નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકા ખાતે કોંગ્રેસ સમિતિ નો સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો

anishkhanbaluchi@vatsalyanews.com 16-Jan-2020 09:51 PM 60

કેવડીયાકોલોની - અનીશ ખાનનર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે ગુજરાત પ્રદેશના ઉપ-પ્રમુખ ગૌરાંગ ભાઈ પંડ્યા ખાસ ઉપસ્થિત રહ્યાગરુડેશ્વર ખાતે કોંગ્રેસ સમિતિનો સંવાદ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ....

નર્મદા -ગુજરાતી ફિલ્મ ના હીરો તેમજ ઇડર ના ધારાસભ્ય હિતુ કનોડિયા ફેમેલી સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાતે.

anishkhanbaluchi@vatsalyanews.com 16-Jan-2020 05:58 PM 149

ગુજરાત નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચિલ્ડ્રન પાર્ક આકર્ષણનું કેન્દ્ર બન્યું.ટ્રાયલ બેઝ પર શરૂ કરાયેલ પાર્કમાં પંદરથી સોળ હજાર પ્રવાસીઓ આવ્યા.કેવડિયા કોલોની- અનીશ ખાનકેવડીયાકોલોની ભારત ભવન ની નજીક એક....

રાજપીપલા ખાતે હઝરત નિઝામ શાહ દાદા નો ઉર્સ શરીફ યોજાયો

anishkhanbaluchi@vatsalyanews.com 14-Jan-2020 09:00 AM 44

આજરોજ 13- 1 -2020. ના રોજ રાજપીપલા ખાતે હજરત નિઝામ શાહ દાદાની દરગાહ ખાતેસંદલ શરીફ તથા ઉર્સ શરીફ યોજાયોનર્મદા અનીશ ખાનએકતા ના પ્રતીક એવા નિઝામશા નાંદોદી સરકાર ના હુલામણા નામેથી જાણીતા નર્મદા જિલ્લાના ર....

નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે ૭૨ ગામની આદિવાસી મહિલાઓનું શાંતિ માટે હવન નું આયોજન કરેલ છે

નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે ૭૨ ગામની આદિવાસી મહિલાઓનું શાંતિ માટે હવન નું આયોજન કરેલ છે

anishkhanbaluchi@vatsalyanews.com 09-Jan-2020 02:11 PM 144

નર્મદા - અનીશ ખાનપ્રાપ્ત માહિતી મુજબ કેવડીયાકોલોની ખાતે કેવડીયા ગામ માં ૭૨ ગામના આદિવાસી મહિલા ઓ નું શાંતિ અને સદભાવના જળવાઈ રહે તે હેતુથી હવનતથા ભજન કીરતન નું આયોજન કરેલ છે . તથા મહિલા સંગઠનો રેલી સ્....

સ્ટેચ્યુ ઓફ યુનિટી ની વ્યૂઇંગ ગેલેરી માટે એક સાથે 6 થી વધુ ટિકિટ બંધ

સ્ટેચ્યુ ઓફ યુનિટી ની વ્યૂઇંગ ગેલેરી માટે એક સાથે 6 થી વધુ ટિકિટ બંધ

anishkhanbaluchi@vatsalyanews.com 08-Jan-2020 01:50 PM 29

સ્ટેચ્યુ ઓફ યુનિટી ના સંચાલકો દ્વારા સંપૂર્ણ પારદર્શકતા રહે તે હેતુથી પ્રવાસીઓને હવેથી એક સાથે 6 ટિકિટ થી વધુ આપવામાં નહીં આવેટિકિટ ના કાળા બજાર અટકાવવા નો પ્રયાશનર્મદા - અનીશ ખાનસ્ટેચ્યુ ઓફ યુનિટીની ....

સ્ટેચ્યુ ઓફ યુનિટી ની વ્યૂઇંગ ગેલેરી માટે એક સાથે 6 થી વધુ ટિકિટ બંધ

સ્ટેચ્યુ ઓફ યુનિટી ની વ્યૂઇંગ ગેલેરી માટે એક સાથે 6 થી વધુ ટિકિટ બંધ

anishkhanbaluchi@vatsalyanews.com 08-Jan-2020 01:50 PM 21

સ્ટેચ્યુ ઓફ યુનિટી ના સંચાલકો દ્વારા સંપૂર્ણ પારદર્શકતા રહે તે હેતુથી પ્રવાસીઓને હવેથી એક સાથે 6 ટિકિટ થી વધુ આપવામાં નહીં આવેટિકિટ ના કાળા બજાર અટકાવવા નો પ્રયાશનર્મદા - અનીશ ખાનસ્ટેચ્યુ ઓફ યુનિટીની ....

સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત લેતા પ્રવાસન અને મત્સ્ય  ઉદ્યોગ મંત્રી જવાહર ચાવડા

સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત લેતા પ્રવાસન અને મત્સ્ય ઉદ્યોગ મંત્રી જવાહર ચાવડા

anishkhanbaluchi@vatsalyanews.com 07-Jan-2020 10:59 AM 71

નર્મદા - અનીશ ખાનગુજરાતના પ્રવાસન અને મત્સ્ય ઉદ્યોગ વિભાગના મંત્રી જવાહરભાઇ ચાવડાએ નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત લઇ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની અ....

 સ્વચ્છ ઇન્ડિયા ફીટ ઇન્ડિયા તેમજ દુર્ઘટના મુક્ત ભારત બને તેવા  ઉદ્દેશથી સુરતથી નવ સાયકલિસ્ટ નો કેવડીયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીનો પ્રવાસ

સ્વચ્છ ઇન્ડિયા ફીટ ઇન્ડિયા તેમજ દુર્ઘટના મુક્ત ભારત બને તેવા ઉદ્દેશથી સુરતથી નવ સાયકલિસ્ટ નો કેવડીયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીનો પ્રવાસ

anishkhanbaluchi@vatsalyanews.com 05-Jan-2020 05:13 PM 69

સ્ટેચ્યુ ઓફ યુનિટી - અનિષખાનસુરત થી ટેગ સાયકલિંગ ગ્રુપના નવ (9) જવાનોદુર્ઘટના મુક્ત. તેમજ સ્વચ્છ ભારતના મિશન સાથે તથા પ્રદૂષણ મુક્ત ભારત બને તેવા ઉદ્દેશ ની સાથે 150 કિ.મી.નો લાંબુ અંતર કાપી સ્ટેચ્યુ ઓ....

સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઓનલાઈન બુકિંગ housefull હોટલમાં રોકાયેલા પ્રવાસીઓ અટવાયા.

સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઓનલાઈન બુકિંગ housefull હોટલમાં રોકાયેલા પ્રવાસીઓ અટવાયા.

anishkhanbaluchi@vatsalyanews.com 05-Jan-2020 11:21 AM 53

નર્મદા -અનિષખાનદુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા પ્રવાસીઓની સંખ્યા માં રોજ-બ-રોજ વધારો થઈ રહ્યો છેસ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે ગેલેરી ની ટિકિટ 10 મી જાન્યુઆરી સુધી ની ઓનલાઇન બુકિંગ થઇ....

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસનવિભાગ ના સેક્રેટરી ની મુલાકાત

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસનવિભાગ ના સેક્રેટરી ની મુલાકાત

anishkhanbaluchi@vatsalyanews.com 04-Jan-2020 09:01 AM 74

પ્રવાસન વિભાગ ના સેક્રેટરી અગ્રવાલ સાહેબે સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાતે.કેવડિયા કોલોની - અનિષખાન પ્રાપ્ત માહિતી મુજબ પ્રવાસન વિભાગ ના સેક્રેટરી અગ્રવાલ સાહેબ ની સ્ટેચ્યુ ઓફ યુનિટી.ખાતે ચિલ્ડ્રેન ન....