ખ્વાજા ગરીબ નવાઝ ની શાન મા ગુસ્તાખી કરનાર સામે કડક કાર્યવાહી ની માંગ કરતુ મુસ્લિમ એક્તા મંચ
સિકંદર સમા ખાભામો. 7600336784ખ્વાજા ગરીબ નવાઝ ની શાન મા ગુસ્તાખી કરનાર સામે કડક કાર્યવાહી ની માંગ કરતુ મુસ્લિમ એક્તા મંચઅમરેલી શહેર ના મુસ્લિમ બીરાદરો દ્વારા કલેક્ટર ને રજુઆતભારત સહીત વિશ્ર્વભર ના દરે....
ખાંભાના નવા માલકનેશ ગામે વીજળી પડતાં બે બળદ ના મોત
ન્યુજઅમરેલીઅમરેલી જિલ્લાના નવા માલકનેશ ગામે વીજળી પડતાં બે બળદ ના મોત આજ રોજ તા.06/09/2020 ના રોજ બપોર પછી ના ભારે ઉકલાટ બાદ ધોધમાર વરસાદ શરુ થયો હોય વીજળી ના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરુ થયો હતો....
નાનુડી મહીલા સામખ્ય સંઘ દ્વારા રોપા વિતરણ કરાયા.
સિકંદર સમા ખાભા મો.7600336784મહિલા સામખ્ય અમરેલી શિક્ષણ વિભાગ દ્વારા તારીખ 10 ૭ 2020 ના રોજ ખાંભા તાલુકાના નર્સરી સાથે સંકલન કરી 300 રોપા નો ઉછેર કરી મહિલાઓમાં વૃક્ષોનું જતન કરવું વૃક્ષો વાવવા થી થતા ....
ખાંભા ના હંસપરા વિસ્તાર માં એક કોરના પોઝીટીવ
રિપોર્ટર, સિકંદર સમાં ખંlભા.. ખાંભા ના હંસપરા વિસ્તાર માં એક કોરના પોઝીટીવ .... ખાંભા દરજીકામ કરતા યુવાન ને કોરના પોઝીટીવ.... બે માસ પેહલા સુરત થી આવેલ યુવાન કોરના પોઝીટીવ... ગિરધારભાઈ જીવનભાઈ કલસરિયા....
અમરેલી જિલ્લામાં પ્રધાનમંત્રી ગ્રામીણ ડિજિટલ સાક્ષરતા અભિયાન અંતર્ગત મોટાપાયે ભ્રષ્ટચાર થયાની વિગતો સામે
સિકંદર સમાં ખાભામો. 7600336784અમરેલી જિલ્લામાં પ્રધાનમંત્રી ગ્રામીણ ડિજિટલ સાક્ષરતા અભિયાન અંતર્ગત મોટાપાયે ભ્રષ્ટાચાર થયાની વિગતો સામે આવી ભારત સરકારના આ અભિયાનમાં દરેક ગ્રામ પંચાયતમાં csc ના આઈડી ઉપ....