કડી શહેર માં સ્થાનીક પોલીસ ને ઊંઘતી રાખી ને એલસીબી પોલિસે જુગાર ધામ ઝડપી 12 ની અટકાયત કરી
કડી શહેર માં મોટું જુગાર ધામ ચાલતું હોવાની એલસીબી પોલીસ ને મળેલી ખાનગી બાતમી ના આધારે રેન્જ આઈજી ગાંધીનગર ના અભય ચુડાસમા તેમજ જીલ્લા પોલીસ અધિક્ષક પાર્થરાજ સિંહ ગોહિલ ની સુચના મુજબ અને એલસીબી પોલીસ ઇન....
કડી માં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા સરકારી દવાખાને મુલાકત કરવામાં આવી
મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં ગુજરાત રાજ્ય ના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તેમના માદરે વતન આવી પહોંચ્યા હતા. ત્યારે કડી માં આવેલ મણિપુર વિસ્તારમાં આવેલ યતેશ્વર મહાદેવ મંદિર ના પાછળ ના ભાગ માં જે શે....
કડી તાલુકાના ઇન્દ્રાડ ગામના નોકરિયાત વ્યક્તિના ક્રેડિટકાર્ડ માંથી 98,980નું ફ્રોડ:-અજાણ્યા ઈસમો સામે ગુનો દાખલ
કડી તાલુકાના ઇન્દ્રાડ ગામના નોકરીયાત યુવાન સાથે ઓનલાઇન 98,980ની છેતરપિંડી થઇ હોવાની વિગતો સામે આવી છે. ગત દિવસે યુવાનના ક્રેડીટ કાર્ડમાંથી ઇસમે ફ્રોડ ટ્રાન્જેક્શન કરી પોતાના ખાતામાં બેલેન્સ મેળવી લીધુ....
શ્રી એમ.એન.પટેલ પ્રાથમિક શાળામાં શિક્ષક ખોડાભાઈ એ અબોલાજીવ સંવેદના કાર્યક્રમ કરી પાણીનાં કૂંડાનું વિતરણ કર્યું
'ઉનાળો આવ્યો ભાઈ ઉનાળો આવ્યો' ઉનાળાની ગરમી એટલે તો..બા..તોબા,ભલભલા માણસોને પણ હેરાન - પરેશાન કરીનાંખે એવી આ ઉનાળાની ઋતુમાં અબોલાજીવોનું પણ ચિંતન કરવું એ સાચો માનવધર્મ છે.દિવસે - દિવસે વધતા જતા પ્રદૂષ....
કડીમાં હર હર મહાદેવના નાદ સાથે મહાશિવરાત્રીની યતેશ્વર મંદિર ખાતે ભવ્ય શોભાયાત્રા નીકળી
કડીમાં આવેલ મણિપુર વિસ્તારમાં યવતેશ્વર મહાદેવ ના મંદિરે શોભાયાત્રા,શિવાલયોમાં દુગ્ધાભિષેક, શણગાર, ધૂન-ભજન આરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા.ભગવાન ભોળાનાથની આરાધનાના મહાપર્વ સમાન મહાશિવરાત્રીની આજે કડી....
કડી પોલીસ સ્ટેશનમાં જિલ્લા પોલીસવડા ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો
મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં કડી પોલિસ સ્ટેશન ખાતે લોક દરબાર યોજાયો હતો.જેમાં મહેસાણા જિલ્લાના અધિક્ષક ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ ના અધ્યક્ષ સ્થાને લોકોના પ્રશ્નો ને વાંચા આપતો લોક દરબાર યોજાયો હતો.શહેરમ....
કડી રાજપૂત યુવા સંગઠન દ્વારા વિજય થયેલ અજયસિંહ જાડેજા નું સન્માન કરવામાં આવ્યું
મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી યોજાઈ હતી જેમાં 31 રાજપુર જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર અજયસિંહ જાડેજા તરીકે નિમણુંક કરવામાં આવી હતી ત્યારે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન પુરજો....
કડી નગરપાલિકાના વોર્ડ નંબર 6 માં ભાજપની પેનલનો ભવ્ય વિજય
કડી નગરપાલિકાના વોર્ડ નંબર 6 માં ભાજપની પેનલનો ભવ્ય વિજય થયો છે.ભાજપના ચારેય ઉમેદવાર વિજેતા જાહેર થયા છે જેમાં ભાજપના ચારેય વિજેતા ઉમેદવારોને મળેલા મતની યાદી નીચે મુજબ છે.અશોકભાઈ પરમાર-2878જગદીશભાઈ પટ....
કડીમાં જિલ્લાપંચાયત, તાલુકા પંચાયત,નગરપાલિકા, ની સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીના ઉમદેવારો નું ભાવિ EVMમાં સીલ કરાયાં
મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં, તાલુકા પંચાયત માં સરેરાશ 69.44% અને કડી નગરપાલિકાની ચુંટણી માં સરેરાશ 49.27% મતદાન થયુ સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી માટે આજે સવારથી લોખડી સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું છે ....
નંદાસણ ના આલમપુર ગામ ની શીમ માં ગેરકાયદેસર રીતે 2 ઊંટના કતલ થાય તે પહેલાં પોલિસે બચાવ્યા, 4 ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ
નંદાસણ ના આલમપુર ગામે પાસે સ્થાનીક પોલીસ ફૂટ પેટ્રોલીંગ કરવા નીકળેલ તે દરમ્યાન કોઇ ખાનગી મોબાઇલ પરથી મળેલ બાતમી ના આધારે પોલીસે સ્થળ ઉપર તપાસ કરતા બે ઊંટ સાથે આલમપુર પાસે ની શીમ માંથી ગેરકાયદેસર પશુ હ....