ઈડરના લીંભોઈ વિસ્તાર માંથી મળેલ લાશનું રહસ્ય ગેહરાયું.
વાત્સલ્ય ન્યૂઝ બ્યુરો સાબરકાંઠાઈડરના લીંભોઈ વિસ્તાર માંથી મળેલ લાશનું રહસ્ય ગેહરાયું.ઈડર પથિક પેટ્રોલ પંપ પાછળ રહી છૂટક મજૂરી કરી પરિવાર નું ગુજરાન ચલાવતા ભરથરી પ્રતાપભાઈનો કુટુંબીક સાળો આળખી ગામનો આવ....
ઈડરના કાવા ગામની સીમમાંથી મૃત દીપડો મળ્યો
વાત્સલ્ય ન્યૂઝ બ્યુરો સાબરકાંઠાઈડરના કાવા ગામની સીમમાંથી મૃત દીપડો મળ્યોઈડરના કાવા ગામની નજીક અગાઉ દેખા દીધેલ દીપડાને પકડવા પાઝરૂ મુકવામાં આવ્યું હતું,વનવિભાગને મોડી રાત્રીએ જાણ થતા વાહરલી સવારે વનવિભ....
સાબરકાંઠાના ઇડરમા કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ
વાત્સલ્ય ન્યૂઝ બ્યુરો સાબરકાંઠાસાબરકાંઠાના ઇડરમા કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભસા સાબરકાંઠાના સાંસદ દીપસિંહ રાઠોડના હસ્તે યોજનાનો શુભારંભ કરવામા આવ્યોખેખેડૂતોને રાત્રે આવવા-જવા માટે પડતી મુશ્કેલીઓનો અ....
ઇડરના બિલેશ્વર ધામમાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ સ્થાન મંદિર નિર્માણ નિધિ માટે કાર્યક્રમ યોજાયો
વાત્સલ્ય ન્યૂઝ બ્યુરો સાબરકાંઠાઇડરના બિલેશ્વર ધામમાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ સ્થાન મંદિર નિર્માણ નિધિ માટે કાર્યક્રમ યોજાયોસાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના બિલેશ્વર ધામમાં આવેલ મંદિર ખાતે ૬ જાન્યુઆરી ૨૦....
ઇડર લાઈફ લાઇન હોસ્પિટલ ખાતે ફાયર વિભાગ દ્વારા મોકડ્રિલ યોજવામાં આવી
વાત્સલ્ય ન્યૂઝ બ્યુરો, સાબરકાંઠાઇડર લાઈફ લાઇન હોસ્પિટલ ખાતે ફાયર વિભાગ દ્વારા મોકડ્રિલ યોજવામાં આવીઇડર શહેરમાં આવેલ લાઈફ લાઇન હોસ્પિટલમાં બુધવારના રોજ ઇડર ફાયર વિભાગ દ્વારા મોકડ્રિલ યોજવામાં આવ્યું હત....
ઇડર માર્કેટિંગ યાર્ડ પાછળથી જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા
વાત્સલ્ય ન્યૂઝ બ્યુરો, સાબરકાંઠાઇડર માર્કેટિંગ યાર્ડ પાછળથી જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયાઇડરના માર્કેટિંગ યાર્ડ પાછળ આવેલી ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો રવિવારે ગંજી પત્તા ની હારજીતનો જુગાર રમી રહ્યા ની....
સાબરકાંઠાના ઇડર તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયત વિભાગના ઉમેદવારોની પસંદગી કરવા માટે જિલ્લા કોંગ્રેસ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે
વાત્સલ્યમ્ ન્યૂઝ બ્યુરો, સાબરકાંઠાસાબરકાંઠાના ઇડર તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયત વિભાગના ઉમેદવારોની પસંદગી કરવા માટે જિલ્લા કોંગ્રેસ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છેસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ગુજરાતમા....
ઈડર તાલુકાના સાંપાવાડાના યુવક સાથે ટ્રાનઝેકશન વધારવાનીલાલચે રૂ.૫૯,૯૯૮ની ઠગાઇ.
વાત્સલ્યમ્ ન્યૂઝ બ્યુરો, સાબરકાંઠાઈડર તાલુકાના સાંપાવાડાના યુવક સાથે ટ્રાનઝેકશન વધારવાનીલાલચે રૂ.૫૯,૯૯૮ની ઠગાઇ.અર્જુન ગોગોઇ વિરૂધ્ધ વિશ્વાસઘાત અને છેતરપીંડીની ફરીયાદ.ઇડર તાલુકાના સાંપાવાડા ગામે રહેતા ....
ઇડર ના શેભર ગોગાબાપા ના મંદિરે ચોથો પાટોત્સવ યોજાયો.
વાત્સલ્યમ્ ન્યૂઝ બ્યુરો, સાબરકાંઠાઇડર ના શેભર ગોગાબાપા ના મંદિરે ચોથો પાટોત્સવ યોજાયો.ઇડર ના ભાટીયા ઓઇલ મીલ પાસે આવેલ શેભરના ગોગાના નામ થી પ્રખ્યાત મંદિર માં વિકાસભાઈ નાયક દ્વારા ચોથો પાટોત્સવ યોજવા મ....
હિમતનગર ઈડર સ્ટેટ હાઇવે પર નેત્રામલી નજીક અકસ્માત
વાત્સલ્યમ્ ન્યૂઝ બ્યુરો, સાબરકાંઠાહિમતનગર ઈડર સ્ટેટ હાઇવે પર નેત્રામલી નજીક અકસ્માતહિંમતનગર ઈડર સ્ટેટ હાઈવે પર નેત્રામલી નજીક વન વિભાગના અધિકારીની સરકારી ગાડી એ અકસ્માત સર્જ્યો , અડફેટે લેતા બાઈક ચાલક....