ટીંબી ગામે રૂપેણ નદી માં ઘોડાપુર વાહનવ્યવહાર પૂર્ણપણે બંધ થયો....

shiyalvirji@vatsalyanews.com 30-Aug-2020 08:22 PM 185

બ્રેકિંગ ન્યૂઝઅમરેલીજાફરાબાદ તાલુકાના ટીંબી ગામે રૂપેણ નદી માં ઘોડાપુર વાહનવ્યવહાર પૂર્ણપણે બંધ થયો....જાફરાબાદ તાલુકાના ટીંબી ગામ રૂપેણ નદી પસાર થાય છે આ નદી જંગલમાંથી પસાર થતી નદી છે તેમાં ઉપરવાસમાં....

જાફરાબાદના આમ આદમી પાર્ટીના પ્રમુખએ મામલતદાર સાહેબ ને આવેદનપત્ર પાઠવ્યું...

જાફરાબાદના આમ આદમી પાર્ટીના પ્રમુખએ મામલતદાર સાહેબ ને આવેદનપત્ર પાઠવ્યું...

shiyalvirji@vatsalyanews.com 19-Aug-2020 08:06 AM 232

જાફરાબાદ તાલુકાના બાકી ખેડૂતોને કૃષિ સહાય મંજુર કરવા બાબતે આમ આદમી પાર્ટીના પ્રમુખએ મામલતદાર સાહેબ ને આવેદનપત્ર પાઠવ્યું...આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે સમાજ ઉપયોગી તથા લોકહિતના કાર્યો કરતા આવેલ છે..ગ....

જાફરાબાદ નું કાગવદર ગામ પાણી પાણી

જાફરાબાદ નું કાગવદર ગામ પાણી પાણી

yogeshkanabar@vatsalyanews.com 06-Aug-2020 09:40 PM 681

રાજુલા નજીક કાગવદર ગામ જે જાફરાબાદ તાલુકામાં આવે છે જે ગામો આસપાસ આજે બપોર બાદ ત્રણ કલાક માં સાત ઇંચ વરસાદ પડતા અનેક ધરો માં પાણી ઘુસી જતા અનાજ તેમજ ફ્રીઝ જેવા અનેક સમાન ને હજારો રૂપિયા નું નુકશાન થયા....

જાફરાબાદના ધારાબંદર ગામનાં કોળી સમાજના માછીમારો માટે હર્ષદ ખાતે દ્વારકા એસપી શ્રી રોહન આનંદ સાહેબ દ્વારા જરૂરી વ્યવસ્થા કરાઇ

જાફરાબાદના ધારાબંદર ગામનાં કોળી સમાજના માછીમારો માટે હર્ષદ ખાતે દ્વારકા એસપી શ્રી રોહન આનંદ સાહેબ દ્વારા જરૂરી વ્યવસ્થા કરાઇ

maheshbaraiya@vatsalyanews.com 07-Apr-2020 04:10 PM 239

અમરેલીએંકરજાફરાબાદના ધારાબંદર ગામનાં કોળી સમાજના માછીમારો માટે હર્ષદ ખાતે દ્વારકા એસપી શ્રી રોહન આનંદ સાહેબ દ્વારા જરૂરી વ્યવસ્થા કરાઇવીઓ...યુવા આગેવાન પ્રવિણભાઈ બારૈયા અને અજયભાઈ શિયાળ દ્વારા ટ્વીટર ....

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના વિસ્તારમાં અનેક કંપનીઓ ધમધમી રઈ છે

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના વિસ્તારમાં અનેક કંપનીઓ ધમધમી રઈ છે

maheshbaraiya@vatsalyanews.com 04-Apr-2020 03:10 PM 259

બ્રેકીંગ ન્યૂઝ ....અમરેલીઅમરેલી: લોકડાઉનની પરિસ્થિતિમાં સૌથી વધુ અસર મજૂર વર્ગને પડી રહી છે. અને સાથો સાથ અબોલ જીવો મુશ્કેલીમાં મુકાયા છે.તો વાત કરીએ અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના વિસ્તારમાં અનેક ....

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના વિસ્તારમાં અનેક કંપનીઓ ધમધમી રઈ છે

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના વિસ્તારમાં અનેક કંપનીઓ ધમધમી રઈ છે

maheshbaraiya@vatsalyanews.com 04-Apr-2020 03:09 PM 282

1