બેકિંગ ન્યૂઝ ધ્રાંગધ્રા

બેકિંગ ન્યૂઝ ધ્રાંગધ્રા

jadavramesh@vatsalyanews.com 20-May-2019 09:58 PM 437

બેકિંગ ન્યૂઝવાસ્તલ્યો ન્યૂઝ ધ્રાંગધ્રાઅંજાણ્યો વ્યક્તિ ટીસી ઉપર ચડી નેચાલુ વાયરને જાલી લેતા શૌટ લાગતા નીચે પડકાયેલહાથ ના ભાગે પાવર ફુટ થયેલતાત્કાલીક સરકારી દવાખાને પહોચાડેલતથા તેના સગા ની સંબંધી ને જા....


ધ્રાંગધ્રામાં મિડલ પોઈન્ટ સામે આવેલા વિસ્તારમાં અજાણ્યા શખ્સોએ કર્યું ફાયરીંગ.

ધ્રાંગધ્રામાં મિડલ પોઈન્ટ સામે આવેલા વિસ્તારમાં અજાણ્યા શખ્સોએ કર્યું ફાયરીંગ.

vatsalyanews@gmail.com 20-May-2019 04:47 PM 171

ધ્રાંગધ્રાજયદેવસિંહ ઝાલા દ્વારાધ્રાંગધ્રામાં ગત મોડી રાત્રે મીડલ પોઇન્ટ સામે આવેલા વિસ્તારમાં રહેતા સલીમભાઈના મકાન પર કોઈ બે અજાણ્યા શખ્સોએ ફાયરીંગ કર્યાનો બનાવ બન્યો હતો. જેની ધ્રાંગધ્રા સીટી પોલીસમા....


ધ્રાંગધામાં યુવકો દ્વારા ૫૦ હજાર ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું.

ધ્રાંગધામાં યુવકો દ્વારા ૫૦ હજાર ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું.

vatsalyanews@gmail.com 20-May-2019 04:32 PM 88

ધ્રાંગધ્રાજયદેવસિંહ ઝાલા દ્વારા ધ્રાંગધા ગુર્જર સુથાર જ્ઞાતિના યુવાનો દ્વારા ચકલી બચાવવા માટે લાકડાના પચાસ હજાર ચકલી ઘર બનાવી લોકોને વિના મુલ્યે વિતરણ કરવામા આવ્યું ત્યારે મોટા સંખ્યામાં આગેવાનો ઉપસ્થ....


ધાંગધ્રા પોલીસને બાતમી આપતો હોવાનો વહેમ રાખી ચાર શખ્સોએ માર

ધાંગધ્રા પોલીસને બાતમી આપતો હોવાનો વહેમ રાખી ચાર શખ્સોએ માર

jadavramesh@vatsalyanews.com 19-May-2019 01:32 PM 217

રિપોર્ટર રમેશભાઈ જાદવવાસ્તલ્યો ન્યૂઝ ધ્રાંગધ્રાધાંગધ્રાપોલીસને બાતમી આપતો હોવાનો વહેમ રાખી ચારશખ્સોએ માર માર્યોજાણવા મળતી માહિતી મુજબ ધાંગધ્રા નરસિંહ પરા વિસ્તારમાં રહેતાએક યુવાનને આ વિસ્તારમાં જ રહે....


સતવારા સમાજ નુ કન્યા છાત્રાલય નુ લોકાર્પણ જોરાવર નગર

jadavramesh@vatsalyanews.com 18-May-2019 08:24 AM 101

રિપોર્ટર રમેશ જાદવવાસ્તલ્યો ન્યૂઝ ધ્રાંગધ્રાસમસ્ત ગુજરાત સતવારા સમાજ નું ભવ્ય અને દિવ્ય અને પવિત્ર કન્યા છાત્રાલય ઝાલાવાડ ની ધરતી પર આકાર પામ્યું છે જેનું લોકાર્પણ ગુજરાત રાજ્ય ના માનનીય મુખ્યમંત્રી શ....


ધ્રાંગધ્રા ના વસાડવા ગામ પાસે અકસ્માત

ધ્રાંગધ્રા ના વસાડવા ગામ પાસે અકસ્માત

jadavramesh@vatsalyanews.com 17-May-2019 01:08 PM 140

બ્રેકિંગ ન્યુઝરિપોર્ટર રમેશ જાદવધાંગધ્રા ના વસાડવા ગામ પાસે આવેલા વળાંકમાં મોટરસાયકલ તથા 407 એકસીડન્ટજાણવા મળતી માહિતી મુજબપાટડી તાલુકાના કઠવાડા ગામ ના રવિભાઈ વિરજીભાઇ સાથલીયા તેમની પત્ની સાથે મોટરસાય....


ભારતનું સર્વ પ્રથમ અને એકમાત્ર ગૌ  શમશાન   બનાવવા ધાંગધ્રા

ભારતનું સર્વ પ્રથમ અને એકમાત્ર ગૌ શમશાન બનાવવા ધાંગધ્રા

jadavramesh@vatsalyanews.com 15-May-2019 11:43 PM 232

રિપોર્ટર રમેશ જાદવભારતનું સર્વ પ્રથમ અને એકમાત્ર ગૌ શમશાનબનાવવા ધાંગધ્રા માં આવેદનપત્ર અપાયુંતારીખ 15 5 2019જાણવા મળતી માહિતી મુજબ ધાંગધ્રા શહેરમાં ગૌઅગ્નિસંસ્કાર સમિતિ દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્....


જુનાગઢમાં પત્રકાર ઉપર થયેલ હુમલા નાવિરોધ આવેદનપત્ર

jadavramesh@vatsalyanews.com 13-May-2019 09:55 PM 98

રીપોર્ટર રમેશ જાદવ ધાંગધ્રાજૂનાગઢ ખાતે મીડિયાકર્મી ઉપર મા થયેલ હુમલા નો મામલોધાંગધ્રા પીન્ટ તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોએ તાલુકા ડેપ્યુટી કલેકટર આપ્યું આવેદનપત્રજોરદાર પોલીસ અધિકારી અને કર્મચા....


જુગાર રમતાં ચાર ઝડપાયા.

જુગાર રમતાં ચાર ઝડપાયા.

vatsalyanews@gmail.com 10-May-2019 04:45 PM 124

ધ્રાંગધા તાલુકા પોલીસ દ્વારા બાવળી ગામે જુગાર રમતા કુલ-૪ આરોપીઓને રોકડ રૂપિયા ૧૦,૨૫૦/- તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કી.રૂ.૧૭,૨૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા.


ધ્રાંગધ્રા ના ગુજરવદી ગામે 90 થઈ વધુ ઘેટા ના શંકાસ્પદ મોત થઈ ચકચાર,

ધ્રાંગધ્રા ના ગુજરવદી ગામે 90 થઈ વધુ ઘેટા ના શંકાસ્પદ મોત થઈ ચકચાર,

mehulpatel@vatsalyanews.com 28-Apr-2019 10:15 PM 829

રિપોર્ટ:મેહૂલપટેલ, વાત્સલ્ય ન્યૂઝ, ધ્રાંગધ્રા 9924242283બ્રેકીંગ ન્યૂઝધ્રાંગધ્રા ના ગુજરવદી ગામે 90 થઈ વધુ ઘેટા ના શંકાસ્પદ મોત થઈ ચકચાર, માલિક ગરમી થઈ મર્યા નું કહે છે જ્યારે પશુ ડોકટર એરંડા નું કારણ....