ગોધરા ખાતે હમદર્દ  ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્ન તેમજ બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું

ગોધરા ખાતે હમદર્દ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્ન તેમજ બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું

amirdeloliya@vatsalyanews.com 20-Jan-2020 12:38 PM 99

પંચમહાલ. ગોધરાબ્યુરોચીફ. આમિર દેલોલિયારિપોર્ટર. કાદિરદાઢીપંચમહાલ જિલ્લા ગોધરા ખાતે હમદર્દ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 85 જેટલા બ્લડ ના યુનિટો ડોનેશન કરવ....

પંચમહાલ:-ગોવિંદ ગુરુ યુનિવર્સિટી આયોજિત સમારોહમાં વિદ્યાર્થીઓને ટેબલેટનું વિતરણ

પંચમહાલ:-ગોવિંદ ગુરુ યુનિવર્સિટી આયોજિત સમારોહમાં વિદ્યાર્થીઓને ટેબલેટનું વિતરણ

amirdeloliya@vatsalyanews.com 13-Jan-2020 04:32 PM 27

પંચમહાલબ્યુરો ચીફ:- આમીર દેલોલીયારિપોર્ટર. કાદિરદાઢીસરકારની યોજનાઓના પીઠબળથી રાજ્યના અનેક વિદ્યાર્થીઓએ પોતાના ઉચ્ચ અભ્યાસની આકાંક્ષાઓને પરિપૂર્ણ કરી છે મંત્રી જયદ્રથસિંહ પરમાર કૃષિ (રાજ્ય કક્ષા), પંચા....

પંચમહાલ:-ગોધરામાં ટ્રાફિક જાગૃતિરેલીનુ આયોજન

પંચમહાલ:-ગોધરામાં ટ્રાફિક જાગૃતિરેલીનુ આયોજન

amirdeloliya@vatsalyanews.com 11-Jan-2020 12:32 PM 64

પંચમહાલ.ગોધરાગોધરા ખાતે આવેલી શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના NSS વિભાગ દ્રારા વિદ્યાર્થીઓ દ્રારા એક ટ્રાફિકજાગૃતિ રેલીનુ આયોજન કરવામા આવ્યુ હતુ.કોલેજ ખાતેથી નીકળેલી રેલીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્....

પંચમહાલ જિલ્લામાં ૧૦ થી ૨૦ જાન્યુઆરી કરૂણા અભિયાન ચલાવાશે

પંચમહાલ જિલ્લામાં ૧૦ થી ૨૦ જાન્યુઆરી કરૂણા અભિયાન ચલાવાશે

vatsalyanews@gmail.com 09-Jan-2020 08:51 PM 86

રિપોર્ટર : અબ્દુલ્લાહ પંજાબી, ગોધરાપંચમહાલ જિલ્લામાં ૧૦ થી ૨૦ જાન્યુઆરી કરૂણા અભિયાન ચલાવાશે, ઉત્તરાયણના પર્વ દરમિયાન ઈજાગ્રસ્ત થતા પક્ષીઓની સારવાર માટે ૧૦ મોબાઈલ વાન, ૧૬ ટીમોની વ્યવસ્થા.ઉત્તરાયણ પર્વ....

ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ ૨૦૧૯-૨૦ અંતર્ગત ગોધરાના સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે જિલ્લા પંચાયતના કર્મચારીઓ માટે ખેલ સ્પર્ધાઓ યોજાઈ

ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ ૨૦૧૯-૨૦ અંતર્ગત ગોધરાના સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે જિલ્લા પંચાયતના કર્મચારીઓ માટે ખેલ સ્પર્ધાઓ યોજાઈ

amirdeloliya@vatsalyanews.com 08-Jan-2020 03:35 PM 43

પંચમહાલ.બ્યુરોચીફ. આમિર દેલોલીયારિપોર્ટર. કાદિરદાઢીપંચમહાલ જિલ્લામાં ગોધરાના રમત-ગમત સંકુલ ખાતે જિલ્લા વિકાસ અધિકારી એ.જે.શાહની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયતના કર્મચારીઓ માટે વિવિધ ખેલ સ્પર્ધાઓનું ....

કલરવ સ્કૂલ ગોધરા ખાતે સ્વચ્છતા અવેરનેસ પ્રોગ્રામ યોજાયો

કલરવ સ્કૂલ ગોધરા ખાતે સ્વચ્છતા અવેરનેસ પ્રોગ્રામ યોજાયો

amirdeloliya@vatsalyanews.com 05-Jan-2020 11:05 PM 91

કલરવ સ્કૂલ ગોધરા ખાતે સ્વચ્છતા અવેરનેસ પ્રોગ્રામ યોજાયો જેમાં ભોઈ સમાજ ક્રાંતિદલ સેવા ટ્રસ્ટ ના કેતન ભોઈ , મનોજ ભોઈ , વિજયભાઈ ચપાનેરીયા , મેહુલ ચાપાનેરીયા, વિશ્વનાથ ભોઈ તેમજ ઇગલ ગ્રુપ, ગોધરાના બ્રાન્ડ....

ગોધરા સ્થિત મેટ્રો ટીવીએસ(TVS) શોરૂમ દ્વારા કરાતી ગ્રાહકો સાથે છેતરપિંડી

ગોધરા સ્થિત મેટ્રો ટીવીએસ(TVS) શોરૂમ દ્વારા કરાતી ગ્રાહકો સાથે છેતરપિંડી

vatsalyanews@gmail.com 31-Dec-2019 12:24 AM 312

*રિપોટર : અબ્દુલ્લાહ પંજાબીગોધરાગોધરા સ્થિત આવેલ મેટ્રો ટીવીએસ(TVS) શોરૂમ ના સંચાલક દ્વારા કરાતી મસ્ત મોટી ગ્રાહકો સાથે છેતરપિંડી.*ગ્રાહકોને લોભામણી ઓફરોના સ્વપ્નાઓમાં સપડાવી નાંખવાની કવાયતો હજુ પણ યથ....

 મહિલા આયોગના ચેરમેનશ્રી લીલાબેન અંકોલિયાના અધ્યક્ષસ્થાને  નારી સંમેલન અને કાયદાકીય શિબીર યોજાઈ

મહિલા આયોગના ચેરમેનશ્રી લીલાબેન અંકોલિયાના અધ્યક્ષસ્થાને નારી સંમેલન અને કાયદાકીય શિબીર યોજાઈ

vatsalyanews@gmail.com 24-Dec-2019 10:54 AM 116

પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે મહિલા આયોગ અને જિલ્લા પંચાયત, પંચમહાલના સંયુક્ત ઉપક્રમે મહિલાઓમાં મહિલા વિષયક યોજનાઓ અને કાયદાઓ વિશે જાગરૂકતા વધારવાના હેતુસર નારી સંમેલન તેમજ કાયદાકીય શિબીર યોજાઈ હતી. કા....

ગોધરા  શહેરમાં CAA , NRC,ના કાયદાનો શાંતિપૂર્વક વિરોધ કરવામાં આવ્યો

ગોધરા શહેરમાં CAA , NRC,ના કાયદાનો શાંતિપૂર્વક વિરોધ કરવામાં આવ્યો

vatsalyanews@gmail.com 20-Dec-2019 12:48 AM 314

રિપોટર અબ્દુલ્લાહ પંજાબીગોધરામુસ્લિમ સમુદાય દ્વારા વ્યવસાય બંધ રાખવામાં આવ્યારાજયમાં હાલ ચાલી રહેલા ચર્ચાસ્પદ CAA તથા NRC બિલને લઈ અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહયા હોય તેમ સ્પષ્ટ પણે જોવાય ....

પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે મંત્રી બચુભાઈ ખાબડની પ્રેરક ઉપસ્થિતિમાં ત્રણ જિલ્લાઓનો કલસ્ટર મેગા જોબ ફેર યોજાયો

પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે મંત્રી બચુભાઈ ખાબડની પ્રેરક ઉપસ્થિતિમાં ત્રણ જિલ્લાઓનો કલસ્ટર મેગા જોબ ફેર યોજાયો

amirdeloliya@vatsalyanews.com 19-Dec-2019 06:48 PM 192

પંચમહાલ.બ્યુરોચીફ. આમિર દેલોલીયારિપોર્ટર. કાદિરદાઢીગોધરા ખાતે ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી બચુભાઈ ખાબડની પ્રેરક ઉપસ્થિતિમાં પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લાઓનો કલસ્ટર ....