જામનગર: લાલપુર અનુ.જાતિના એક જ પરિવારના પાંચ સભ્યો બન્યા કોરોના કમાન્ડો
જામનગર: સમગ્ર દેશ જ્યારે કોરોના મહામારી સામે દિવસ-રાત જોયા વિના લડાઇ લડી રહ્યો છે. ત્યારે, લાલપુરમાં એક જ પરિવારના ૫ સભ્યો કોરોના વાઇરસની લડાઇમાં પોતાના પરિવારની ચિંતા કર્યા વગર અડીખમ સેવા આપી નિષ્ઠાપ....
1