દલસાણીયા પરિવારના કુળદેવીશ્રીનો વાર્ષીક પાટોત્સવ યોજાશે.

દલસાણીયા પરિવારના કુળદેવીશ્રીનો વાર્ષીક પાટોત્સવ યોજાશે.

vatsalyanews@gmail.com 25-Apr-2019 11:04 AM 213

સમસ્ત દલસાણીયા પરિવારના કુળદેવીશ્રીનો ૧૭ મો વાર્ષીક પાટોત્સવ.શ્રી વેરાઈમાં તથા ભાવનીમાં નો ૧૭મો વર્ષિક ઉત્સવ હવન વૈશાખ સુદ-૭ને શનિવાર, તા.૧૧-૦૫-૨૦૧૯ના રોજ રાખેલ છે. તો આ ધાર્મિક પ્રસંગની સાથે દલસાણીયા....

1