ધોરાજીમાં કચરાના ઢગલાઓમાંથી અસહ્ય ભુખને કારણે પ્લાસ્ટિકની કોથળીઓ ખાતી ગાયો.

ધોરાજીમાં કચરાના ઢગલાઓમાંથી અસહ્ય ભુખને કારણે પ્લાસ્ટિકની કોથળીઓ ખાતી ગાયો.

rashmingandhi@vatsalyanews.com 08-Dec-2019 01:23 PM 176

[અહેવાલ મીત ગાંધી/રશમીન ગાંધી]ધોરાજી એટલે કે ગંદકીનું સામ્રાજ્ય પ્લાસ્ટિક મુક્ત ગુજરાતના બણગા ફૂંકતી સરકારને તમાચો મારતી આ તસવીર ઘણું બધું કહી જાય છે. ધોરાજીના અનેક વિસ્તારો લોકો જ્યાં ત્યાં પ્લાસ્ટિક....

ધોરાજી નજીક થયો ઈકોકાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત, અકસ્માતમાં ૫ જેટલા લોકોના થયા મોત.

ધોરાજી નજીક થયો ઈકોકાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત, અકસ્માતમાં ૫ જેટલા લોકોના થયા મોત.

rashmingandhi@vatsalyanews.com 06-Dec-2019 07:31 PM 212

[અહેવાલ મીત ગાંધી/રશમીન ગાંધી]ધોરાજી હાઈવે પર ભાવાભી ખીજડીયા ગામ નજીક ઈકોકાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમા ૫ જેટલા લોકોના ઘટના સ્થળ પર જ મોત નિપજ્યા હતા અને બાકી ૩ જેટલા લોકોને ગંભીર ઈ....

ધોરાજીમાં ખ્વાજા મોહકમુદ્દિન સૈરાનીનો ૨૪૪ મો ઉર્ષ ઉજવવામાં આવ્યો.

ધોરાજીમાં ખ્વાજા મોહકમુદ્દિન સૈરાનીનો ૨૪૪ મો ઉર્ષ ઉજવવામાં આવ્યો.

rashmingandhi@vatsalyanews.com 06-Dec-2019 11:12 AM 137

[અહેવાલ મીત ગાંધી/રશમીન ગાંધી]ધોરાજીના બહારપુરા સફુરા નદીના કિનારે આવેલા હજરત ખ્વાજા મોહકમુદ્દીન સૈરાનીનો ૨૪૪ મો ઉર્ષ ઉજવાયો હતો. જેમા ખાદીમ સૈયદ હુસેનમિયા ગફારમિયાની ઉપસ્થિતિમાં સાલતો સલામ, દુઆ એ ખેર....

ધોરાજી શાળા નંબર ૨ ના પ્રિન્સિપાલ નિલેશભાઈ મકવાણાએ પોતાના પુત્રના જન્મદિવસ અનોખી રીતે ઉજવણી કરી.

ધોરાજી શાળા નંબર ૨ ના પ્રિન્સિપાલ નિલેશભાઈ મકવાણાએ પોતાના પુત્રના જન્મદિવસ અનોખી રીતે ઉજવણી કરી.

rashmingandhi@vatsalyanews.com 05-Dec-2019 01:20 PM 365

[અહેવાલ મીત ગાંધી/રશમીન ગાંધી]ધોરાજી શાળા નંબર ૨ ના પ્રિન્સિપાલ નિલેશભાઈ મકવાણાના પુત્રનો આજે જન્મદિવસ હોવાથી તેમના જન્મદિવસની ઉજવણી પોતાના પરિવાર સાથે નીલકંઠ મહાદેવ મંદિર ખાતે સરકારી સ્કૂલના લગભગ ૨૦૦....

ધોરાજીના હિરાપન્ના કોમ્પ્લેક્સ પાસે કારમાંથી ઈંગલિશ દારૂનો જથ્થો ઝડપાયો.

ધોરાજીના હિરાપન્ના કોમ્પ્લેક્સ પાસે કારમાંથી ઈંગલિશ દારૂનો જથ્થો ઝડપાયો.

rashmingandhi@vatsalyanews.com 05-Dec-2019 11:34 AM 213

[અહેવાલ મીત ગાંધી/રશમીન ગાંધી]ધોરાજીમાં પોલીસે ઈંગ્લીશ દારૂ સહિત રૂ. ૨ લાખ ચાર હજારના મુદામાલ સાથે શખ્સને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ધોરાજીના પી.આઈ અને પોલીસ સ્ટાફે પેટ્રોલીંગમાં હતા ....

ધો૨ાજીમાં સ્વામિના૨ાયણ મંદિ૨ દ્રા૨ા વચનામૃત ત્રિદિનાત્મક શિતાબ્દી મહોત્સવ-શાકોત્સવ યોજાયો.

ધો૨ાજીમાં સ્વામિના૨ાયણ મંદિ૨ દ્રા૨ા વચનામૃત ત્રિદિનાત્મક શિતાબ્દી મહોત્સવ-શાકોત્સવ યોજાયો.

rashmingandhi@vatsalyanews.com 04-Dec-2019 05:14 PM 181

[અહેવાલ મીત ગાંધી/રશમીન ગાંધી]ધો૨ાજીના કુંભા૨વાડામાં આવેલા સ્વામીના૨ાયણ મંદિ૨ દ્વા૨ા વચનામૃત ત્રિદિનાત્મક દિશાતાબ્દી મહોત્સવ અને ભવ્ય શાકોત્સવ યોજાયો હતો. જેમાં મોહનપ્રસાદદાસ સ્વામીએ કથા વાર્તાને સંગી....

ધો૨ાજી નગરપાલિકાના ચીફ ઓફિસ૨ને નોટીસ ફટકા૨તા મામલતદા૨.

ધો૨ાજી નગરપાલિકાના ચીફ ઓફિસ૨ને નોટીસ ફટકા૨તા મામલતદા૨.

rashmingandhi@vatsalyanews.com 04-Dec-2019 04:27 PM 197

[અહેવાલ મીત ગાંધી/રશમીન ગાંધી]ધો૨ાજીના માર્કેટીંગ યાર્ડમાં ફાળવાયેલા ટેકાના ભાવે મગફળી ખ૨ીદી કેન્દ્રમાં પાલિકાના કર્મચા૨ી ફ૨જ માટે હાજ૨ નહી થતા આ પ્રક૨ણમાં પાલિકાના ચીફ ઓફિસ૨ને તાલુકા મામલતદા૨ દ્વા૨ા ....

ધોરાજીના વેગડી ગામની વાડીની ઓરડીમાંથી દારૂ ઝડપાયો.

ધોરાજીના વેગડી ગામની વાડીની ઓરડીમાંથી દારૂ ઝડપાયો.

rashmingandhi@vatsalyanews.com 03-Dec-2019 04:48 PM 284

[અહેવાલ મીત ગાંધી/ રશમીન ગાંધી]ધો૨ાજી નજીકના વેગડી ગામે વાડીની ઓ૨ડીમાં દ૨ોડો પાડી પોલીસે વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી રૂા. ૧.૧૦ લાખનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આ અંગે મળતી વિગતો એવી છે કે, ધો૨ા....

ધોરાજીની એમ.એમ સ્કૂલ ખાતે મેમણ જમાતનું અધિવેશન યોજાયું.

ધોરાજીની એમ.એમ સ્કૂલ ખાતે મેમણ જમાતનું અધિવેશન યોજાયું.

rashmingandhi@vatsalyanews.com 02-Dec-2019 07:07 PM 167

ધોરાજી ખાતે મુસ્લિમ મીડલ હાઈસ્કૂલના પરિસરમાં ઓલ ઈન્ડિયા મેમણ ફેડરેશનના વડપણ હેઠળ સૌરાષ્ટ્રની ૧૨૦ જેટલી મેમણ જમાતોનું અધિવેશન યોજાયું હતું. મેમણ જમાતના અધિવેશનમાં ઓલ ઈન્ડિયા મેમણ ફેડરેશનના પ્રમુખ સહિત ....

ધોરાજીના નાની વાવડી ગામે જી.એસ.એફ.સી. દ્વારા આધુનિક ખેતપધ્ધતિ અંગે કૃષિ શિબીર યોજાઈ.

ધોરાજીના નાની વાવડી ગામે જી.એસ.એફ.સી. દ્વારા આધુનિક ખેતપધ્ધતિ અંગે કૃષિ શિબીર યોજાઈ.

rashmingandhi@vatsalyanews.com 02-Dec-2019 03:14 PM 134

ધોરાજીના નાની વાવડી ગામે પ્રગતિશીલ ખેડૂત દશરથસિંહ જાડેજાની વાડી પર જી.એસ.એફ.સી દ્વારા આધુનિક ખેતપધ્ધતિ માટે કૃષિ શીબીર યોજાઈ હતી. આ સાથે કાર્યક્રમમાં જીએસએફસી ધોરાજી ડેપો ઈન્ચાર્જ ડી.કે. રામ દ્વારા સ્....