ગોધરા ખાતે મુંડા સુઝુકી 1 વર્ષ થવા બદલ કેક કાપી સેલિબ્રેશન કરવામા આવ્યુ
રીપોટર અબ્દુલ્લાહ પંજાબી ગોધરા ગોધરા ના લક્ઝુરા હોટલ ખાતે ગોધરા શહેર ના સુઝુકી ડીલર યુસુફ હાજી તેમજ સુઝુકી કંપની દ્વારા ગોધરા શહેર મા ચાલતી નવી ગાડીઓ તેમજ જુની ગાડીઓ મા જે પણ પ્રકાર ની ભુલ હતી તેને સુ....
પંચમહાલ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્નેહ મિલન સમારંભ યોજાયો
રિપોટર : અબ્દુલ્લાહ પંજાબીગોધરાઘોઘંબા ના સ્વામિનારાયણ મંદિર ખાતે આ સ્નેહમિલન નું આયોજન કરવા મા આવ્યુ જેમાં ગુજરાત પ્રેદેશ કોંગ્રેસ સમિતિના ઓ.બી.સી.ડિપાર્ટમેન્ટ ના પ્રમુખ શ્રી ઘનશ્યામ ભાઈ ઘડવી ,ગત લોકસ....
ગોધરા શહેરમાં ડેન્ગ્યુના મહારોગચાળા થી પ્રજા ત્રાહિમામ
શરમ કરો મગર મચ્છરો મચ્છર પણ મારી શકતા નથી.રિપોટર અબ્દુલ્લાહ પંજાબીગોધરા શહેરના અનેક વિસ્તારોમાં પાછલા કેટલાક સમયથી મહારોગચાળાના મુખ્ય સૂત્રધાર એવા ડેન્ગ્યુના મહારોગચાળાએ ગોધરા શહેરના અનેક વિસ્તારોમાં ....
ગોધરા કલેકટર કંમ્પાઉન્ડ સ્થિત આર.ટી.ઓ.કચેરીઓમાં ચાલતો લોલમલોલ વહીવટ
પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક એવા ગોધરા શહેરના કલેકટર કંમ્પાઉન્ડ ખાતે કાર્યરત આર.ટી.ઓ. કચેરીઓમાં વચેટીયાઓ એવા આર.ટી.ઓ એજન્ટોની બોલબાલા દુસ્કે ને ભુસ્કે દિવસે દિવસે વધી રહી છે.ત્યારે ચોકવાનારી વાતએ કે તાજ....
૨૫મી નવેમ્બરથી પંચમહાલ જિલ્લામાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનો પ્રારંભ
પંચમહાલ.બ્યુરોચીફ. આમીર દેલોલીયારિપોર્ટર. કાદિરદાઢીરાજ્ય સરકાર દ્વારા પ્રતિવર્ષ શાળા આરોગ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત આગામી શાળા આરોગ્ય કાર્યક્રમનો રાજ્યવ્યાપી શુભારંભ તા. ૨૫મી નવે....
પંચમહાલ.ગોધરાના ચિલ્ડ્રન હોમ ખાતે આંતરરાષ્ટ્રિય બાળ દિનની ઉજવણી કરવામાં આવી
પંચમહાલ.બ્યુરોચીફ. આમિર દેલોલીયારિપોર્ટર. કાદિરદાઢીપંચમહાલ મુખ્ય મથક ગોધરા સ્થિત ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખાતે આંતરરાષ્ટ્રિય બાળ દિનની ખુબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોને નવા કપડા, સ્કૂલ....
જાંબુઘોડા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજવા મા આવ્યું
પંચમહાલ જીલ્લા ના જાંબુઘોડા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજવા મા આવ્યો અને આગામી સમય મા આવતી ચુટણી મા જાંબુઘોડા મા કોંગ્રેસ પાર્ટી વિજય બને તેના ઉપર ચર્ચઓ કરવા મા આવીપંચમહાલ જિલ્લા જાંબુ....
ગોધરામાં શોયેબ દુર્વેશના રહસ્યમય મોતનો ભેદ ઉકેલતી પોલીસ, પત્નીએ પ્રેમી સાથે મળીને નિર્મમ હત્યા કરી હોવાનુ બહાર આવ્યુ.
પંચમહાલ.ગોધરાબ્યુરોચીફ. આમિર દેલોલીયારિપોર્ટર. કાદિરદાઢીગોધરાના સિગ્નલ ફળિયા ખાતે રહેતા લઘુમતી સમાજના પરણિત યુવકના ચકચારી મોતના પ્રકરણમાં તેની જ પત્નીએ પ્રેમી સાથે મળી પતિની ઠંડા કલેજે પોતાના જ ઘરમાં ....
સંતરામપુર સ્ટેટ હોસ્પિટલ ખાતે મફત નિદાન કેમ્પ યોજાયો
રાષ્ટ્રીય દ્રષ્ટ્રિ વિહીનતા નિવારન સમિતિ તથા સ્ટેટ હોસ્પિટલ સંતરામપુર દ્વારા ડાયાબિટીસ તેમજ આંખ ના પરદા માટે મફત તપાસ કેમ્પ રાખવા મા આવ્યો હતો જે કેમ્પ મા ડૉ રમેશ મેહતા (ચિરાગ હોસ્પિટલ ગોધરા ) અમદાવાદ....
પંચમહાલ જિલ્લા કલેકટરે ઓરવાડા ગામે રાત્રિ સભા યોજી
પંચમહાલ.બ્યુરોચીફ. આમિર દેલોલીયારિપોર્ટર. કાદિરદાઢીપંચમહાલ જિલ્લા કલેકટર શ્રી અમિત અરોરાએ ગોધરા તાલુકાના ઓરવાડા ગામે રાત્રિ સભા યોજી હતી. જેમાં ઉપસ્થિત ગ્રામજનોને સરકારની જનહિતકારી વિવિધ યોજનાઓની માહિ....