ગોધરા પશ્ચિમ વિસ્તારના મુખ્ય માર્ગો ની હાલત એકદમ કફોડી.

ગોધરા પશ્ચિમ વિસ્તારના મુખ્ય માર્ગો ની હાલત એકદમ કફોડી.

vatsalyanews@gmail.com 06-Dec-2019 04:29 PM 220

પંચમહાલ- ગોધરારિપોર્ટર - અબ્દુલ્લાહ પંજાબી, ગોધરાગોધરા પશ્ચિમ વિસ્તારના મુખ્ય માર્ગો ની હાલત એકદમ કફોડી. રોજ બરોજ અકસ્માત થવાના દ્રશ્યો જોવા મળે છે.પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર વિસ્તારમાં આવેલ શહેરી વિ....

ઘુંટણની પીડાઓથી પીડાય રહેલા દર્દીઓનું ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સફળ ઓપરેશન કરવામાં આવ્યું.

ઘુંટણની પીડાઓથી પીડાય રહેલા દર્દીઓનું ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સફળ ઓપરેશન કરવામાં આવ્યું.

vatsalyanews@gmail.com 05-Dec-2019 10:15 PM 297

૧૦ વર્ષથી ઘુંટણની પીડાઓથી પીડાય રહેલા બે દર્દીઓનું ગતરોજ ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સફળ ઓપરેશન કરવામાં આવ્યું.અંદાજે બે લાખ જેટલો મોટો ખર્ચ હોવાથી દર્દીઓએ માં અમૃતમ કાર્ડના આધારે ઓપરેશન કરાવ્યું.પંચમહા....

પંચમહાલ જિલ્લામાં શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના ચોથા ઈન્ટર કોલેજ ખેલકૂદ રમતોત્સવનો ગોધરા ખાતેથી પ્રારંભ

પંચમહાલ જિલ્લામાં શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના ચોથા ઈન્ટર કોલેજ ખેલકૂદ રમતોત્સવનો ગોધરા ખાતેથી પ્રારંભ

amirdeloliya@vatsalyanews.com 04-Dec-2019 05:36 PM 290

પંચમહાલ.બ્યુરોચીફ. આમિર દેલોલીયારિપોર્ટર. કાદિરદાઢી પંચમહાલ જિલ્લામાં ગોધરાના સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના ચોથા ઈન્ટર કોલેજ ખેલકૂદ રમતોત્સવનો શુભારંભ સમારોહ યોજાયો હતો.કાર્ય....

પંચમહાલ જિલ્લામાં ગોધરાની ગાંધી સ્પેશ્યલ બહેરા-મૂંગા વિદ્યાલય ખાતે  વિશ્વ દિવ્યાંગ દિનની ઉત્સાહભેર ઉજવણી

પંચમહાલ જિલ્લામાં ગોધરાની ગાંધી સ્પેશ્યલ બહેરા-મૂંગા વિદ્યાલય ખાતે વિશ્વ દિવ્યાંગ દિનની ઉત્સાહભેર ઉજવણી

amirdeloliya@vatsalyanews.com 03-Dec-2019 08:45 PM 137

પંચમહાલ.બ્યુરોચીફ. આમિર દેલોલીયારિપોર્ટર. કાદિરદાઢીકલેક્ટર અમિત અરોરાએ દિવ્યાંગ બાળકો માટે રમત-ગમતના સાધનોનું ઉદઘાટન કર્યું.દિવ્યાંગો અને દિવ્યાંગો માટે કામ કરતી સંસ્થાઓની દ્વારા રેલી યોજાઈ. ૩જી ડિસેમ....

નિવૃત્ત નાયબ પોલીસ અધિક્ષકને મુખ્યમંત્રીના હસ્તે રાષ્ટ્રપતિ ચંદ્રક (એવોર્ડ)  એનાયત

નિવૃત્ત નાયબ પોલીસ અધિક્ષકને મુખ્યમંત્રીના હસ્તે રાષ્ટ્રપતિ ચંદ્રક (એવોર્ડ) એનાયત

vatsalyanews@gmail.com 29-Nov-2019 04:43 PM 235

ગુજરાત પોલીસ સેવાના નિવૃત્ત નાયબ પોલીસ અધિક્ષક સીરાજ એ.જભાને મુખ્યમંત્રીના હસ્તે રાષ્ટ્રપતિ ચંદ્રક (એવોર્ડ) એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા.અમદાવાદ ખાતે યોજાયેલ ગુજરાત પોલીસ ખાતાના કર્મચારીઓને રાષ્ટ્....

ગોધરા શહેરમાં માથાના દુઃખાવા સમાન ડેન્ગ્યુનો મહા રોગચાળો

ગોધરા શહેરમાં માથાના દુઃખાવા સમાન ડેન્ગ્યુનો મહા રોગચાળો

vatsalyanews@gmail.com 28-Nov-2019 03:46 PM 301

હાય રે હાય, ડેન્ગ્યુ તારા રોગચાળાની હદ થઈ ગઈરિપોર્ટર, અબ્દુલ્લાહ પંજાબીપંચમહાલ જીલ્લાનું પાટનગર ગણાતુ ગોધરા શહેર હર હંમેશ અનેક વિવાદસ્પદ ચર્ચાઓનું મુખ્ય મથક તરીકે જોવાઈ રહયુ છે.એટલે કે રોજ બરોજ ગોધરા ....

પીવાનુ પાણી  દૂષિત આવતુ હોવાથી સ્થાનિક રહીશોમાં ભારે રોષ

પીવાનુ પાણી દૂષિત આવતુ હોવાથી સ્થાનિક રહીશોમાં ભારે રોષ

vatsalyanews@gmail.com 26-Nov-2019 01:47 PM 235

પંચમહાલ જીલ્લા નું મુખ્ય મથક ગોધરા શહેર ના સિગ્નલફળીયા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી નગર પાલીકા ધ્વારા પીવાનુ પાણી દૂષિત આવતુ હોવાથી સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહયો છેપંચમહાલ જિલ્લાનું મુખ્ય મથક....

ગોધરા ખાતે મુંડા સુઝુકી 1 વર્ષ થવા બદલ કેક કાપી સેલિબ્રેશન કરવામા આવ્યુ

ગોધરા ખાતે મુંડા સુઝુકી 1 વર્ષ થવા બદલ કેક કાપી સેલિબ્રેશન કરવામા આવ્યુ

vatsalyanews@gmail.com 24-Nov-2019 07:23 PM 729

રીપોટર અબ્દુલ્લાહ પંજાબી ગોધરા ગોધરા ના લક્ઝુરા હોટલ ખાતે ગોધરા શહેર ના સુઝુકી ડીલર યુસુફ હાજી તેમજ સુઝુકી કંપની દ્વારા ગોધરા શહેર મા ચાલતી નવી ગાડીઓ તેમજ જુની ગાડીઓ મા જે પણ પ્રકાર ની ભુલ હતી તેને સુ....

પંચમહાલ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્નેહ મિલન સમારંભ યોજાયો

પંચમહાલ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્નેહ મિલન સમારંભ યોજાયો

vatsalyanews@gmail.com 24-Nov-2019 12:07 PM 317

રિપોટર : અબ્દુલ્લાહ પંજાબીગોધરાઘોઘંબા ના સ્વામિનારાયણ મંદિર ખાતે આ સ્નેહમિલન નું આયોજન કરવા મા આવ્યુ જેમાં ગુજરાત પ્રેદેશ કોંગ્રેસ સમિતિના ઓ.બી.સી.ડિપાર્ટમેન્ટ ના પ્રમુખ શ્રી ઘનશ્યામ ભાઈ ઘડવી ,ગત લોકસ....

ગોધરા શહેરમાં ડેન્ગ્યુના મહારોગચાળા થી પ્રજા ત્રાહિમામ

ગોધરા શહેરમાં ડેન્ગ્યુના મહારોગચાળા થી પ્રજા ત્રાહિમામ

vatsalyanews@gmail.com 23-Nov-2019 03:51 PM 344

શરમ કરો મગર મચ્છરો મચ્છર પણ મારી શકતા નથી.રિપોટર અબ્દુલ્લાહ પંજાબીગોધરા શહેરના અનેક વિસ્તારોમાં પાછલા કેટલાક સમયથી મહારોગચાળાના મુખ્ય સૂત્રધાર એવા ડેન્ગ્યુના મહારોગચાળાએ ગોધરા શહેરના અનેક વિસ્તારોમાં ....