સુરેન્દ્રનગર જિલ્લાના લીંમડી હાઈવે પર ચોરણીયા ગામના પાટીયા પાસે અકસ્માત સર્જાતા સાઈકલ સવારનું ઘટના સ્થળે મોત
સુરેન્દ્રનગર જિલ્લાના લીંમડી-બગોદરા નેશનલ હાઈવે પર લોકડાઉન હોવા છતાં અકસ્માતોની વણઝાર થંભવાનુ નામ નથી લેતી આજે બપોરના સમયે લીંમડી હાઈવે પર ચોરણીયા ગામના પાટીયા નજીક હિટ એન્ડ રન નો બનાવ બનવા પામ્યો છે ....
1