કેશોદ તેમજ ગ્રામ્ય વિસ્તાર માં આજે મેઘરાજા ની ધમાકેદાર એન્ટ્રી

કેશોદ તેમજ ગ્રામ્ય વિસ્તાર માં આજે મેઘરાજા ની ધમાકેદાર એન્ટ્રી

jagdishyadav@vatsalyanews.com 29-Jun-2020 02:58 PM 67

કેશોદ જૂનાગઢ બ્રેકિંગ ન્યૂઝ..કેશોદમાં અસહ્ય ગરમી બાદ વરસાદી માહોલકેશોદમાં ધીમીધારે મેઘસવારીકેશોદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ શરૂકેશોદમાં હળવા પવન સાથે વરસાદ શરૂકેશોદમાં અસહ્ય ગરમી બાદ કેશોદના અનેખ ....


કેશોદ ના મઘરવાળા માં દીપડા એ આપ્યા દર્શન

jagdishyadav@vatsalyanews.com 29-Jun-2020 02:53 PM 59

કેશોદ બ્રેકિંગકેશોદ તાલુકાના ગામડાઓમાં દીપડાના ધામામાણેકવાડા અને મઘરવાડા ની સીમમાં દીપડાના ધામાખેતરોમાં એક દીપડો આટા ફેરા મારતો હોય તેઓ સોશિયલ મીડિયામાં થયો વિડીયો વાયરલખેડૂતોમાં ભયનો માહોલદીપડાને પકડ....


કેશોદ ના જય નગર વિસ્તાર માં વીજ પોળ સાથે કાર અથડાઈ

jagdishyadav@vatsalyanews.com 27-Jun-2020 04:50 PM 100

કેશોદ જુનાગઢ બ્રેકિંગ ન્યુઝકેશોદમાં કાર હડફેટે ઈલેક્ટ્રીક વિજ પોલને નુકસાનીકાર વિજ પોલને અથડાતા વિજ પોલ તુટયોસદનસીબે જાનહાનિ થઈ નથીકેશોદના જય નગર તરીકે ઓળખાતા વિસ્તારની ઘટનાવિજ પોલમાં થયેલ નુકશાન બાબત....


માંગરોળ તાલુકાના ઓસા ના ખેડૂત એ જીવન ટૂંકાવ્યુ

jagdishyadav@vatsalyanews.com 27-Jun-2020 02:03 PM 126

માંગરોળ ના ઓસા ગામના ખેડૂત કેશોદ હોસ્પિટલ માં મૃત જાહેર કરાયાજુનાગઢ માંગરોળ તાલુકાના ઓસા ઘેડ ગામના ખેડુતે આર્થીક સંકણામણના કારણે દવા પીય ને કરી આત્મ હત્યાઆ ખેડુતનું નામ રામદેભાઇ બચુભાઇ નામ હોવાનું સામ....


કેશોદ કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડીઝલ ભાવ વધારા બાબતે અપાયું આવેદન

jagdishyadav@vatsalyanews.com 24-Jun-2020 08:16 PM 96

*કેશોદ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારામાં કોંગ્રેસે આપ્યું આવેદનપત્ર*કેશોદ પેટ્રોલ,ડીઝલ રાંધણ ગેસ ના ભાવ વધારા ને લઈ કોંગ્રેસે આજ રોજ આવેદનપત્ર આપ્યું હતુંકેશોદ તાલુકા કોંગ્રેસના આગેવાનીમાં આજરોજ કેશોદ મામલત....


કેશોદ તાલુકાના શેરગઢ માં કોરોના પોઝીટીવ આવ્યો

jagdishyadav@vatsalyanews.com 23-Jun-2020 11:35 AM 261

કેશોદ તાલુકાના શેરગઢ ગામે કોરોના પોઝીટીવ કેસ નોંધાયોમુંબઈથી આવેલ વાલીબેન પુંજાભાઇ કારાવદરા ને કોરોના પોઝિટિવદર્દીને જુનાગઢ સિવિલ ખાતે ખસેડાયાવહીવટી તંત્રએ હાથ ધરી કામગીરીગ્રામ્ય લેવલે સાૈપ્રથમ કેસ નાે....


જ્યોતિષાચાર્ય પ્રફુલ ભાઈ પંડિયા દ્વારા અભદ્ર શબ્દ પ્રયોગ કરતા એસ્ટોસિટી દાખલ કકરવામાં આવી

જ્યોતિષાચાર્ય પ્રફુલ ભાઈ પંડિયા દ્વારા અભદ્ર શબ્દ પ્રયોગ કરતા એસ્ટોસિટી દાખલ કકરવામાં આવી

jagdishyadav@vatsalyanews.com 22-Jun-2020 04:18 PM 150

જૂનાગઢ કેશોદમાં જ્યોતિષ પ્રફુલ્લ પંડ્યા વિરુદ્ધ એટ્રોસિટી દાખલકેશોદ પોલીસ સ્ટેશનમાં અમદાવાદના જ્યોતિષ વિરુદ્ધ ઝીરો નંબરથી ફરિયાદ દાખલ કરાઇ છે જેમાં જ્યોતિષ પ્રફુલ્લ પંડ્યા એક ખાનગી ચેનલની ડિબેટમાં જાત....