દામનગર શહેર ના નગર સેવક કિશોભાઇ ભટ્ટ દ્વારા મુખ્ય મંત્રી ને કરી રજુવાત.

દામનગર શહેર ના નગર સેવક કિશોભાઇ ભટ્ટ દ્વારા મુખ્ય મંત્રી ને કરી રજુવાત.

vimalthakar@vatsalyanews.com 24-May-2020 11:24 PM 82

રાજ્ય માં લોક ડાઉન ના દિવસો નું ઘર વપરાશ વીજબિલ માફ કરવા એક પત્ર દ્વારા રજૂવાત કરવામાં આવીરાજ્ય માં કોરોના વાઇરસ ના કારણે લોક ડાઉન ૪ ના કારણે તમામ પરિવારો તદન બેરોજગાર સ્થિતિ માં ઘરે બેઠા છે. જેથી તમા....

દામનગર પોલીસ સ્ટેશન ખાતે સેનેટાઇઝ ટનલ નો પ્રારંભ.

દામનગર પોલીસ સ્ટેશન ખાતે સેનેટાઇઝ ટનલ નો પ્રારંભ.

vimalthakar@vatsalyanews.com 24-May-2020 11:18 PM 72

દામનગર પોલીસ મથકે સેનેટાઇઝ ટનલ નો થયો પ્રારંભ**દામનગર ઢસા વિસ્તારમાંથી જીન ઉદ્યોગ દ્વારા દામનગર પોલીસ સ્ટેશન ખાતે સેનેટાઇઝ ટનલ મુકવામાં આવી*સમગ્ર દેશ જયારે કોરોના મહામારી માં સપડાયો છે ત્યારે સાવચેતી ....

લાઠી તાલુકા ના પી એ સી ઓમાં ફરજબજાવતા કોરોના ના સંકટ માં કામકરતા કર્મચારી ઓ પગાર વિહોણા.

લાઠી તાલુકા ના પી એ સી ઓમાં ફરજબજાવતા કોરોના ના સંકટ માં કામકરતા કર્મચારી ઓ પગાર વિહોણા.

vimalthakar@vatsalyanews.com 23-May-2020 08:44 PM 75

કોરોના સંકટ માં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના પટ્ટા વાળા પગાર વિહોણાઆઉટ સોર્સિંગ એજન્સી ના પગાર ચુકવણી માં ગલ્લાંતલ્લાંહાલ ના કોરોના સંકટ કાળ માં છેલ્લા ૩ માસ થી એક પણ રજા વગર કામગીરી બજાવતા પ્રાથમિક આરો....

દામનગર નગર પાલિકા પ્રમુખ તેમજ લાઠી તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ ટોબેકો ના વેપારી ઉપર કરી લાલ આંખ...

દામનગર નગર પાલિકા પ્રમુખ તેમજ લાઠી તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ ટોબેકો ના વેપારી ઉપર કરી લાલ આંખ...

vimalthakar@vatsalyanews.com 22-May-2020 10:57 PM 144

દામનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તાર ના નાગરિકોને જાણ કરવામાં આવે છે કે પાન- બીડી ના ગલ્લા ઓ ખુલી ગયા હોય તે દરમ્યાન જો કોઈ પણ વ્યક્તિ પાસેથી પાન ના ગલ્લા વાળા તરફ અથવા તોબેકો ના વિક્રેતા તરફથી આવશ્યક તમા....

દામનગર  શહેર માં લોકડાઉન્ડ બાદ મળેલ છૂટછાંટ માં પણ ટોબેકો માં પાંચ ગણો ભાવ લેવાતા હોવા ની ફરિયાદ .

દામનગર શહેર માં લોકડાઉન્ડ બાદ મળેલ છૂટછાંટ માં પણ ટોબેકો માં પાંચ ગણો ભાવ લેવાતા હોવા ની ફરિયાદ .

vimalthakar@vatsalyanews.com 20-May-2020 10:02 PM 205

દામનગર શહેર માં ટોબેકો ની બનાવટો માં ઉઘાડી લૂંટ બેફામ ભાવ વધારો વસુલાત હોવા ની ઉઠતી ફરિયાદ હોલસેલરો અને રિટેલરો સાથે તાલુકા મામલતદાર શ્રી મણાત ની બેઠક લોક ડાઉન્ડ બાદ મળેલ છૂટછાટ માં ટોબેકો ના હોલસેલરો....

ભાવનગર બ્રહ્મસમાજ ની દીકરી દ્વારા લોકો ને કોરોના વાઇરસ ની મહામારી થી બચવા માટે સુંદર સંદેશો પાઠવ્યો.

vimalthakar@vatsalyanews.com 13-May-2020 12:04 AM 200

ભાવનગર શહેર માં રહેતી અદિતિ બેન હિરેન ભાઈ પંડિત ઉંમર વર્ષ 8 ધોરણ 2 માં અભ્યાસ કરતી નાની લાડકી એ આખા વિશ્વને મહામારી થી બચવા માટે જિંદગી તમારી ફેંસલો તમારો તમે જાણો જ છો કે વિશ્વ આખું કોરોના વાઇરસ થી જ....

રાજય સરકારની સુજલામ્ સુફલામ્ યોજના અંતર્ગત દામનગરમાં કામ શરું થયું

રાજય સરકારની સુજલામ્ સુફલામ્ યોજના અંતર્ગત દામનગરમાં કામ શરું થયું

vimalthakar@vatsalyanews.com 10-May-2020 06:18 PM 129

કુદરતી સંસાધનોના વધું પડતાં દોહન અને ગ્રીન હાઉસ ગેસીસના વધુ પડતાં ઉતસર્જનના પરિણામે કલાઇમેટ ચેન્જની પરિસ્થિતિ ઉભી થઈ છે. જળવાયું પરિવર્તનને કારણે વધું વરસાદ પડવો, ઓછો વરસાદ પડવો, પૃથ્વીનાં તાપમાનમાં વ....

પૂર્વ અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ જેની બેન ઠુંમરે ગુહ મંત્રી ને કરી રજુવાત..

પૂર્વ અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ જેની બેન ઠુંમરે ગુહ મંત્રી ને કરી રજુવાત..

vimalthakar@vatsalyanews.com 08-May-2020 07:05 PM 144

હું જેની ઠુંમર પુર્વ પ્રમુખ અમરેલી જિલ્લા પંચાયત, મારા ધ્યાનમાં આવ્યું છે કે ગુજરાતના તમામ જિલ્લાઓમાં જયારે સુરત, મુંબઈ કે અમદાવાદ થી લોકો વતન પરત ફરે છે તો તેમને હોમ કોરોન્ટાઇન કરવામાં આવે છે પરંતુ અ....

ભાવનગર ની મૌલી જોષી એ વિશ્વની હાલની પરિસ્થિતિ માં મારી સ્વરચના દ્વારા આપની સમક્ષ રજુ કરી છે.૰૰

vimalthakar@vatsalyanews.com 05-May-2020 03:55 PM 183

વિશ્વ જીવે છે કાળ મા પ્રદુષણ કેરી જાળમાનથી માનવી ભાનમા સમજાવે શાણા સાનમાકર્યા બોમના ઢગલા એણે કરી શસ્ત્ર ની લહાણીવિશ્વ ની કહેવી શુ કહાણી ૰૰૰૰૨આતંક અત્યાર વધ્યો છે દુનીયામા હાહાકાર મચ્યો છેડ્રેગન ની બગડ....

લાઠી તાલુકા ના શેખ પીપરિયા ગામ ખાતે રકતદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું.

લાઠી તાલુકા ના શેખ પીપરિયા ગામ ખાતે રકતદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું.

vimalthakar@vatsalyanews.com 05-May-2020 03:32 PM 81

આજ રોજ તારીખ 05/05/2020 ના રોજ કોરોના જેવી મહામારી ના કહેર વચ્ચે કોઈ લાભાર્થી લોહી થી વંચિત ના રહી જાય એના પૂર્વ આયોજન રૂપે મેડિકલ ઓફિસર ડૉ. મુકેશસિંઘ પ્રા. આરોગ્ય કેન્દ્ર ચાવંડ દ્વારા શેખ પીપરિયા ગામ....