ગાંધીનગર : કોરોનાની ઝપેટમાં કમલમ

ગાંધીનગર : કોરોનાની ઝપેટમાં કમલમ

vatsalyanews@gmail.com 08-Sep-2020 05:02 PM 840

અહેવાલ ચિરાગ મકવાણાગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ પણ કોરોના સંક્રમિત બન્યા છે. સી.આર. પાટીલે થોડા દિવસ અગાઉ જ ત્રણ દિવસનો ઉત્તર ગુજરાત પ્રવાસ કર્યો હતો. જે દરમિયાન ઠેર-ઠેર સોશિયલ ડિસ્ટન્સિંગનુ....

સરકારી કૃષિ યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓના બેરોજગાર,અને સરકાર કૃષિ અભ્યાસક્રમોનું ખાનગીકરણ કરવામાં મશગુલ

સરકારી કૃષિ યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓના બેરોજગાર,અને સરકાર કૃષિ અભ્યાસક્રમોનું ખાનગીકરણ કરવામાં મશગુલ

vatsalyanews@gmail.com 27-Jul-2020 09:08 AM 132

કૃષિ સહકાર વિભાગ દ્વારા પારુલ અને આર.કે યુનિવર્સિટીને બી.એસ.સી એગ્રીકલ્ચર અભ્યાસક્રમની મંજૂરી આપતા સરકારી કૃષિ યુનિવર્સિટીમાં અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓમાં આક્રોશ.અગાઉ ૨૦૧૬ના સમયગાળામાં કૃષિના ખાનગીકરણન....

એડવોકેટ કેવલસિંહ રાઠોડે ગેરબંધારણીય પરીપત્ર ને ગાંધીનગર મુકામે જાહેર માં સળગાવ્યો..!

dharmeshjethva@vatsalyanews.com 11-Jul-2020 10:59 PM 546

એડવોકેટ કેવલસિંહ રાઠોડે ગેરબંધારણીય પરીપત્ર ને ગાંધીનગર મુકામે જાહેર માં સળગાવ્યો..!!*ગુજરાત સરકાર દ્વારા અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ અને બક્ષીપંચ સમાજ ની દિકરીઓને નોકરી થી વંચિત રાખવાના ઉદ્દેશ થી ....

ખાલી ચર્ચાઓ નહી પરંતુ ટૂંક સમયમાં સરકાર નિર્ણય પર નહી આવે તો થશે ઉગ્ર આંદોલન :- પ્રવિણ રામ

ખાલી ચર્ચાઓ નહી પરંતુ ટૂંક સમયમાં સરકાર નિર્ણય પર નહી આવે તો થશે ઉગ્ર આંદોલન :- પ્રવિણ રામ

vatsalyanews@gmail.com 11-Jul-2020 09:16 AM 187

ખાલી ચર્ચાઓ નહી પરંતુ ટૂંક સમયમાં સરકાર નિર્ણય પર નહી આવે તો બેરોજગાર યુવાનોના હિત માટે થશે ઉગ્ર આંદોલન :- પ્રવિણ રામબેરોજગાર યુવાનો માટે સાચી વાત રાખતા પ્રવિણ રામને મિટિંગમાંથી પડતા મુકાયાસરકાર સાથેન....

બેરોજગાર યુવાનોને છેલ્લા 2 દિવસથી હેરાન કરાતા પ્રવીણ રામે આપી ઉગ્ર આંદોલનની ચીમકી

બેરોજગાર યુવાનોને છેલ્લા 2 દિવસથી હેરાન કરાતા પ્રવીણ રામે આપી ઉગ્ર આંદોલનની ચીમકી

vatsalyanews@gmail.com 07-Jul-2020 10:23 AM 144

બેરોજગાર યુવાનોને છેલ્લા 2 દિવસથી હેરાન કરાતા આંદોલનકારી પ્રવીણ રામે બેરોજગારીના મુદ્દાને લઈને આપી ઉગ્ર આંદોલનની ચીમકીઆગામી સમયમાં યુવરાજસિંહ જાડેજા, પ્રવીણ રામ તેમજ દિનેશ બાંભણીયા સયુક્ત પ્રેસ કોન્ફ....

અમદાવાદ સિવિલ ના કર્મચારીઓને ન્યાય અર્થે આવેદન અપાયું.

અમદાવાદ સિવિલ ના કર્મચારીઓને ન્યાય અર્થે આવેદન અપાયું.

vatsalyanews@gmail.com 04-Jul-2020 05:34 PM 193

ગાંધીનગર ખાતે આરોગ્ય વિભાગ માં અમદાવાદ સિવિલ ના કર્મચારીઓને ન્યાય અર્થે સવૅ સમાજ સેના ગુજરાત ના મુખ્ય સંયોજક મહિપતસિંહ ચૌહાણ ની આગેવાની હેઠળ આવેદન આપવામાં આવ્યું. જેમાં પ્રદેશ મહિલા પ્રમુખ રમીલા દેશરા....

SRPF જવાનોની આત્મહત્યા અટકાવવા સરકાર તાત્કાલિક કાર્યવાહી નઇ કરે તો આંદોલન માટે ત્યાર રહે

SRPF જવાનોની આત્મહત્યા અટકાવવા સરકાર તાત્કાલિક કાર્યવાહી નઇ કરે તો આંદોલન માટે ત્યાર રહે

vatsalyanews@gmail.com 02-Jul-2020 11:42 AM 122

SRPF ના જવાનો નોકરીથી કંટાળી ને આત્મહત્યા કરી રહ્યા છે, #JusticeForSpr હેસ-ટેગ માં લાખો ટિવટ કર્યા, તમામ રાજકીય દળ ના ધારાસભ્યો, સાંસદો, આગેવાનો અને સામાજિક સંસ્થાઓએ પત્ર લખ્યા છતાં પણ રાજય સરકાર આંખ ....

માત્ર દોઢ માસની બાળકી પર સફળ શસ્ત્રક્રિયા કરતાં ડૉ. વાછાણી

માત્ર દોઢ માસની બાળકી પર સફળ શસ્ત્રક્રિયા કરતાં ડૉ. વાછાણી

vatsalyanews@gmail.com 02-Jul-2020 11:01 AM 283

માત્ર દોઢ માસની બાળકી પર સફળ શસ્ત્રક્રિયા કરતાં ડૉ. વાછાણીસમગ્ર વિશ્વમાં અને ભારતમાં આ ઐતિહાસિક પ્રથમ ઘટનાપ્રાન્સી પ્રતીકભાઈ ગજ્જર નો જન્મ રાંધેજા હોસ્પિટલ માં તા. 29 માર્ચ ના રોજ થયો હતો. જન્મ બાદ તે....

SRP જવાનોની દર ત્રણ માસે થતી બદલીઓ બંધ કરવા મુખ્યમંત્રીને રજૂઆત..

SRP જવાનોની દર ત્રણ માસે થતી બદલીઓ બંધ કરવા મુખ્યમંત્રીને રજૂઆત..

vatsalyanews@gmail.com 04-Jun-2020 02:19 PM 184

સમગ્ર રાજ્યમાં પોલીસ તંત્રના જવાનો ટાઢ-તડકો-વરસાદ વગેરે મુસીબતો વેઠી રાત-દિવસ પ્રજાની સલામતી માટે ખડેપગે ફરજ બજાવતા હોય છે. રાજ્ય અનામત પોલીસદળ (SRP) ના જવાનો પણ પોતાના પરિવાર અને વતનથી સેંકડો કી.મી. ....

કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે નાગરિકો સોશિયલ ડીસ્ટન્સીંગ અને માસ્ક પહેરવાની આદત પાડી જીવનનો  એક ભાગ બનાવે: રાજ્યના પોલીસ વડા શ્રી શિવાનંદ ઝા

કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે નાગરિકો સોશિયલ ડીસ્ટન્સીંગ અને માસ્ક પહેરવાની આદત પાડી જીવનનો એક ભાગ બનાવે: રાજ્યના પોલીસ વડા શ્રી શિવાનંદ ઝા

vishalbagadiya@vatsalyanews.com 30-Apr-2020 03:10 PM 106

વિશાલ બગડીયાગાંધીનગરરાજયના પોલીસ વડા શ્રી શિવાનંદ ઝાએ જણાવ્યુ છે કે, કોરોના વાયરસના સંક્રમણની બચવું હોય તો નાગરિકો યોગ્ય સોશિયલ ડીસ્ટન્સીંગ અને માસ્ક પહેરવાની આદત પાડીને જીવનનો એક ભાગ બનાવે તે અત્યંત ....