લાખણી અને વાવ તાલુકામાં અચાનક ભારે પવન સાથે વરસાદ થયો

લાખણી અને વાવ તાલુકામાં અચાનક ભારે પવન સાથે વરસાદ થયો

vatsalyanews@gmail.com 17-May-2019 04:31 PM 86

બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રે અચાનક હવામાન પલટાયું હતું. લાખણી અને વાવ તાલુકામાં અચાનક ભારે પવન સાથે વરસાદ થયો હતો. ભારે પવનને કારણે ધાણા ગામમાં કેટલાક પશુઓના તબેલાના પતરા પણ ઉડી ગયા હતા. તોફાની વાવ....


1