જામનગર શહેર જિલ્લાની ભાજપ કારોબારી જાહેર, જાણો કોને મળી તક

જામનગર શહેર જિલ્લાની ભાજપ કારોબારી જાહેર, જાણો કોને મળી તક

naynadave@vatsalyanews.com 04-Dec-2020 09:03 PM 79

જામનગર શહેર જિલ્લાની ભાજપ કારોબારી જાહેર...જાણો કોને મળી તકરિપોર્ટર નયના દવે જામનગરજામનગર ભારતીય જનતા પાર્ટીના હોદેદારોની આજે નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર.પા....

ખામી ને ખુબીમા પરિવર્તિત કરનાર દિવ્યાંગોને બિરદાવતા સંસદસભ્ય પૂનમબેન માડમ   વિશ્ર્વ દિવ્યાંગ દિવસે યોજાયો સાધન અર્પણ કેમ્પ

ખામી ને ખુબીમા પરિવર્તિત કરનાર દિવ્યાંગોને બિરદાવતા સંસદસભ્ય પૂનમબેન માડમ વિશ્ર્વ દિવ્યાંગ દિવસે યોજાયો સાધન અર્પણ કેમ્પ

naynadave@vatsalyanews.com 03-Dec-2020 06:25 PM 42

ખામી ને ખુબીમા પરિવર્તિત કરનાર દિવ્યાંગોને બિરદાવતા સંસદસભ્ય પૂનમબેન માડમવિશ્ર્વ દિવ્યાંગ દિવસે યોજાયો સાધન અર્પણ કેમ્પરિપોર્ટર નયના દવેઇન્ડિયન કોર્પોરેશન લિમિટેડ જામનગર, ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિ....

નૌ સેના દિવસની ઉજવણીમાં રેલાયા સૂર

નૌ સેના દિવસની ઉજવણીમાં રેલાયા સૂર

naynadave@vatsalyanews.com 03-Dec-2020 05:33 PM 43

નૌ સેના દિવસની ઉજવણીમાં રેલાયા સૂરજામનગરરિપોર્ટર નયના દવેભારતીય નૌ-સેના દિવસની ઉજવણીના ભાગરૂપે નેવીબેન્ડ કાર્યક્રમ યોજાયો હતો.જામનગરઆઇ એન એસ વાલસુરા નૌસેનાના જવાનોએ અલગ-અલગ સંગીત ના સૂર રેલાવી ઢળતી સં....

*જામનગર જિલ્લાના જામજોધપુરમાં વધુ એક દુષ્કર્મની ઘટનાથી ભારે ચકચાર*

*જામનગર જિલ્લાના જામજોધપુરમાં વધુ એક દુષ્કર્મની ઘટનાથી ભારે ચકચાર*

naynadave@vatsalyanews.com 02-Dec-2020 03:15 PM 36

જામનગર જિલ્લાના જામજોધપુરમાં વધુ એક દુષ્કર્મની ઘટનાથી ભારે ચકચારનયના દવે જામનગર૧૬ વર્ષની એક સગીરા પર દુકાનદારે પોતાની દુકાનમાં બોલાવી ત્રણ વખત દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંઘાવાતાં પોલીસ દ્વારા તપાસનો ધ....

જામનગર જિલ્લામાં મતદારયાદી સુધારણા માટે જાગૃતિ આવી---કેટલા ફોર્મ ભરાયા જાણો

જામનગર જિલ્લામાં મતદારયાદી સુધારણા માટે જાગૃતિ આવી---કેટલા ફોર્મ ભરાયા જાણો

naynadave@vatsalyanews.com 01-Dec-2020 06:38 PM 60

જામનગર જિલ્લામાં મતદારયાદી સુધારણા માટે જાગૃતિ આવી---કેટલા ફોર્મ ભરાયા જાણોજામનગરરિપોર્ટર નયના દવેજામનગર જિલ્લામાં મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેના ભાગરૂપે ગઇકાલે બીજા રવિવાર....

દ્વારકા પાસે સર્જાયો એવો અકસ્માત કે રોડ પર મોતની  કરૂણ ગુંજ ઉઠી

દ્વારકા પાસે સર્જાયો એવો અકસ્માત કે રોડ પર મોતની કરૂણ ગુંજ ઉઠી

naynadave@vatsalyanews.com 01-Dec-2020 04:55 PM 96

દ્વારકા પાસે સર્જાયો એવો અકસ્માત કે રોડ પર મોતની કરૂણ ગુંજ ઉઠીજામનગરરિપોર્ટર: નયના દવેરાજ્યમાં સતત વધી રહેલ અકસ્માતોની ઘટના વચ્ચે હાલમાં જ જે રીતે સમાચારો પ્રાપ્ત થઇ રહ્યા છે તે મુજબ જામનગર પાસેના દેવ....

રાજ્યભરનુ અજમાના મથક જામનગરના યાર્ડમાં થઇ મબલખ આવક

રાજ્યભરનુ અજમાના મથક જામનગરના યાર્ડમાં થઇ મબલખ આવક

naynadave@vatsalyanews.com 30-Nov-2020 02:47 PM 55

રાજ્યભરનુ અજમાના મથક જામનગરના યાર્ડમાં થઇ મબલખ આવકજામનગરરિપોર્ટર નયના દવેજામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને રાજ્યના સૌથી વધુ મગફળીના ભાવો મળવાનો રેકોર્ડ તાજેતરમાં જ થયો હતો, ત્યારે આજથી જામનગર....

હાલારના જિલ્લાઓની એક સગીરા અને એક યુવતિ કેવી રીતે બની હવસનો શિકાર??

હાલારના જિલ્લાઓની એક સગીરા અને એક યુવતિ કેવી રીતે બની હવસનો શિકાર??

naynadave@vatsalyanews.com 30-Nov-2020 02:25 PM 71

હાલારના જિલ્લાઓની એક સગીરા અને એક યુવતિ કેવી રીતે બની હવસનો શિકાર??જામનગરરિપોર્ટર નયના દવેજામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાની યુવતી અને સગીરા પર બળાત્કાર થયાની બે ફરીયાદ સામે આવી છે. જેમાં દેવભૂમિ દ્વ....

જામનગરમા  ૯ મહિલાઓ જુગાર રમવા  એકઠી તો થઇ પરંતુ રંગમાં પડ્યો ભંગ

જામનગરમા ૯ મહિલાઓ જુગાર રમવા એકઠી તો થઇ પરંતુ રંગમાં પડ્યો ભંગ

naynadave@vatsalyanews.com 29-Nov-2020 10:41 PM 112

જામનગરમા ૯ મહિલાઓ જુગાર રમવા એકઠી તો થઇ પરંતુ રંગમાં પડ્યો ભંગજામનગરનયના દવેજામનગર શહેરમાં રાજપાર્ક વિસ્તારના રહેણાંક મકાનમાંથી પત્તા પ્રેમી મહિલાઓને પકડી પાડતી જામનગર સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન જામન....

જામનગરની રવિવારી બજારમા  થયા અ..ધ...ધ...ધ  કોરોના ટેસ્ટ

જામનગરની રવિવારી બજારમા થયા અ..ધ...ધ...ધ કોરોના ટેસ્ટ

naynadave@vatsalyanews.com 29-Nov-2020 07:26 PM 62

જામનગરની રવિવારી બજારમા થયા અ..ધ...ધ...ધ કોરોના ટેસ્ટજામનગરરિપોર્ટર નયના દવેજામનગરમાં કોરોનાના કેસોને નિયંત્રણમાં રાખવા તંત્ર દ્વારા અનેક પગલા લેવાઇ રહ્યાં છે. તંત્ર દ્વારા છેલ્લા થોડા દિવસોથી કોરોના ....