ગરબાડા તાલુકાની મોટા ભાગની સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનોમાં અનાજ નો પૂરતો જથ્થો ન મળતો હોવાની ફરિયાદો ઉઠી રહી છે
આદિવાસી બાહુલ્ય ધરાવતો ગરબાડા તાલુકા માં કુલ ૫૮ જેટલી અનેક સસ્તા અનાજની દુકાનો આવેલી છે અને અવારનવાર આ સસ્તા અનાજની દુકાનો ખાતે લાભાર્થીઓ દ્વારા સંચાલકો વિરુદ્ધ અનેક ફરિયાદો પણ ભૂતકાળમાં થવા પામી છે સ....
ગરબાડા:તાલુકા પંચાયત કચેરી ની બારીના કાચ તૂટ્યા: કચેરી પાસેથી દારૂની ખાલી બોટલો જોવાતા અસામાજિક તત્ત્વો દ્વારા હીન કૃત્ય કર્યો હોવાની આશંકા,
ગરબાડા તાલુકા પંચાયત ની બાંધકામ શાખા ની બારીના કાચ કોઈ અજાણ્યા ઈસમોએ તોડી નાખતા પોલીસ ને જાણ કરાઇ, તાલુકા પંચાયતની પાછળ ના ભાગમાં જ્યાં બારીના કાચ તોડવામાં આવ્યા ત્યાં અને દારૂની ખાલી બોટલો પણ જોવા મળ....
ગરબાડા તાલુકા પંથકમાં કમોસમી વરસાદ ના કારણે ખેતીના પાકને ભારે નુકશાન
રિપોર્ટર: વનરાજ ભુરીયા ગરબાડા તાલુકા પંથકમાં તારીખ ૮ ના રોજ ગઇકાલે રાત્રીના સમયે કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને ભારે નુક્સાન થયું છેજેના કારણે ખેડૂતોને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો.
ગરબાડા તાલુકા મા તંત્ર ની બેદરકારી થી સ્થાનિકો ત્રાહિમામ
ગરબાડા તાલુકા મા તંત્ર ની બેદરકારી સામે આવી રહી છેગરબાડા તાલુકામાં બજાર તરફ જતા સી.સી રોડ મા પાણી ની લાઈન માં લીકેજ હોવાના કારણે છેલ્લા એક-બે મહિના કરતાં વધારે સમય થી રોડ પર પાણી રેલમછેલ તેમ સ્થાનિકો ....
ગરબાડા તાલુકાના ખારવા ગામ પાસે બાઇક ચાલક અને પેટ્રોલ - ડિઝલ ના ટેન્કર વચ્ચે ભયંકર અક્સ્માત
સવાર ના ૧૧ વાગ્યા ના સમયગાળ દરમિયાન ગરબાડા તાલુકાના ખારવા ગામે પેટ્રોલ ડીઝલ ના ટેન્કર અને બાઇક વચ્ચે ભયંકર અક્સ્માત સર્જાયો હતોગરબાડા તાલુકા મા આવેલ ગરબાડા ના પેટ્રોલ પંપ પર પેટ્રોલ ખાલી કરી ટેન્કર દા....
તળાવ મા અંદાજે ૩૫થી૪૦ વર્ષના પુરુષના ડૂબ્યા ને આજે ચોથો દિવસ લાશ હજુ સુધી મળી નથી.
તારીખ ૧૯/૧૨/૨૦૨૦ ના રોજ ગરબાડા તાલુકાના ગાંગરડા ગામમાં રહેતા પરમાર નરેશભાઈ પશવાભાઈ બિમાર હતા ત્યારે પશવા ભાઈ અને તેના પત્નિ તાંત્રિક વિધિ કરાવા ગામના ભુવા પાસે ગયા હતા ત્યારબાદ તાંત્રિક વિધિ પતાવી દિવ....
ગરબાડા તાલુકાના દેવધા ગામે મોટો અક્સ્માત સર્જાતા ટળી ગયો
મહારાષ્ટ્ર થી ચોખા ભરેલી ટ્રક દાહોદ ગરબાડા રોડ પર થઈ ગરબાડા થી દાહોદ તરફ જઈ રહી હતી ત્યારે દેવધા ગામ પાસે અચાનક એક બોલેરો પિક અપ ગાડી સામેથી આવી રહી હતી તેથી ડ્રાઈવર દ્વારા આ બોલેરો પિક અપ ગાડી નો બચા....
ગરબાડા તાલુકામાં covid-19 ના નિયમો ની ઐસી કી તૈસિ
ગરબાડા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા માં બેન્કિંગ ના કામ સાથે આધાર અપડેટ કરવાની કામગરીમાં કરવામાં આવી રહી છે,તેથી બેંક મા ભારે ભીડ જોવા મળી રહી છે છતાં લોકો મા સોશ્યલ ડિસ્ટનસ અને માસ્ક નો અભાવ જોવા મળી રહ્યો ....
દેવધા ગામે દાહોદ ગરબાડા રોડ વચ્ચે ઝાડ પડતા વાહન વ્યવ્હાર ખોરવાયો;ટ્રાફિક જામ ના દ્શ્યો સર્જાયાં
દાહોદ જિલ્લાનાગરબાડા તાલુકા સહિત સમગ્ર તાલુકા મા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના કારણે શિયાળા ના આરંભે જ ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.તેમાં ગરબાડા તાલુકા મા ગઇકાલ થી ઝરમર પરંતુ એકધારો વરસાદ ચાલુ થયો છે જેના ....