હિમતનગરના વેક્સીન સ્ટોરમાંથી જીલ્લાના પાચ સેન્ટર પર કોવીડ રસીના ૫૫૦ ડોઝ રવાના કર્યા
વાત્સલ્ય ન્યૂઝ બ્યુરો સાબરકાંઠાહિમતનગરના વેક્સીન સ્ટોરમાંથી જીલ્લાના પાચ સેન્ટર પર કોવીડ રસીના ૫૫૦ ડોઝ રવાના કર્યા આવતીકાલે ૧૦૦- ૧૦૦ લાભાર્થીઓને રસી આપવામાં આવશેસાબરકાંઠા જીલ્લાના હિમતનગરમાં બે દિવસ પ....
સાબરકાંઠા હિંમતનગર માં એક યુવાન ને ઉતરાયણ ની અનોખી રીતે ઉજવણી કરી
વાત્સલ્ય ન્યૂઝ બ્યુરો સાબરકાંઠાસાબરકાંઠા હિંમતનગર માં એક યુવાન ને ઉતરાયણ ની અનોખી રીતે ઉજવણી કરીઆમ ઉતરાયણ પર્વ ની ઉજવણી ઘણા લોકો પતંગ ચગાવી ને કે તલ ચીકી ખાઇને કે પછી દાન પુણ્ય કરીને મનાવતા હોય છે પરં....
હિંમતનગર જી.એમ.ઇ.આર.એસના બાળ વિભાગ દ્રારા ૧૮ મહિનાના પિયુષને નવજીવન મળ્યું
વાત્સલ્ય ન્યૂઝ બ્યુરો સાબરકાંઠાકેમિકલ્સ અને બીજી ઘાતક વસ્તુઓ બાળકોની પહોચથી દૂર રાખવી, નહીં તો એ બાળકનો જીવ જોખમમાં મૂકી શકે છે. બાળ વિભાગના નિષ્ણાંત ડોક્ટર સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના નન....
સાબરકાંઠામાં કોરોના વેકિસનનું આગમન
વાત્સલ્ય ન્યૂઝ બ્યુરો સાબરકાંઠાસાબરકાંઠામાં કોરોના વેકિસનનું આગમન૧૬ હજારથી વધુ ડોઝ હિંમતનગરના કોલ્ડ સ્ટોરેજમાં રખાયાકોરોના વોરિયર્સને વિનામૂલ્યે રસી અપાશે.રાજયભરમાં કોરોના મહામારીએ ભારે હાહાકાર મચાવ્ય....
ભવ્ય રામ મંદિર નિર્માણ માટે સાબરકાંઠાના ૭૧૨ ગામોમાં સમર્પણ પ્રયાસ કરાશે
વાત્સલ્ય ન્યૂઝ બ્યુરો સાબરકાંઠાભવ્ય રામ મંદિર નિર્માણ માટે સાબરકાંઠાના ૭૧૨ ગામોમાં સમર્પણ પ્રયાસ કરાશે૧૦ હજારથી વધુ કાર્યકરો મંદિર નિર્માણની લોકચેતના જગાવવાનું કાર્ય કરશે.અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર....
સાબરકાંઠામાં ખાણ ખનિજ વિભાગના ચેકીંગ ઓપરેશનમાં ૧૦ ટ્રેકટર ઝડપાયા
વાત્સલ્ય ન્યૂઝ બ્યુરો સાબરકાંઠાસાબરકાંઠામાં ખાણ ખનિજ વિભાગના ચેકીંગ ઓપરેશનમાં ૧૦ ટ્રેકટર ઝડપાયારેતી ખનિજની ચોરીમાં ટ્રેકટર માલિકો વિરૂધ્ધ દંડનીય કાર્યવાહી કરાશેદેરોલ અને સાયબાપુર વિસ્તારમાંથી રેતી ખનિ....
સાબરકાંઠાના આરોગ્યકર્મીઓની માગણીઓ પૂર્ણ ન થતા આંદોલનના માર્ગે
વાત્સલ્ય ન્યૂઝ બ્યુરો સાબરકાંઠાસાબરકાંઠાના આરોગ્યકર્મીઓની માગણીઓ પૂર્ણ ન થતા આંદોલનના માર્ગેજિલ્લાના ૭૫૩ આરોગ્યકર્મીઓએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યાંસાબરકાંઠા જિલ્લામાં આરોગ્ય વિષયક કામગીરી કરતા લગભગ ૭૫૩ કર....

સાબરકાંઠામાં ધો.૧૦-૧૨ માં ૪૦ ટકા વિધાર્થીઓની હાજરીમાં શાળાઓ શરૂ
વાત્સલ્ય ન્યૂઝ બ્યુરો સાબરકાંઠાસાબરકાંઠામાં ધો.૧૦-૧૨ માં ૪૦ ટકા વિધાર્થીઓની હાજરીમાં શાળાઓ શરૂ પ્રાંતિજમાં મંત્રી અને હિંમતનગરમાં ધારાસભ્યએ વિધાર્થીઓને વેલકમ કીટ આપી બાકીના વર્ગો શરૂ કરવા અંગે હાલ કોઈ....
તા .૧૬ જાન્યુઆરીથી સાબરકાંઠામાં કોરોના વેક્સીન કાર્યક્રમનો પ્રારંભ થશે
વાત્સલ્ય ન્યૂઝ બ્યુરો સાબરકાંઠાતા .૧૬ જાન્યુઆરીથી સાબરકાંઠામાં કોરોના વેક્સીન કાર્યક્રમનો પ્રારંભ થશે પ્રથમ તબક્કામાં નવ સ્થળે ૯૦૦ લોકોને રસી આપવાનું આયોજન આગામી દિવસોમાં વેક્સીન અંગે નિર્ણય લેવાશે હિ....
હિંમતનગરની જુની સિવિલ નજીકથી કાર ચોરાતા ફરીયાદ
વાત્સલ્ય ન્યૂઝ બ્યુરો સાબરકાંઠાહિંમતનગરની જુની સિવિલ નજીકથી કાર ચોરાતા ફરીયાદ હિંમતનગર , તા .૯હિંમતનગરનીજુની સિવિલ નજીક આવેલ સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાની પાછળ આવેલ ખુલ્લી જગ્યામાંથી ૧૧ દિવસ અગાઉ અજાણ્યા શખ....