બે યુવકો પર જાનલેવા હુમલો.

બે યુવકો પર જાનલેવા હુમલો.

vatsalyanews@gmail.com 08-May-2019 11:28 AM 572

બે યુવકો પર જાનલેવા હુમલો કરતાં ગંભીર ઇજા. મનસુખભાઈ પોલાભાઈ પંચાસરા (ઉ.૪૫), સંજય બટુકભાઈ પંચાસરા (ઉ.૨૯) રહે. બંને મોટાભેલા તા:માળીયા (મી.)જી.મોરબી જેમની ઉપર કાલે સાંજે ૭:૩૦ વાગ્યાના અરસામાં ૭ થી ૮ વ્ય....


મોટીબરાર પ્રાથમિક શાળામાં યોજાયો ધો-૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ

મોટીબરાર પ્રાથમિક શાળામાં યોજાયો ધો-૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ

editor@vatsalyanews.com 04-May-2019 01:51 PM 483

સ્ટુડન્ટ ઓફ ધી યર - ડાંગર અવની અજયભાઈમાળિયા (મી.) : મોટીબરાર ગામની રત્નમણિ પ્રાથમિક શાળા માં ધોરણ ૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા અભિનય ગીત અને વક....


૧૦૮ ના કર્મીએ પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું.

૧૦૮ ના કર્મીએ પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું.

vatsalyanews@gmail.com 01-May-2019 05:51 PM 275

માળિયાના સરવડ ગામે બાઇક સ્લીપ થઈ જતાં જીતેન્દ્રભાઈ નામના વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમની તાત્કાલિક સારવાર માટે ૧૦૮ બોલાવવામાં આવી હતી. તે ૧૦૮ ટીમના દીપકભાઈ ચુડાસમા અને પાયલોટ દાઉદભા....


નાસતા ફરતા આરોપીને ઝડપ્યો.

નાસતા ફરતા આરોપીને ઝડપ્યો.

vatsalyanews@gmail.com 30-Apr-2019 05:00 PM 291

માળીયા મિયાણા પો.સ્ટે. ફ્સ્ટ ગુ.ર.ન.૧૨/૨૦૧૯ ઇ.પી.કો.કલમ ૩૭૯,૧૧૪,૧૨૦,બી મુજબના કામના નાસતા ફરતા આરોપી અરવિંદજી અદુજી ઠાકોર ઉ.વ.૨૯ ધંધો ખેતી રહે. બોદલા તા.જી.મહેસાણા વાળા ને પકડી પાડી આરોપીના હિસ્સા માં....


હાઇવે પર યમરાજના ધામા યથાવત. ફરી એકનું મોત.

હાઇવે પર યમરાજના ધામા યથાવત. ફરી એકનું મોત.

vatsalyanews@gmail.com 30-Apr-2019 11:03 AM 1104

માળીયા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી અકસ્માતનો સિલસિલો સતત ચાલી રહ્યો છે. જ્યારે આજે વધુ એક અકસ્માત સર્જાયો હતો. માળીયા હળવદ હાઇવે પર સ્કોર્પિયો અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં પાછળથ....


મોરબી માળીયા હાઇવે પર ટ્રીપલ અકસ્માત સર્જાયો.

મોરબી માળીયા હાઇવે પર ટ્રીપલ અકસ્માત સર્જાયો.

vatsalyanews@gmail.com 29-Apr-2019 10:38 AM 445

મોરબી માળીયા હાઇવે પરના ગાળા ગામ પાસે વહેલી સવારમાં ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેકટર, કનટેનર અને બાઇક એમ ત્રણેય વાહનોની જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માત માં ટ્રેક્ટરના કટકા થઈ ગયા હતા. જ્યારે બ....


મોરબી નજીક ટ્રકની ઠોકરે બાઇક સવારનું મોત.

મોરબી નજીક ટ્રકની ઠોકરે બાઇક સવારનું મોત.

vatsalyanews@gmail.com 28-Apr-2019 12:46 PM 854

માળીયા હાઇવે પર ગઈકાલે ટ્રકે ડબલ સવાર બાઇકને હડફેટે લેતા બાઇકની પાછળ બેઠેલા યુવાનનું ઘટના સ્થાળેજ મોત નીપજ્યું હતું. આ ઘટનાની માહિતી મોરબી તાલુકા પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ માળીયા મિયાણા નજીક ભીમસર....


માળીયા નજીક બે કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો.

માળીયા નજીક બે કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો.

vatsalyanews@gmail.com 26-Apr-2019 06:07 PM 601

માળિયાના માણાબા પાટિયા પાસે આજે સાંજના સમયે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક અકસ્માતમાં ૪ પુરુષ અને ૧ મહિલા સહિત કુલ ૫ વ્યક્તિના ઘટના સ્થળેજ મોત નિપજયા હતા. અને અન્ય બે મહિલાઓને ગંભીર....


શ્રી સત્ય સાઈ આરાધના મહોત્સવ.

શ્રી સત્ય સાઈ આરાધના મહોત્સવ.

vatsalyanews@gmail.com 24-Apr-2019 05:45 PM 261

તા.૨૪-૦૪-૨૦૧૯ ને બુધવારના રોજ ભગવાન આરાધના મહોત્સવ નું આયોજન કરેલ છે.સ્થળ:-શ્રી સત્ય સાઈ વિધા મંદિર, પીપળીયા ચાર રસ્તા, નવલખી રોડ, તા.માળીયા, જી.મોરબી.


દેશી બનાવટની ગેરકાયદેસર બંદુક સાથે આરોપીને પકડી પાડતી માળીયા મી. પોલીસ

દેશી બનાવટની ગેરકાયદેસર બંદુક સાથે આરોપીને પકડી પાડતી માળીયા મી. પોલીસ

vatsalyanews@gmail.com 19-Apr-2019 03:03 PM 262

ખાખરેચી ગામના હરીજન વાસ પાસે આવેલ ખઈ વિસ્તારમાં રહેતા બેચરભાઈ મેરૂભાઈ વડદોડીયા પોતાના રહેનાકે ગે.કા. પાસ પરમિટ કે આધાર વગર દેશી બનાવટની બંદુક સંતાડી રાખતો હોવાથી ચોક્કસ હકીકત મળતા સદરહુ હકીકત વાળી જગ્....