ઝઘડિયાના સંદેશ ના વરિષ્ટ પત્રકાર અને મારાં મિત્ર પીન્કેશ પારેખ સાહેબ ને જન્મદિવસ ની ખુબ ખુબ શુભકામના

ઝઘડિયાના સંદેશ ના વરિષ્ટ પત્રકાર અને મારાં મિત્ર પીન્કેશ પારેખ સાહેબ ને જન્મદિવસ ની ખુબ ખુબ શુભકામના

irfankhatri@vatsalyanews.com 12-Jul-2019 09:08 AM 108

આખી દુનિયા ને ખુશ રાખવાવાળોમાલિક હર પલ તમારીખુશી નો ખ્યાલ રાખેજન્મ દિવસ ની હાર્દિક શુભકામનાઝઘડિયાના સંદેશ ના વરિષ્ટ પત્રકાર અને મારાં મિત્ર પીન્કેશ પારેખ સાહેબ ને વાત્સલ્ય ન્યૂઝ તરફથી જન્મદિવસ ની શુભક....

 રાજપારડી ના દિવ્યભાસ્કર ના પત્રકાર ફારૂક ખત્રી ને જન્મદિવસ દિવસ ની શુભકામના

રાજપારડી ના દિવ્યભાસ્કર ના પત્રકાર ફારૂક ખત્રી ને જન્મદિવસ દિવસ ની શુભકામના

irfankhatri@vatsalyanews.com 10-Jul-2019 10:05 AM 95

એ મહત્વ નું નથી કે તમે કેટલા વર્ષ ના થયા , પણ મહત્વ નું છે કે તમે કેવું જીવ્યા તમારા જીવન માં હંમેશા ખુશી ના દિવસો ઉમેરાતા રહે.જન્મદિવસ ની શુભકામનાઝઘડિયા તાલુકા ના રાજપારડી ગામ ના દિવ્યભાસ્કરના પત્રકા....

બે પ્રેમી પંખીડાઓએ ઝાડ સાથે ફાસો ખાતા ચકચાર

બે પ્રેમી પંખીડાઓએ ઝાડ સાથે ફાસો ખાતા ચકચાર

irfankhatri@vatsalyanews.com 09-Jul-2019 08:22 PM 1127

રાજપારડી : ઈરફાન ખત્રીઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે પ્રેમી પંખીડાએ ખેતરમાં જાંબુડાના વૃક્ષ ઉપર લટકીને આત્મહત્યા કરતા પંથકમાં ચકચાર મચી જવા પામીછે સોમવારના રોજના સવારના બન્ને યુવક યુવતી પોતાના ઘરેથી ક્....

રાજપારડી માં રોડ ની સાઇડે પડે ભુવાનો ભોગ પીકપ ટેમ્પો બન્યો

રાજપારડી માં રોડ ની સાઇડે પડે ભુવાનો ભોગ પીકપ ટેમ્પો બન્યો

irfankhatri@vatsalyanews.com 07-Jul-2019 03:23 PM 151

રાજપારડી માં રોડ ની સાઇડે પડે ભુવાનો ભોગ પીકપ ટેમ્પો બન્યોરાજપારડી : ઈરફાન ખત્રીભરૂચ જિલ્લા ના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે અગાવ કેટલા દિવસો પેહલા રાજપારડી ના મુખ્ય માર્ગ પર રોડ ની સાઈડ પર ભુવો પડ્યો....

રાજપારડી ચાર રસ્તા નજીક મુખ્ય માર્ગ પર પાણી ભરાયા

રાજપારડી ચાર રસ્તા નજીક મુખ્ય માર્ગ પર પાણી ભરાયા

irfankhatri@vatsalyanews.com 07-Jul-2019 03:20 PM 126

રાજપારડી ચાર રસ્તા નજીક મુખ્ય માર્ગ પર પાણી ભરાયારાજપારડી : ઇરફાન ખત્રીરાજપારડી ચાર રસ્તા નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતા નવ નિર્મિત રસ્તા ઉપર પાણી ભરાયા પાણી ન નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી લોકો ને ....

ઝઘડીયાના રાયસીંગપુરા પાસે આવેલ રાજશ્રી પોલીફીલ કંપની દ્વારા

ઝઘડીયાના રાયસીંગપુરા પાસે આવેલ રાજશ્રી પોલીફીલ કંપની દ્વારા

irfankhatri@vatsalyanews.com 04-Jul-2019 08:04 PM 124

ઝઘડીયા... 4/7/2019ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના તવડી ગામ થી ઉમલ્લા સુધી રાજશ્રી પોલીફિલ કંપની દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યુંરાજપારડી : ઈરફાન ખત્રીઝઘડીયાના રાયસીંગપુરા પાસે આવેલ રાજશ્રી પોલીફીલ કંપની....

રાજપારડી મુખ્ય માર્ગ પર મોટું ગાબડું પડતા અકસ્માતનો ભય

રાજપારડી મુખ્ય માર્ગ પર મોટું ગાબડું પડતા અકસ્માતનો ભય

irfankhatri@vatsalyanews.com 02-Jul-2019 12:21 PM 121

રાજપારડી : ઈરફાન ખત્રીરાજપારડી ગામના ચાર રસ્તા પાસેધોરીમાર્ગ પર ભુવો પડતા અકસ્માતનો ભયશાળાના ભુલકાઓ અવરજવર આજ માર્ગનો ઉપયોગ કરેછેઝઘડિયા તાલુકાના રાજપારડીમાં ચાર રસ્તા પાસે મુખ્ય માર્ગ પર ભૂવો પડતા વાહ....

રાજપારડી થી અવિધા નો માર્ગ જળબંબાકાર બન્યો...

રાજપારડી થી અવિધા નો માર્ગ જળબંબાકાર બન્યો...

irfankhatri@vatsalyanews.com 29-Jun-2019 03:34 PM 495

રાજપારડી થી અવિધા જતા માર્ગ પર........રાજપારડી થી અવિધા નો માર્ગ જળબંબાકાર બન્યોચોમાસામાં ભુંડવા ખાડીનું પાણી રોડ પર ફેલાય છેરાજપારડી : ઈરફાન ખત્રીઝઘડીયા ત‍ાલુકાના રાજપારડી ગામથી ડાયરેક્ટ અવિધા જવાનો ....

ઝઘડિયા તાલુકાના  અછાલીયા ગામે બે વૃક્ષો વીજરેષાઓ પર પડતા વિજ પુરવઠો ખોરવાયો

ઝઘડિયા તાલુકાના અછાલીયા ગામે બે વૃક્ષો વીજરેષાઓ પર પડતા વિજ પુરવઠો ખોરવાયો

irfankhatri@vatsalyanews.com 29-Jun-2019 09:51 AM 154

ઝઘડિયા તાલુકાના અછાલીયા ગામે.......રાજપારડી : ઈરફાન ખત્રીઝઘડીયા તાલુકાના અછાલિયા ગામે બે વૃક્ષો વીજરેષાઓ પર પડતા વિજ પુરવઠો ખોરવાયોરાજપારડી વીજ વિભાગની ટીમોએ યુધ્ધના ધોરણે સમારકામ હાથધરીને વિજપુરવઠો ક....

ઝઘડિયા તાલુકાના કાંટીદરા ગામે પુત્ર એ પિતાના ને....

ઝઘડિયા તાલુકાના કાંટીદરા ગામે પુત્ર એ પિતાના ને....

irfankhatri@vatsalyanews.com 28-Jun-2019 04:35 PM 624

ઝઘડિયા તાલુકાના કાંટીદરા ગામે પુત્ર એ પિતાના ને....રાજપારડી : ઈરફાન ખત્રીઝઘડિયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તાર બાજુ આવેલ કાંટીદરા ગામે એક પુત્ર એ પિતાને પગમાં કોઈ હથિયાર થી ઇજાગ્રસ્ત કર્યા બાદ ઘરની બહા....