હળવદ ના શિક્ષકે ૮૦ મી વખત રક્તદાન કરી,રક્તદાન મહાદાન ના સુત્ર ને સાર્થક કર્યું
હળવદ ના શિક્ષકે ૮૦ મી વખત રક્તદાન કરી,રક્તદાન મહાદાન ના સુત્ર ને સાર્થક કર્યુંતા.૧૮-૦૧-૨૦૨૧ ન સોમવારનાં રોજ જિલ્લા વહીવટી તંત્ર, મોરબી તેમજ જિલ્લા શિક્ષમ વિભાગ મોરબી તથા મોરબી જિલ્લા સ્વનિર્ભર શાળા સં....
હળવદ તાલુકાનીઆશા બહેનો એ વિવિધ પ્રશ્નો મામલે મામલતદાર અને બ્લોક હેલ્થ અધિકારીને આવેદન આપ્યું
હળવદ તાલુકાનીઆશા બહેનો એ વિવિધ પ્રશ્નો નોમામલે મામલતદાર અને બ્લોક હેલ્થ અધિકારીને આવેદન આપ્યુંહળવદ તાલુકાના આશાબહેનો પગારવધારાવા મામલે અને ઈન્સેન્ટીવ પ્રથા બંધ કરી તેમજ કાયમી કરવા માટે હળવદ મામલતદાર અ....
હળવદ તાલુકા ના રાયસંગપર ગામે ફરી એક વખત ગૌવંશ પર હીંચકારો હુમલો
હળવદ તાલુકા ના રાયસંગપર ગામે ફરી એક વખત ગૌવંશ પર હીંચકારો હુમલોસ્થાનિક ગૌસેવક દ્વારા હળવદ ગૌસેવકો ને જાણ કરાતા પોલીસ અને ગૌ એમ્બ્યુલન્સ રાયસંગપર ગામે જવા રવાનાહળવદ તાલુકા માં છેલ્લા ઘણા સમય થી ગૌવંશો ....
હળવદ વિસ્તાર માં થયેલ ગૌવંશ હુમલાઓના આરોપીઓને પાસા હેઠળ ધરપકડની કાર્યવાહી કરતી મોરબી પોલીસ
મોરબી જીલ્લાના હળવદ વિસ્તારમાં અગાઉ ગૌવંશ ઉપર હુમલા કરવાના બનાવ અનુસંધાને પોલીસ અધિક્ષક, એસ.આર.ઓડેદરા તથા નાયબ પોલીસ અધિક્ષક, રાધીકા ભારાઇના માર્ગદર્શન હેઠળ હળવદ તાલુકાના માથક ગામમાં ગૌવંશ પર હુમલો થય....
હળવદ સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય શાકોઉત્સવ યોજાયો
રિપોર્ટર - વિશાલ જયસ્વાલહળવદ ની બજાર માં આવેલ ટાવર વાળા સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય ઉત્સવ નું આયોજન કરાયું હતું જેમાં ૨૫ મણ રીગણા નુ શાક બાજરાના રોટલા કઢી ખીચડી મોહનધાળ સહિતના મહાપ્રસાદનું આયોજન કરાય....
હળવદ : રામ જન્મભૂમિ નિધિમાં પ્રથમ દિવસે હળવદમાંથી ૧૪ લાખનું નિધીફંડ એકત્રીત કરાયુ
રીપોર્ટર વિશાલ જયસ્વાલઅયોધ્યામાં રામ જન્મભૂમિ નિધિ સમર્પણ સમિતિ દ્વારા નીતિ સમર્પણ અભિયાનનો પ્રારંભ શુક્રવારે કરાયો હતો જેમાં પ્રથમ દિવસે રામ જન્મભૂમિ નિધિમાં ૧૪૨૪૬૩૩જેટલી રકમ એકત્રીત કરાઇ હતી જેમાં ....

હળવદમાં મકરસંક્રાંતિ નિમિત્તે પતંગ ફિરકી વિતરણ કાર્યક્રમ યોજાયો
રીપોર્ટ:વિશાલ જયસ્વાલ હળવદ"ફ્રેન્ડસ યુવા સેવાગ્રુપ હળવદ દ્વારા માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું"હળવદ ખાતે મકરસંક્રાંતિ ના પાવન પર્વ નિમિત્તે શરણેશ્વર તળાવ આસપાસ વિસ્તાર ના અંદાજિત 50 અને નર્મદા કેનાલ ની....
હળવદ : ઇંગ્લીશ દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી પકડાયો.
ઇંગ્લીશ દારૂના ગુનામાં સંડોવાયેલ નાસતા ફરતા આરોપી આશીફ ઉર્ફે અશોક ઇકબાલભાઇ મુલતાની રહે. જુના દેવળીયા તા. હળવદ વાળાને પકડી પાડતી મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમ.પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી....
દીઘડિયા ગામ ના અનુસૂચિત વિસ્તાર માં ગટરના પાણી ઉભરાતા રોગચાળાનો ભય
દીઘડિયા ગામ ના અનુસૂચિત વિસ્તાર માં ગટરના પાણી ઉભરાતા રોગચાળાનો ભયરહેવાસીઓએ ગ્રામ પંચાયત અને તાલુકા વિકાસ અધિકારીને અનેકવાર લેખિતમા રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્યહળવદ તાલુકાના દિઘડિયા ગામના અનુસૂચિત જાત....
કોયબામાં ભારત પાકિસ્તાન યુદ્ધમાં વિરગતી વહોરનારની 50મી પુણ્યતિથિ
કોયબામાં ભારત પાકિસ્તાન યુદ્ધમાં વિરગતી વહોરનારની 50મી પુણ્યતિથિ1971માં ભારત પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન પાકિસ્તાનના જવાનોને ધુળ ચટાડીને વિરગતી વહોરનાર વિર યોદ્ધાની 50મી પુણ્યતિથિ નિમિત્તે કોયબા ખાતે કથ....