શ્રીનિવાસભાઈ ચિરંદાસ સાહેબની ABGMVM મુંબઈ મેં - 2019 સત્રમાં મુંબઈ ખાતે તબલા પેપર ચેકર તરીકે નિયુક્તિ

mustaksodha@vatsalyanews.com 20-May-2019 08:53 PM 95

ગુજરાત સરકારશ્રીના રજીસ્ટર કલાગુરૂશ્રી રેડીયો આર્ટિસ્ટ, સંગીત શિક્ષા વિશારદ શ્રી સરસ્વતી સંગીત ટ્રસ્ટના લાઈફ મેમ્બર જાણીતા તબલા વાદક અમદાવાદ - ધ્વનિ સ્કૂલ ઓફ મ્યુઝીક ડાયરેક્ટર શ્રી શ્રીનિવાસભાઈ ચિરંદા....


હનીટ્રેપમાં ફસાવી પ્રૌઢને લૂંટી લેવાના બનાવમાં બે શખ્સો ઝડપાતા રિમાન્ડમાં લેવાયા

હનીટ્રેપમાં ફસાવી પ્રૌઢને લૂંટી લેવાના બનાવમાં બે શખ્સો ઝડપાતા રિમાન્ડમાં લેવાયા

mustaksodha@vatsalyanews.com 18-May-2019 05:33 PM 81

ખંભાળિયામાં એક યુવતિએ ફોન મા૨ફતે દ્વા૨કાનાં પ્રૌઢને મોહ-માયામાં લપેટીને બનાવટી પોલીસ મા૨ફતે રૂા. ૧.૧૦ લાખ પડાવી લેવા સબબ યુવતિ અને બે શખ્સો સામે નોંધાયેલી પોલીસ ફિ૨યાદ બાદ ગત ૨ાત્રે પોલીસે બે યુવાનોને....


ખંભાળિયામાં સાયન્સ છેતરે શ્રી રાજકુમાર શૈક્ષણિક સંકુલ સતત બીજા વર્ષે અવલ નંબરે

ખંભાળિયામાં સાયન્સ છેતરે શ્રી રાજકુમાર શૈક્ષણિક સંકુલ સતત બીજા વર્ષે અવલ નંબરે

mustaksodha@vatsalyanews.com 09-May-2019 06:14 PM 167

જામખંભાળિયામાં રામનગર વિસ્તારમાં આવેલી શ્રી રાજકુમાર શૈક્ષણિક સ્કૂલ સંચાલિત શ્રી વિવેકાનંદ સાયન્સ સ્કૂલ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત બીજા વર્ષે બાજી મારતા 96.78% સાથે પ્રથમ નંબરે આવેલ છેજેમાં ખંભાળિય....


ખંભાળિયાના પરશુરામ મંદિરે મહાઆરતી - શોભાયાત્રા

ખંભાળિયાના પરશુરામ મંદિરે મહાઆરતી - શોભાયાત્રા

mustaksodha@vatsalyanews.com 08-May-2019 07:09 PM 106

ખંભાળિયામાં વારાહી ચોક પાસે એક ઔદિચ્ય બ્રહમ પરિવાર દ્વારા તેમના ઘરમાં પરશુરામ ભગવાનની સ્થાપના કરીને નિયમિત પૂજન થતું હોઈ ગઈકાલે પરશુરામ જયંતીના દિને સવારથી જ આ મંદિરે પણ ભાવિકો ઉમટ્યા હતાં , પાલિકા પ્....


રાણમાં ખંભાળિયા બ્રાહ્મસમાજ પરિવાર દ્વારા કરાયું પરશુરામજી નું પૂજન-આરતી

રાણમાં ખંભાળિયા બ્રાહ્મસમાજ પરિવાર દ્વારા કરાયું પરશુરામજી નું પૂજન-આરતી

mustaksodha@vatsalyanews.com 08-May-2019 07:05 PM 73

રાગઈકાલે પરશુરામ જયંતી નિમિત્તે ખંભાળિયા સમસ્ત બ્રહ્મ વિકાસ પરિષદ તથા જિલ્લાના હોદ્દેદારોએ પરશુરામ તથા તેમના પિતા જમદગ્નિની કર્મભૂમિ એવા રાણ મૂકામે મહાદેવના મંદિર આવેલ છે ત્યાં શાસ્ત્રોક્ત રીતે પૂજન અ....


કેશોદ ગામે એકી સાથે એકજ દિવસે ચાર-ચાર ખાતમૂહ્ર્ત.

કેશોદ ગામે એકી સાથે એકજ દિવસે ચાર-ચાર ખાતમૂહ્ર્ત.

mustaksodha@vatsalyanews.com 08-May-2019 06:46 PM 284

સમર સીજન ના પવિત્ર દીવસૌ મા અને પવિત્ર વૈશાખ માસ ની શરૂઆત ના દિવસો એટ્લે વૈશાખ સુદ 3 એટ્લે ""અખાત્રીજ"" ના ખાસ શુભ દિવસે કેશોદ મુકામે ગામના ચાર ચાર મહાન કાર્ય નું શુભ ચોઘડિયે અને ગામના વડીલો ની હ....


બી.એસ.એફ.ના મથકો  ખાતે નિવાસી તાલીમનું આયોજન.

બી.એસ.એફ.ના મથકો ખાતે નિવાસી તાલીમનું આયોજન.

mustaksodha@vatsalyanews.com 06-May-2019 03:32 PM 70

બી.એસ.એફ.ના મથકો ભુજ, ગાંધીધામ, દાંતીવાડા તથા ગાંધીનગર ખાતે નિવાસી તાલીમનું આયોજન.દેવભૂમિ દ્વારકા જિલ્‍લાના આ તાલીમમાં જોડાવા ઇચ્‍છુક ઉમેદવારોએ રોજગાર કચેરીનો સંપર્ક કરવોરાજ્યના યુવાનો બી.એસ.એફ. દ્વાર....


ખંભાળિયા વોર્ડ નંબર 3 માં ઉભરાતી ગટરોના કારણે રહીશો પરેશાન.

ખંભાળિયા વોર્ડ નંબર 3 માં ઉભરાતી ગટરોના કારણે રહીશો પરેશાન.

mustaksodha@vatsalyanews.com 06-May-2019 01:49 PM 111

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જિલ્લાકક્ષાની સરકારી કચેરીઓ ખંભાળિયામાં આવેલ હોય ત્યારે વોર્ડ નંબર 3 માં આવેલ સ્ટેશન રોડ,ગોજીયા એન્જીનીયરીંગ સામે ની ગલીમાં ઠેરઠેર ગંદકી અને ઉભરાતી ગટરોથી ત્યાં રહીશો તેમજ રાહ....


ભાણવડના ખનિજ ચો૨ી કાંડમાં ૧.૧૪ ક૨ોડની ખનિજચો૨ીની ૨ાવ

ભાણવડના ખનિજ ચો૨ી કાંડમાં ૧.૧૪ ક૨ોડની ખનિજચો૨ીની ૨ાવ

mustaksodha@vatsalyanews.com 05-May-2019 10:28 PM 90

દેવભૂમિ દ્વા૨કા જિલ્લામાં ખનિજ ચો૨ી અટકાવવામાં તંત્ર જાણે નિષ્ફળ નિવડયું હોય તેમ મોટા પ્રમાણમાં ખનિજની ચો૨ી થઈ ગયા બાદ જ તંત્ર જાગે છે અને ફિ૨યાદની તજવીજ ક૨ે છે. જેથી લોકોમાં તંત્રની કામગી૨ી સામે પ્રશ....


ખંભાળિયા ના ઇમરાન ઘાવડા નો આજે જન્મદિવસ.

ખંભાળિયા ના ઇમરાન ઘાવડા નો આજે જન્મદિવસ.

mustaksodha@vatsalyanews.com 02-May-2019 02:05 PM 152

દેવભૂમિ દ્વારકા ના ખંભાળિયા મા સ્ટેશન રોડ,અજમેરી પીર ની ટેકરી પાસે રહેતા ઇમરાન ઘાવડા નો આજે જન્મદિવસ છે. ત્યારે પપ્પા,મમ્મી,દાદા,દાદી,નાના,નાની,કાકા,કાકી,મામા,મામી,માસા,માસી,ફઇ,ફુવા, સહિત પરિવારજનો એ ....