સાત મહિનાથી નાસતા ફરતા આરોપીને દબોચતી પૂર્વ કચ્છ એલ.સી.બી પોલીસ

સાત મહિનાથી નાસતા ફરતા આરોપીને દબોચતી પૂર્વ કચ્છ એલ.સી.બી પોલીસ

bimalmankad@vatsalyanews.com 19-May-2019 06:14 PM 185

બિમલ માંકડ 78746 35092વાત્સલ્ય ન્યૂઝ બ્યુરોચીફ કચ્છસાત મહિનાથી છેતરપીંડી ના ગુનામાં નાસ્તા-ફરતા આરોપીને ઝડપીલેતી પૂર્વ કચ્છ એલ.સી.બી પોલીસપૂર્વ કચ્છ પોલીસ અધિકારીઓ દ્વારા અપાયેલ સુચના મુજબ એલ.સી.બી. પ....

ચોરાઉ બાઇક સાથે આરોપીને ઝડપીલેતી પૂર્વ કચ્છ એલ.સી.બી પોલીસ

ચોરાઉ બાઇક સાથે આરોપીને ઝડપીલેતી પૂર્વ કચ્છ એલ.સી.બી પોલીસ

bimalmankad@vatsalyanews.com 18-May-2019 08:06 PM 328

બિમલ માંકડ 78746 35092વાત્સલ્ય ન્યૂઝ બ્યુરોચીફ કચ્છપૂર્વ કચ્છના ગાંધીધામ શહેર માંથી ચોરાઉ બાઇક સાથે એક ઇસમને ઝડપીલેતી એલ.સી.બી પોલીસપૂર્વ કચ્છ પોલીસ અધિકારીઓની સૂચના મુજબ એલ.સી.બી પી.આઈ ડી.બી.પરમાર ના....

નવ શકુનીઓને ઝડપીલતી પૂર્વ કચ્છ એલ.સી.બી પોલીસ

નવ શકુનીઓને ઝડપીલતી પૂર્વ કચ્છ એલ.સી.બી પોલીસ

bimalmankad@vatsalyanews.com 18-May-2019 04:06 PM 124

બિમલ માંકડ 78746 35092વાત્સલ્ય ન્યુઝ બ્યુરોચીફ કચ્છગાંધીધામ ના સુંદરપુરી વિસ્તારમાંથી જુગારનો કવાલીટી કેસ શોધી કાઢતી પૂર્વ કચ્છ એલ.સી.બી પોલીસપૂર્વ કચ્છ પોલીસ અધિકારીઓએ આપેલ આપેલ સૂચના મુજબ એલ.સી.બી પ....

ગાંધીધામમાં માઁ વાત્સલ્ય કાર્ડ બનાવી આપવામાટે રૂ.૨૫૦ ની લાંચ લેતાં બે ઝડપાયા

ગાંધીધામમાં માઁ વાત્સલ્ય કાર્ડ બનાવી આપવામાટે રૂ.૨૫૦ ની લાંચ લેતાં બે ઝડપાયા

bimalmankad@vatsalyanews.com 17-May-2019 06:22 PM 46

બિમલ માંકડ 78746 35092વાત્સલ્ય ન્યૂઝ બ્યુરોચીફ કચ્છમાં વાત્સલ્ય કાર્ડ બનાવી આપવા માટે લાંચ ના છટકામાં બે કરાર આધારિત કર્મચારીઓ એ.સી.બી નાં રંગેહાથે ઝડપાયાઆદિપુર રામબાગ હોસ્પિટલમાં માઁ વાત્સલ્ય કાર્ડ બ....

મિલ્કતોના ગેર કાયદેસર કબજા કરી ખંડણીઓ વસુલતા ગઢવી બંધુઓને દબોચી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ

મિલ્કતોના ગેર કાયદેસર કબજા કરી ખંડણીઓ વસુલતા ગઢવી બંધુઓને દબોચી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ

vatsalyanews@gmail.com 13-May-2019 03:54 PM 129

*ગાંધીધામમાં વેપારીઓની મોટી મિલ્કતોના ગેર કાયદેસર કબજા કરી ખંડણીઓ વસુલતા ગઢવી બંધુઓને દબોચી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પુર્વ-કચ્છ, ગાંધીધામ તથા ગાંધીધામ એ ડિવિજન પોલીસ*શ્રી ડી.બી.વાઘેલા સાહેબ, IGPશ્રી,....

જેસ્વાણી પરિવાર બન્યું પોતાના બુથ પર સૌ પ્રથમ વોટિંગ કરનાર પરિવાર

જેસ્વાણી પરિવાર બન્યું પોતાના બુથ પર સૌ પ્રથમ વોટિંગ કરનાર પરિવાર

bimalmankad@vatsalyanews.com 23-Apr-2019 07:36 AM 129

રવિચંદ જેસ્વાણી પરિવાર બન્યું પોતાના બુથ પર સૌ પ્રથમ વોટિંગ કરનાર પરિવારગાંધીધામ સ્થિત નિવૃત બેંક અધિકારી શ્રી રવિચંદજેસ્વાણી એ તેમના પત્ની ઉષાબેન અને પરિવાર સાથે પોતાના બુથ પર અગ્રીમ રહી ૭:૦૦ ના ટકોર....

ગાંધીધામ-ભુજ ખાતે ભાજપ લોકસભાના ઉમેદવાર નું સમેલન યોજાયું.

ગાંધીધામ-ભુજ ખાતે ભાજપ લોકસભાના ઉમેદવાર નું સમેલન યોજાયું.

vatsalyanews@gmail.com 21-Apr-2019 11:53 AM 97

ખુલ્લી પારદર્શી પ્રણાલીઓ આધારિત સરકાર જન હિતેષી સુશાસન, આધુનિક ભારત માટે, ફલતી ફૂલતી, કૃષિ, કાર્યશીલ યુવા – મહિલાઓની ભાગીદારી, વૈશ્વિક પ્રતિ સ્પર્ધી અર્થ વ્યવસ્થા માટે મતદાન અવશ્ય કરો. આપનો એક મત અમુલ....

ગાંધીધામ ખાતે ભાજપા કચ્છ સયુંક્ત મોરચા દ્વારા વિજય વિશ્વાસ સમેલન કાર્યક્રમ યોજાનો

ગાંધીધામ ખાતે ભાજપા કચ્છ સયુંક્ત મોરચા દ્વારા વિજય વિશ્વાસ સમેલન કાર્યક્રમ યોજાનો

vatsalyanews@gmail.com 17-Apr-2019 07:15 PM 81

ગાંધીધામખાતેભાજપા કચ્છ સયુંક્ત મોરચા દ્વારા વિજય વિશ્વાસ સમેલન કાર્યક્રમ યોજાનોભારતીય જનતા પાર્ટીના વિવિધ મોરચાઑ દ્વારા ભચાઉ મધ્યે સંયુક્ત મોરચા વિજય વિશ્વાસ સામેલના માં કચ્છ લોકસભા ઉમેદવાર વિનોદભાઇ ચ....

સમતા અને સમરસતા, રાષ્ટ્રવાદ, માટે સ્થિર અને નિર્ણાયક સરકાર માટે આપનો એક મત અમુલ્ય છે.- વિનોદ ચાવડા

સમતા અને સમરસતા, રાષ્ટ્રવાદ, માટે સ્થિર અને નિર્ણાયક સરકાર માટે આપનો એક મત અમુલ્ય છે.- વિનોદ ચાવડા

vatsalyanews@gmail.com 15-Apr-2019 10:22 AM 75

સમતા અને સમરસતા, રાષ્ટ્રવાદ, માટે સ્થિર અને નિર્ણાયક સરકાર માટે આપનો એક મત અમુલ્ય છે.-વિનોદ ચાવડાઉભરી રહેલી આધુનિક યુવા પેઢી તેમજ ભવિષ્યની પેઢીના સપના સાકાર કરવા એક સાનુકૂળ વાતાવરણ ઊભું થાય તેવા સંકલ્....

લોક કલ્યાણ અર્થે આગળ ધપવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરતાં વિનોદભાઇ ચાવડા

લોક કલ્યાણ અર્થે આગળ ધપવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરતાં વિનોદભાઇ ચાવડા

vatsalyanews@gmail.com 07-Apr-2019 11:14 AM 90

“સર્વજન હિતાથ સર્વજન સુખાય” એ સૂત્ર નહીં પણ કાર્યમંત્ર બનાવનાર આપણાં આદરણીય લોકનાયક નરેન્દ્રભાઈ મોદી એ બતાવેલ પ્રેરણાદાયી માર્ગ પર ચાલી ને તેઓ પ્રજાહિત ના કાર્યો માટે પ્રતિબધ્ધ રહ્યા છે. તેઓ પ્રજાનો હ....