કોલક નદી કિનારે આવેલ બાલચોંડી ખાતે બે દિવસીય મહાશિવરાત્રી મેળો યોજાયો

કોલક નદી કિનારે આવેલ બાલચોંડી ખાતે બે દિવસીય મહાશિવરાત્રી મેળો યોજાયો

vatsalyanews@gmail.com 19-Feb-2020 03:19 PM 141

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કોલક નદી કિનારે આવેલ બાલચોંડી ખાતે બે દિવસીય મહાશિવરાત્રી મેળોસતિષ પટેલ વલસાડકપરાડા તાલુકાના બાલચોડી ગામે મહાશિવરાત્રી મેળો આદિવાસી સમાજ માટે ભારે આસ્થા અતિ ધાર્મિક મહત્....

પારડી ચીવલ રોડ નેશનલ હાઈવે પર નેવરી દાદરી પર અકસ્માત એક ગંભીર એકનું ઘટના સ્થળે મોત

પારડી ચીવલ રોડ નેશનલ હાઈવે પર નેવરી દાદરી પર અકસ્માત એક ગંભીર એકનું ઘટના સ્થળે મોત

vatsalyanews@gmail.com 13-Feb-2020 07:37 AM 322

વલસાડ જિલ્લાના પારડી ચીવલ રોડ નેશનલ હાઈવે પર નેવરી દાદરી પર અકસ્માત એક ગંભીર એકનું ઘટના સ્થળે મોતપારડી તાલુકાના અરનાલા ગામ ના સરપંચ સુરેશભાઈ સાપુરભાઈ પટેલ અને ગામના આગેવાન ધીરુભાઇ છનાભાઈ પટેલ જેઓ પોતા....

વલસાડ જિલ્લાના કપરાડા ના બાબરખડક ગામે ખાનગી જમીનમાં કેમિકલ્સ નાખવામાં આવ્યુ

વલસાડ જિલ્લાના કપરાડા ના બાબરખડક ગામે ખાનગી જમીનમાં કેમિકલ્સ નાખવામાં આવ્યુ

vatsalyanews@gmail.com 07-Feb-2020 11:27 AM 132

સતિષ પટેલ વલસાડજીપીસીબીના અધિકારીએ જમીન માલિક અને કેમિકલ નાખનાર સામે બાબરખડક ગામે ખાનગી જમીનમાં પુરાણના નામે કેમિકલ્સ નાખવામાં આવતા જીપીસીબીના અધિકારીએ જમીન માલિક અને કેમિકલના કરનારા સામે પોલીસમાં ફરિ....

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રોડ બિસ્માર હાલતમાં

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રોડ બિસ્માર હાલતમાં

vatsalyanews@gmail.com 06-Feb-2020 10:29 AM 178

સતિષ પટેલનાનાપોઢા - વલસાડવલસાડ જિલ્લા પારડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ અને મકાન વિભાગ અને સાંસદ ,ધારાસભ્ય ,જિલ્લા પંચાયત સદસ્ય ,ગ્રામપંચાયત ના 14 માં નાણાપંચ કેટલાક સમયથી રોડની સ્થિતિ બદતર હાલ....

વારલી નાયકા સમાજ માટે  સંઘઠન અને જાગૃતિ લાવવાના ઉદ્દેશ થી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય

વારલી નાયકા સમાજ માટે સંઘઠન અને જાગૃતિ લાવવાના ઉદ્દેશ થી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય

vatsalyanews@gmail.com 04-Feb-2020 02:02 PM 376

દક્ષિણ ગુજરાત અને સંઘ પ્રદેશ દાદર નગર હવેલીના વારલી નાયકા સમાજ માટે સંઘઠન અને જાગૃતિ લાવવાના ઉદ્દેશ થી ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજનસતિષ પટેલ વલસાડવલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના મોટાપોઢા ગામે ક્રિકેટ ....

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના મોટાપોઢા ગામે ગ્રામ્ય ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના મોટાપોઢા ગામે ગ્રામ્ય ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન

vatsalyanews@gmail.com 31-Jan-2020 09:20 AM 539

સતિષ પટેલ વલસાડકપરાડા તાલુકાના મોટાપોઢા ગામે દક્ષિણ ગુજરાત અને દાદરા નગર હવેલી વિસ્તારના આદિવાસી સમાજ વારલી અને નાયકા ને જાગૃતિ અને સંઘઠન માટે મોટાપોઢા ગામના જાગૃત યુવાન કલ્પેશભાઈ વરઠા દ્વારા યશ ક્રિક....

વલસાડ જિલ્લાના કપરાડા નાનાપોઢા ખાતે બંધ સમર્થન આયોજન કરવામાં આવ્યું

વલસાડ જિલ્લાના કપરાડા નાનાપોઢા ખાતે બંધ સમર્થન આયોજન કરવામાં આવ્યું

vatsalyanews@gmail.com 29-Jan-2020 04:41 PM 420

આજે CAA અને NRC ના વિરુદ્ધમાં બહુજન ક્રાંતિ મોરચા દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. ભારત બંધના વિરોધમાં વલસાડ જિલ્લાના કપરાડા નાનાપોઢા ખાતે બંધ સમર્થન આયોજન કરવામાં આવ્યું હતું. દુકાનો બંધ રહ....

કપરાડા આશ્રમ શાળાના આદિવાસી બાળકો ને કરવામાં આવી સહાય

કપરાડા આશ્રમ શાળાના આદિવાસી બાળકો ને કરવામાં આવી સહાય

vatsalyanews@gmail.com 27-Jan-2020 08:33 AM 174

સતિષ પટેલ વલસાડ26 મી જાન્યુઆરી ના 71 માં પ્રજાસત્તાક દિન ની ઉજવણી પ્રસંગે સાઈ ભક્ત મંડળ બગવાડા વાપી દ્વારા ભોજન નોટબુક ડોલ નું વિતરણ કરવામાં આવ્યું.71 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવાં મા આવી હતી. આ પ....

વલસાડ જિલ્લાના તાલુકા કક્ષાની 71 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કપરાડા તાલુકા આસલોણા ગામે કરવામાં આવી

વલસાડ જિલ્લાના તાલુકા કક્ષાની 71 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કપરાડા તાલુકા આસલોણા ગામે કરવામાં આવી

vatsalyanews@gmail.com 26-Jan-2020 04:20 PM 166

સતિષ પટેલ વલસાડ71 માં પ્રજાસત્તાક પર્વની તાલુકા કક્ષાની ઉજવણી માટે આશ્રમશાળા આસલોણા ગામે કપરાડા ના મામલતદાર કલ્પેશભાઈ સુવેરા ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી.ધ્વજવંદન બાદ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં મા....

1