જંગવડ ના વૃદ્ધને ગઢીયા સોનાના કાનના પોખાની કાઢી ગયા

જંગવડ ના વૃદ્ધને ગઢીયા સોનાના કાનના પોખાની કાઢી ગયા

karsanbamta@vatsalyanews.com 25-Sep-2019 12:59 PM 297

આટકોટ ના જંગવડ ગામે એક માજી ને ગઠીયા ના કાનની પોખાની લઈ ગયાઆટકોટનજીક આવેલા જંગવડ માં ગ ઈ કાલે બે ગઠીયા ભટકતા તેમના કાનમાં પહેરેલા પોખાની કાઢી ને લઈ ગયાવીગતો અનુસાર જંગવડ માં રહેતા કાનતાબેન ડાભી જંગવડ ....


જસદણ માં  3.50 લાખ ની ચોરી કરતાં તસકરો.

જસદણ માં 3.50 લાખ ની ચોરી કરતાં તસકરો.

karsanbamta@vatsalyanews.com 04-Sep-2019 07:53 PM 472

જસદણમાં કોલેજના પ્રિન્સિપાલના ઘરમાંથી રૂપિયા 3.50 લાખની મતાનીચોરીપેટા એડીગબે દિવસની રજા હોવાથી તેઓ પરિવાર સાથે વતન ગારીયાધાર ગયા હતા અને તસ્કરો કળા કરી ગયા સોના ચાંદીના દાગીના અને રૂપિયા ૫૦ હજારની રોક....


જસદણ માથી ત્રણ ભેંસો ચોરી કરનારને પકડી પાડતી જસદણ પોલીસ

જસદણ માથી ત્રણ ભેંસો ચોરી કરનારને પકડી પાડતી જસદણ પોલીસ

karsanbamta@vatsalyanews.com 29-Aug-2019 08:07 AM 551

જસદણ માં થી ભેસો ચોરી કરનાર ને લીબડી થી પકડી પાડતી જસદણ પોલીસભેસો સાથે પકડી પાડયો હતોઆટકોટ *ચોરીના અનડિટેકટ ગુનાના આરોપીને પકડી પાડી ૧૦૦....


જસદણ માં જીલ્લા કક્ષાએ સ્વતંત્ર દીનની ઉજવણીકરવામાં આવી હતી

જસદણ માં જીલ્લા કક્ષાએ સ્વતંત્ર દીનની ઉજવણીકરવામાં આવી હતી

karsanbamta@vatsalyanews.com 16-Aug-2019 10:48 AM 177

રાજકોટ જીલ્લા કક્ષાના ૭૩મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી જસદણ ખાતે કરાઈ....જેમા ગુજરાત સરકારના વન અને આદિજાતિ વિકાસ ના માન.મંત્રી શ્રીરમણલાલ પાટકાર એ ધ્વજવંદન કર્યુ...તેઓની સાથે રાજકોટ કલેકટર સાહેબ, ડી.ડી.ઓ....


આટકોટ ના દડવા ની સીમમાં થી2068 ૯00 નો દારુ સાથે મુદામાલ કબજે કરી

આટકોટ ના દડવા ની સીમમાં થી2068 ૯00 નો દારુ સાથે મુદામાલ કબજે કરી

karsanbamta@vatsalyanews.com 14-Aug-2019 02:47 PM 474

કોમ્બિંગ નાઈટ પેટ્રોલીગ દરમ્યાન રાજકોટ ગ્રામ્ય જીલ્લાના આટકોટ પો.સ્ટે. વિસ્તારના દડવા ગામની સીમ નજીક આવેલ હોટલ વીર વછરાજ ખાતે થી રાજસ્થાન પાસિંગ ટ્રક મા બનાવેલ ચોરખાના માથી ભારતીય બનાવટ ના અગ્રેજી દાર....


ધેલાસોમનાથ મહાદેવ ને આજે ગણેશજી નો શણગાર કરવામાં આવ્યો હતો

ધેલાસોમનાથ મહાદેવ ને આજે ગણેશજી નો શણગાર કરવામાં આવ્યો હતો

karsanbamta@vatsalyanews.com 08-Aug-2019 07:55 PM 191

આજે ધેલાસોમનાથ મહાદેવ ને ગણેશજી નો શણગાર કરવામાં આવ્યો હતો પુજારી હસુભાઈ જોષી એ સોમનાથ મહાદેવ ને રોજ અલગ અલગ શણગારવામાં આવે સોમનાથ દાદા ના દર્શન કરી ને ધન્ય બને છે જમણવાર નું સુંદરવહીવટી દાર આયોજન મનુ....


સૌરાષ્ટ્ર કોલેજમાં સ્કોલરશીપ યોજનાઓ વિશે સેમિનાર યોજાયો હતો

સૌરાષ્ટ્ર કોલેજમાં સ્કોલરશીપ યોજનાઓ વિશે સેમિનાર યોજાયો હતો

karsanbamta@vatsalyanews.com 07-Aug-2019 04:48 PM 239

શ્રી સૌરાષ્ટ્ર કોલેજ ઓફ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર સાયન્સ આટકોટમાં ગુજરાત સરકારની વિવિધ સ્કોલરશીપ યોજનાઓ માટેનો સેમિનાર યોજાયો.શ્રી સૌરાષ્ટ્ર પટેલ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી સૌરાષ્ટ્ર....


વીરનગર પાસેથી વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂ નો જથ્થો પકડી પાડતી આટકોટ પોલીસ

વીરનગર પાસેથી વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂ નો જથ્થો પકડી પાડતી આટકોટ પોલીસ

karsanbamta@vatsalyanews.com 06-Aug-2019 11:02 PM 1136

આટકોત વીરનગર .કનેસરા જતા રોડ પર ડુંગરની પાછળ ખરાબાની જગ્યામાંથી વિપુલ પ્રમાણ માં વિદેશી દારૂની જથ્થો પકડાયો.......આટકોટ પીએસઆઇ કે.પી.મેતા તથા.પો.કોન્સ.જયદેવભાઈ.ગોપાલભાઈ હિતેશભાઈ ની બાતમી ના આધારે દરોડ....


ભંડારીયા ગામમા પુર જેવી સ્થિતી

ભંડારીયા ગામમા પુર જેવી સ્થિતી

vatsalyanews@gmail.com 03-Aug-2019 11:14 AM 174

રાજકોટ જિલ્લામાં જસદણ તાલુકાના ભંડારીયા ગામમા પુર જેવી સ્થિતીસારા વરસાદને લઈ અનેક જસદણ સરધાર વિસ્તારના અનેક વિસ્તારો નાના મોટા ચેક ડેમ ઓવરફ્લો થયા છે. વોકળા ડેમ જોવા ગામ લોકો ના ટોળા ઉમટી પડ્યા છે.


સાણથલી માં પોલીસ સ્ટેશનમાં આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યો હતતું

સાણથલી માં પોલીસ સ્ટેશનમાં આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યો હતતું

karsanbamta@vatsalyanews.com 02-Aug-2019 08:29 PM 169

રાજકોટ ગ્રામ્ય જીલ્લાના મ્હે પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબની સુચના હેઠળ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.એમ.જાડેજા સાહેબ તથા સર્કલ પો.ઇન્સ સાહેબ વી.આર.વાણિયા સાહેબનાઓ માર્ગદર્શન હેઠળ આજરોજ આટ....