31 ડિસેમ્બર ની છેલ્લી રાત્રે રાજપીપલા થી સ્ટેચ્યુ ને જોડતા રોડ ઉપર અકસ્માત..
નર્મદાકેવડિયા કોલોની31 ડિસેમ્બર ની છેલ્લી રાત્રે રાજપીપલા થી સ્ટેચ્યુ ને જોડતા રોડ ઉપર અકસ્માત.જ્યારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતો ફોરલેન રોડ બનાવામાં આવીયો છે ત્યારથી નાના મોટા અકસ્માતો સર્જાય છે.કેવ....
કોંગ્રેસના 136 માં સ્થાપના દિન નિમિત્તે કેવડિયા કોલોની ખાતે કોંગ્રેસી કાર્યકરો દ્વારા ધ્વજ રોહણ કરવામાં આવ્યુ.
કોંગ્રેસના 136 માં સ્થાપના દિન નિમિત્તે કેવડિયા કોલોની ખાતે કોંગ્રેસી કાર્યકરો દ્વારા ધ્વજ રોહણ કરવામાં આવ્યુ.કેવડિયા કોલોની - અનીશ ખાન બલુચીનર્મદા જિલ્લા કોંગ્રેસ ઘ્વારા કોંગ્રેસના સ્થાપના દિનની ઉજવણ....
ઇકો સેન્સેટીવ ઝોન ને લઈને ગ્રામસભામા ઉગ્ર વિરોધ.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ને લઈને ઈકો સેન્સીટીવ ઝોન મા સમાવતા ગામલોકોનો ઉગ્ર વિરોધ.સ્ટેચ્યુ ઓફ યુનિટી ની નજીક આવેલું ગોરા ગામના લોકો ને પડતી મુશ્કેલીઓ અને ઇકો સેન્સેટીવ ઝોન ને લઈને ગ્રામસભામા ઉગ્ર વિરોધ.કેવડ....
સ્વ. અટલબિહારી વાજપેઇજીના જન્મદિને રાજપીપલા સહિત તમામ તાલુકાઓમાં રાષ્ટ્રીય સુશાસન દિવસની ઉજવણી.
પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલબિહારી વાજપેઇજીના જન્મદિને રાજપીપલા મુખ્યમથક સહિત જિલ્લાના તમામ તાલુકાઓમાં રાષ્ટ્રીય સુશાસન દિવસની ઉજવણી.કેવડીયાકોલોની - અનીશ ખાન બલુચીતા.૨૫ મી ડિસેમ્બર,૨૦૨૦ ના રોજ પૂર્વ વડાપ્....
કૃષિ કાયદાને સળગાવીને અનોખો વિરોધ ખેડૂતોના સમર્થનમાં નારા લગાવ્યા.
નર્મદામાં કૃષિ બિલનો વિરોધ.કોંગ્રેસ સમિતિ દ્વારા કેવડિયા કોલોની ખાતે કૃષિ કાયદાની હોળી કરી વિરોધ દર્શાવવામાં આવ્યો.કેવડીયા કોલોની - અનીશ ખાન બલુચીકેન્દ્ર સરકારે લાદેલા ત્રણ કૃષિ કાયદા રદ કરવા માટે દિલ....
પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજનાની કામગીરી અટકાવતા ગ્રામજનો.
પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજનાની કામગીરી અટકાવતા ગ્રામજનો.કેવડિયા કોલોની - અનીશ ખાન બલુચીનર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ગોરા ગામ નજીક પ્રધાનમંત્રી યોજના અંતર્ગત આદર્શ ગામ નું નિર્માણ થઇ રહ્યું છે.....
દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓને જે બસ મારફતે લઇ જવામાં આવે છે તે ડ્રાઇવરોની સામૂહિક હડતાલ.
નર્મદા - સ્ટેચ્યુ ઓફ યુનિટી (રિપોર્ટ- અનીશ ખાન બલુચી)દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓને જે બસ મારફતે લઇ જવામાં આવે છે તે ડ્રાઇવરોની સામૂહિક હડતાલ.કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્ય....
’ કેવડિયા! જંગલ સફારી પાર્કમાં રહેલા પશુપક્ષીઓના પરિવારજન બની જતા આદિવાસી યુવાનો
કેવડિયાના ‘મોગલી’ ! જંગલ સફારી પાર્કમાં રહેલાપશુપક્ષીઓના પરિવારજન બની જતા આદિવાસી યુવાનો.જંગલ સફારી પાર્કમાં કામ કરતા ૧૫૦ યુવાનો પૈકી આદિવાસી યુવાનો ૬૭.યુવાનો હિંસક પ્રાણીઓ અને પક્ષીઓના દિલોજાન દોસ્ત ....
નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકામાં નર્મદા નદી પરના ગરૂડેશ્વર પાસે રૂા.૪૪.૫૨ કરોડના ખર્ચે નવ નિર્મિત પુલનું કરાયું ઇ-લોકાર્પણ
નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલના હસ્તે નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકામાં નર્મદા નદી પરના ગરૂડેશ્વર પાસે રૂા.૪૪.૫૨ કરોડના ખર્ચે નવ નિર્મિત પુલનું કરાયું ઇ-લોકાર્પણ.કેવડિયા કોલોની - અનીશ ખાન બલુચી....
એ.ટી.એમ.ના ઉપયોગ માં સાવધાની ન રાખવાથી તમે બની શકો છો સાઇબર ક્રાઇમના ભોગ.
સાયબર ક્રાઇમની જાગૃતિ માટે કેવડિયા કોલોનીમાં પોલીસનું અભિયાન .કેવડીયા કોલોની - અનીશ ખાન બલુચીઆજે 11 વાગ્યે રામ ચોક થિ સાયબર યોદ્ધા પ્રોજેક્ટ ના પેમ્પ્લેટ વહેંચી લોકોને સાયબર ક્રાઈમ નો ભોગ બનતા અટકાવા ....