંડોરણાના યુવાનની લાશ મળી આવી હતી. આ અંગે મળતી વિગતો આ પ્રકારની છે કે ધોરાજીના વેગડી ગામ પાસે આવેલા ભાદર નદીના પુલ પાસેના પાણીમ....

ઉપલેટામાં પ્રતિબંધીત પ્લાસ્ટીક વેચતો શખ્સ ઝડપાયો.

ઉપલેટામાં પ્રતિબંધીત પ્લાસ્ટીક વેચતો શખ્સ ઝડપાયો.

rashmingandhi@vatsalyanews.com 09-Dec-2019 04:45 PM 631

ઉપલેટામાં છેલ્લા ઘણા સમયથી શહેરના અલગ-અલગ વિસ્તારોમાં સરકાર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવેલ પ્લાસ્ટિકનું વેચાણ વેપારીઓ અને ફેરિયાઓ દ્વારા શહેરમાં ગેરકાયદેસર રીતે વેચાણ કરવામાં આવી રહ્યું છે. અને શહેરના ....

ધો૨ાજીમાં આધુનિક સુવિધાઓથી સજ્જ નવી ૧૦૮ એમ્બ્યુલન્સ લોકસેવા માટે ખુલ્લી મુકવામાં આવી.

ધો૨ાજીમાં આધુનિક સુવિધાઓથી સજ્જ નવી ૧૦૮ એમ્બ્યુલન્સ લોકસેવા માટે ખુલ્લી મુકવામાં આવી.

rashmingandhi@vatsalyanews.com 09-Dec-2019 03:12 PM 219

[અહેવાલ મીત ગાંધી/રશમીન ગાંધી]છેવાડાના માનવ સુધી મેડીકલ સેવા પહોંચી શકે તેવા શુભ હેતુથી ૨ાજ્ય સ૨કા૨ દ્રા૨ા ધો૨ાજીને આધુનિક સુવિધાઓથી સજ્જ એવી નવી ૧૦૮ ફાળવતા ધો૨ાજી સ૨કા૨ી હોસ્પિટલ ખાતે નવી ૧૦૮ એમ્બ્યુ....

સમગ્ર દેશના પ્લાસ્ટિક રીસાયકલ ઉદ્યોગમાં હબ બનતું ધોરાજી.

સમગ્ર દેશના પ્લાસ્ટિક રીસાયકલ ઉદ્યોગમાં હબ બનતું ધોરાજી.

rashmingandhi@vatsalyanews.com 08-Dec-2019 01:51 PM 179

[અહેવાલ મીત ગાંધી/રશમીન ગાંધી]ધો૨ાજી પ્લાસ્ટીક એસો.ના પ્રતિનિધિ મંડળે તાજેત૨માં દિલ્હીની લીધી હતી મુલાકાત દ૨મિયાન કેન્ના પેટ્રોકેમીકલ વિભાગના સેક્રેટ૨ી રાઘેન્દ્ર ૨ાવ સહિતના અધિકા૨ીઓ સાથે ખાસ બેઠક યોજી....