અમરેલી ના વડિયા તાલુકાના અનિડા ગામે સુર્ય જુથ સેવા સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા ઇફકોના

અમરેલી ના વડિયા તાલુકાના અનિડા ગામે સુર્ય જુથ સેવા સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા ઇફકોના

jiteshgirigosai@vatsalyanews.com 18-Aug-2019 06:20 PM 116

વડિયા પાસેના અનિડા ગામે સુર્ય જુથ સેવા સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા ઇફકોના વાઇસ ચેરમેન અને ખેડૂત નેતા દિલીપ સંઘાણીની અદયક્ષ સ્થાને યોજાયેલતસ્વીર અહૅવાલ દિવ્યાંગગીરી ગોસાઈ વડિયા અમરેલી

અમરેલી ના વડિયા મા આજે કાશ્મીર કાંતિ ની ઉજવણી કરવામાં આવી

અમરેલી ના વડિયા મા આજે કાશ્મીર કાંતિ ની ઉજવણી કરવામાં આવી

jiteshgirigosai@vatsalyanews.com 07-Aug-2019 06:00 PM 706

વડિયા મા આજે કાશ્મીર કાંતિ ની ઉજવણી કરવામાં આવીદેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ તથા ગ્રહમંત્રી અમિતશાહ દ્વારા આઝાદી સમય થી સળગતા પ્રશ્ન સમાન કલમ 370 અને 35A કાસમીર માંથી હટાવી તે બદલ વડિયા-....

વડિયા પોલીસે 86 બોટલ વિદેશી દારૂ સાથે બે બુટલેગરને ઝડપી પાડ્યા

jiteshgirigosai@vatsalyanews.com 25-Jul-2019 05:39 PM 1974

વડિયા પોલીસે 86 બોટલ વિદેશી દારૂ સાથે બે બુટલેગરને ઝડપી પાડેલ વડિયા કૃષ્ણપરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમય થી અલગ અલગ બ્રાન્ડનોવડિયા કૃષ્ણપરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમય થી અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂ વેચ....

અમરેલી ના વડિયામા સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવતા વડીયામાં જોરદાર દસ મી.મી.વરસાદ ખાબક્યો

અમરેલી ના વડિયામા સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવતા વડીયામાં જોરદાર દસ મી.મી.વરસાદ ખાબક્યો

jiteshgirigosai@vatsalyanews.com 23-Jul-2019 08:12 PM 189

અમરેલી ના વડિયા અને વડિયાના ગ્રામ્ય વિસ્તારોમા સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવતા વડીયામાં જોરદાર દસ મી.મી.વરસાદ ખાબક્યોવડિયા અને વડિયાના ગ્રામ્ય વિસ્તારોમા સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવતા ....

ખેત મજૂરી કરતા મજૂરને વીજપોલના નીચે પડેલા વિજવાયર અડીજતા ઘટના સ્થળે મોત

ખેત મજૂરી કરતા મજૂરને વીજપોલના નીચે પડેલા વિજવાયર અડીજતા ઘટના સ્થળે મોત

jiteshgirigosai@vatsalyanews.com 23-Jul-2019 09:01 AM 663

વડિયાના બરવાળા બાવળ ગામે આજે ખેત મજૂરી કરતા મજૂરને વીજપોલના નીચે પડેલા વિજવાયર અડીજતા ઘટના સ્થળે મોતવડિયા તાલુકાના બરવાળા બાવળ ગામે વજુભાઇ દોગા ની વાડી ખેતરે એમ પી અલીરાજપુર જીલ્લા તાલુકો જોબટ ગામ કીલ....

વડીયા ઉપસરપંચની અવિશ્વાસની દરખાસ્ત બાદ યોજાનાર ચૂંટણીમાં બિન હરીફ ચૂંટાયા સરપંચપતિ...છગનભાઇ ઢોલરિયા

વડીયા ઉપસરપંચની અવિશ્વાસની દરખાસ્ત બાદ યોજાનાર ચૂંટણીમાં બિન હરીફ ચૂંટાયા સરપંચપતિ...છગનભાઇ ઢોલરિયા

jiteshgirigosai@vatsalyanews.com 19-Jul-2019 10:04 PM 168

અમરેલી ના,વડીયાવડીયા ઉપસરપંચની અવિશ્વાસની દરખાસ્ત બાદ યોજાનાર ચૂંટણીમાં બિન હરીફ ચૂંટાયા સરપંચપતિ...છગનભાઇ ઢોલરિયાવડિયા ગામ પંચાયત મા થોડા દિવસો પહેલા ઉપ સરપંચ નિલેષભાઈ પરમાર ની અ વિશ્વાસ ની દરખાસ્ત મ....

અમરેલી ના વડિયા મા વરૂણ દેવને રીઝવવા મહાદેવ ના મંદિર ખાતે અખંડ ધૂન યોજાઈ

jiteshgirigosai@vatsalyanews.com 18-Jul-2019 09:37 PM 406

વડિયા મા વરૂણ દેવને રીઝવવા મહાદેવ ના મંદિર ખાતે અખંડ ધૂન યોજાઈવડિયા પંથકમાં મેધરાજાને પધરામણી કરવા માટે વડિયાના ધુધલીનાથ મહાદેવ મંદિર ખાતે આજે વડિયાની કૂષ્ણ પરા વિસ્તાર ની મહીલાઓ દ્વારા ચોવીસ કલાકની અ....

અમરેલી ના વડિયા મા વરૂણ દેવને રીઝવવા મહાદેવ ના મંદિર ખાતે અખંડ ધૂન યોજાઈ

jiteshgirigosai@vatsalyanews.com 18-Jul-2019 09:36 PM 184

વડિયા મા વરૂણ દેવને રીઝવવા મહાદેવ ના મંદિર ખાતે અખંડ ધૂન યોજાઈવડિયા પંથકમાં મેધરાજાને પધરામણી કરવા માટે વડિયાના ધુધલીનાથ મહાદેવ મંદિર ખાતે આજે વડિયાની કૂષ્ણ પરા વિસ્તાર ની મહીલાઓ દ્વારા ચોવીસ કલાકની અ....

વડિયાની  વિનાયક વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓને આપતી વ્યવસ્થાપન અંગેની તાલીમ આપવામાં આવી

વડિયાની વિનાયક વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓને આપતી વ્યવસ્થાપન અંગેની તાલીમ આપવામાં આવી

jiteshgirigosai@vatsalyanews.com 10-Jul-2019 06:59 PM 165

વડિયાની વિનાયક વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓને આપતી વ્યવસ્થાપન અંગેની તાલીમવડિયા : શ્રી શારદા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વિનાયક વિદ્યા મંદિર ના વિદ્યાર્થીઓ માટે તા. 09/07/2019 ના રોજ ડિઝાસ્ટર મેન....

વડિયા ગ્રામ પંચાયત મા ઉપ સરપંચ વિરુદ્ધ અ વિશ્વાસ ની દરખાસ્ત મંજૂર

વડિયા ગ્રામ પંચાયત મા ઉપ સરપંચ વિરુદ્ધ અ વિશ્વાસ ની દરખાસ્ત મંજૂર

jiteshgirigosai@vatsalyanews.com 06-Jul-2019 06:53 PM 189

વડિયા ગ્રામ પંચાયત મા ઉપ સરપંચ વિરુદ્ધ અ વિશ્વાસ ની દરખાસ્ત મંજૂરવડિયા ગામ પંચાયતના સદસ્ય છગનભાઈ ઢોલરીયા એ વડિયા ગ્રામ પંચાયત ખાતે અવિશ્વાસ ની દરખાસ્ત રજુ કરેલ હતી જે અનુસંધાને આજે તા.૦૩/૦૭/૨૦૧૯ ને બુ....