મહીસાગર નદીના પાણીના પ્રવાહમાં ત્રણ યુવકો તણાયા

મહીસાગર નદીના પાણીના પ્રવાહમાં ત્રણ યુવકો તણાયા

kotharimahmmadamin@vatsalyanews.com 29-Mar-2021 06:38 PM 73

મહીસાગર : મહીસાગર નદી ના પાણી ના પ્રવાહ માં 3 યુવાનો તણાયામહીસાગર નદી માં ન્હાવા પડેલા 3 પૈકી 2 યુવાન ના મોતલુણાવાડા ના હાડોડ ગામ પાસે પસાર થતી માહિસાગર નદી માં ડૂબી જતાં 2 યુવાન ના મોતમરનાર યુવાન બાલ....

મહિસાગર જિલ્લામાં કોરોના ની સારવાર માટે પાંચ ખાનગી હોસ્પિટલોને મંજૂરી આપવામાં આવી

મહિસાગર જિલ્લામાં કોરોના ની સારવાર માટે પાંચ ખાનગી હોસ્પિટલોને મંજૂરી આપવામાં આવી

kotharimahmmadamin@vatsalyanews.com 29-Mar-2021 06:26 PM 56

મહિસાગર જિલ્લાના જિલ્લા સમાહર્તા દ્વારા મહિસાગર જિલ્લાના છ તાલુકામાં ઉત્તરોત્તર વધી રહેલા કરોના પોઝિટિવ કેસો ને રોકવા માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે અને કોઈના કે ગાઈડ લાઈન મુજબ મહીસાગર જીલ્લાના ....

મહીસાગર જિલ્લામાં આજે ૧૧ કેસ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા હડકમ્પ

મહીસાગર જિલ્લામાં આજે ૧૧ કેસ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા હડકમ્પ

kotharimahmmadamin@vatsalyanews.com 28-Mar-2021 08:55 PM 87

મહીસાગર જિલ્લામાં આજે ૧૧ પોઝિટિવ કેસ નોંધાયાઅત્યારસુધી જિલ્લામાં કોરોના (COVID-19) ના કુલ ૨૩૨૪ પોઝીટીવ કેસ નોંધાયાઆજે ૧૨ દર્દી સ્‍વસ્‍થ થતાં રજા આપવામાં આવીજિલ્લામાં અત્યાર સુધીમાં ૨૧૪૫ દર્દીઓ સ્વસ્થ ....

માનવતાનું  ઉત્કૃષ્ટ  ઉદાહરણ પુરૂ પાડયુ થી મહીસાગર જિલ્લા એલસીબી પોલીસ

માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરૂ પાડયુ થી મહીસાગર જિલ્લા એલસીબી પોલીસ

kotharimahmmadamin@vatsalyanews.com 26-Mar-2021 03:12 PM 52

માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતી મહીસાગર એલસીબીઅજાણ્યા વાહનની અડફેટે આવેલ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ પહોંચાડ્યોમહીસાગર:- અમીન કોઠારીપીઆઈ વી.ડી.ધોરડા અને તેમના સ્ટાફ સાથે બાકોર વિસ્તારમાં પેટ્ર....

લુણાવાડા નગરમાં ચોરોનો તરખાટ પાંચ દુકાનોમાં તાળા તોડયા

લુણાવાડા નગરમાં ચોરોનો તરખાટ પાંચ દુકાનોમાં તાળા તોડયા

kotharimahmmadamin@vatsalyanews.com 21-Mar-2021 01:07 PM 65

મહીસાગર બીગ બ્રેકીંગમહીસાગર જિલ્લા માં ફરી એક વખત તસ્કરો નો આતંક.લુણાવાડા સોનીવાડમાં એક સાથે પાંચ બંધ દુકાનના તાળા તૂટ્યા.જયારે બે દુકાનમાંથી કપડા તેમજ દાગીનાની ચોરી. ત્રણ દુકાનના તાળા તોડ્યા બાદ ઇન્ટ....

1