પંચમહાલ.પાવાગઢ ખાતે વિશ્વ વિરાસત સપ્તાહની ઉજવણીનો પ્રાંરભ..

પંચમહાલ.પાવાગઢ ખાતે વિશ્વ વિરાસત સપ્તાહની ઉજવણીનો પ્રાંરભ..

dadhiabdulkadari@vatsalyanews.com 19-Nov-2019 09:23 PM 329

પંચમહાલ. હાલોલરિપોર્ટર. કાદિરદાઢીરાજ્યના ઐતિહાસિક વારસો ધરાવતા સ્થાપત્યોની ઝાંખી દર્શાવતી તસ્વીરોની પ્રદર્શન ગેલેરી ખુલ્લી મુકાઈસુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ એ આધ્યાત્મિક તેમજ ઐતિહાસિક ધરોહર સમાન છે. જગ....

હાલોલના જાંબુડી ગામે બાળકોમાટેનો શૈક્ષણિક કેમ્પનૂ આયોજન...

હાલોલના જાંબુડી ગામે બાળકોમાટેનો શૈક્ષણિક કેમ્પનૂ આયોજન...

dadhiabdulkadari@vatsalyanews.com 18-Nov-2019 08:04 PM 317

પંચમહાલ. હાલોલરિપોર્ટર. કાદિરદાઢીબાળકોમાં રહેલ આંતરિક શક્તિઓ બહાર લાવવા અને શિક્ષણની રુચિ કેળવાય તે માટે હાલોલ તાલુકાના જાંબુડી ગામમાં બાળકોનો શૈક્ષણિક કેમ્પ યોજવામાં આવ્યો. હાલ શાળાઓનું વેકેશન પૂર્ણ ....

હાલોલ સરસ્વતી વિદ્યમંદિર સ્કૂલમાં બાલદિન ની ભવ્ય ઉજવણી કરાઈ

હાલોલ સરસ્વતી વિદ્યમંદિર સ્કૂલમાં બાલદિન ની ભવ્ય ઉજવણી કરાઈ

dadhiabdulkadari@vatsalyanews.com 15-Nov-2019 08:16 PM 159

પંચમહાલ. હાલોલરિપોર્ટર. કાદિરદાઢીહાલોલ સરસ્વતી વિદ્યામંદિર સ્કૂલમાં નવા વર્ષની શરૂઆત અને બાલદિન ની ઉજવણી આગવી રીતે કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ નો ફુગ્ગા અને ફુલપાદળી ઓની બરસાત કરી ને આવકારવામાં આવ્યા....

હાલોલ કોંગ્રેસ દ્રારા મામલતદારને આવેદન આપ્યું

હાલોલ કોંગ્રેસ દ્રારા મામલતદારને આવેદન આપ્યું

dadhiabdulkadari@vatsalyanews.com 15-Nov-2019 07:42 PM 239

પંચમહાલ. હાલોલરિપોર્ટર. કાદિરદાઢીહાલોલ તાલુકા તેમજ શહેર કોંગ્રેસ કમિટી દ્વારા કેન્દ્ર અને રાજ્યની ભા.જ.પા સરકારની પ્રજાવીરોધી નીતિઓ અને સરેઆમ તમામક્ષેત્રે નિષ્ફળતા ઓ ના આક્ષેપો સાથે શુક્રવારના રોજ હાલ....

હાલોલના તળાવમા અગમ્ય કારણોસર યુવાને લગાવી મોત ની છલાંગ

હાલોલના તળાવમા અગમ્ય કારણોસર યુવાને લગાવી મોત ની છલાંગ

dadhiabdulkadari@vatsalyanews.com 14-Nov-2019 02:05 PM 1465

પંચમહાલ.હાલોલરિપોર્ટર. કાદિરદાઢીહાલોલ નગરના મધ્યમાં આવેલ નગર પાલિકાના તળાવ મા ગત રાત્રી દરમ્યાન એક 25 વર્ષીય યુવાને મોતની છલાંગ લગાવતા ચકચાર મચી જવા પામી હતી. હાલોલ નગરના ઘેટી ફળિયામાં રહેતા અને શાકભા....

હાલોલમા સ્ટેટ વિઝીલીયન્સનો સપાટો,લકઝરી કારમાથી દારુનો લાખોનો જથ્થો પકડાયો...

હાલોલમા સ્ટેટ વિઝીલીયન્સનો સપાટો,લકઝરી કારમાથી દારુનો લાખોનો જથ્થો પકડાયો...

dadhiabdulkadari@vatsalyanews.com 13-Nov-2019 10:31 PM 618

પંચમહાલ. હાલોલરિપોર્ટર. કાદિરદાઢીહાલોલ શહેર નજીક પાવાગઢ વડોદરા બાયપાસ રોડ પર આવેલ જ્યોતિ સર્કલ પાસે ગાંધીનગર સ્ટેટ વિઝીલન્સની ટીમે ચોક્કસ બાતમીના આધારે ત્રણ લક્સઝુરિયસ કારમાથી સવા પાંચ લાખ રૂ.નો વિદેશ....

વડોદરા હાલોલ બાયપાસ રોડ પર અકસ્માતમા બે આશાસ્પદ યુવાનોના મોત

વડોદરા હાલોલ બાયપાસ રોડ પર અકસ્માતમા બે આશાસ્પદ યુવાનોના મોત

dadhiabdulkadari@vatsalyanews.com 13-Nov-2019 07:23 PM 1078

પંચમહાલ. હાલોલરિપોર્ટર. કાદિરદાઢીહાલોલ શહેર નજીક આવેલ વડોદરા ગોધરા બાય પાસ રોડ પર ગત રાત્રીએ માર્ગ અકસ્માતમાં બે યુવાનો ના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.હાલોલ તાલુકાના મઠીયાપૂરા ગામના યુવાનો ફાગવેલ થી ....

હાલોલમા ક્રિકેટના સટ્ટા ઉપર પોલીસનો દરોડો, એક ઇસમ ઝડપાયો

હાલોલમા ક્રિકેટના સટ્ટા ઉપર પોલીસનો દરોડો, એક ઇસમ ઝડપાયો

dadhiabdulkadari@vatsalyanews.com 12-Nov-2019 09:40 PM 990

પંચમહાલ. હાલોલરિપોર્ટર. કાદિરદાઢીહાલોલ નગરના કંજરી રોડ ખાતે આવેલ હનુમાનજી મંદિર પાસે બે યુવાનો મોબાઈલમાં એપ્લિકેશ લિંક વડે ક્રિકેટનો સટ્ટો રમાડતા હોવાની માહિતીના આધારે હાલોલ ટાઉન પોલિસે રેડ કરતા એક યુ....

હાલોલ પંથકમાં ઓવરલોડ માટી ભરેલી ત્રણ ટ્રકો  પકડી પાડી

હાલોલ પંથકમાં ઓવરલોડ માટી ભરેલી ત્રણ ટ્રકો પકડી પાડી

dadhiabdulkadari@vatsalyanews.com 12-Nov-2019 09:13 PM 591

પંચમહાલ. હાલોલરિપોર્ટર. કાદિરદાઢીહાલોલ પ્રાંત અધિકારી તેમજ હાલોલ મામલતદારે હાલોલ કંજરી રોડ ઊપર થી પસાર થતી માટી ભરેલી ૩ ટ્રેલર ને રોકી તેની જાત તપાસ કરતા ત્રણ ટ્રકમાંથી પરમીટ કરતાં વધારે માટી નો જથ્થો....

હાલોલ.દેવદિવાળીના દિવસે પ્રસિધ્ધ યાત્રાધામ તાજપુરા  ખાતે ભકતોનુ ઘોડાપુર

હાલોલ.દેવદિવાળીના દિવસે પ્રસિધ્ધ યાત્રાધામ તાજપુરા ખાતે ભકતોનુ ઘોડાપુર

dadhiabdulkadari@vatsalyanews.com 12-Nov-2019 06:04 PM 237

પંચમહાલ.હાલોલરિપોર્ટર. કાદિરદાઢીહાલોલ તાલુકાના નારાયણ ધામ તાજપુરા ખાતે કારતકી પૂનમ ને દેવ દિવાળી એ મંદિર તેમજ પૂ. બ્રહ્મલીન બાપુની ગુફા ખાતે ધરાવવામાં આવતા અન્નકૂટ ના દર્શનાર્થે એક લાખ જેટલા ભાવિક ભક્....