હિંમતનગર બી ડિવિઝન મા ફરજ બજાવતા પોલીસ કર્મી નુ એક્સિડન્ટ થતા મોત

હિંમતનગર બી ડિવિઝન મા ફરજ બજાવતા પોલીસ કર્મી નુ એક્સિડન્ટ થતા મોત

hitendrapatel@vatsalyanews.com 13-Nov-2019 08:12 PM 28

અહેવાલહિંમતનગર બી ડિવિઝન મા ફરજ બજાવતા શીતલબેન પટેલ તેમજ અમદાવાદ એરપોર્ટ પર ફરજ બજાવતા તેમના પતિ જીગ્નેશભાઈ બન્યેનું એક્સીડંટ થતા મૃત્યુ થયેલ છેપ્રાપ્ત માહિતીને આધારે જાણવા મળેલ કે બન્યે પૂનમ ના દિવસે....


સરકાર દ્વારા  ખેડૂત માટે 700 કરોડ નુ પેકેજ જાહેર

સરકાર દ્વારા ખેડૂત માટે 700 કરોડ નુ પેકેજ જાહેર

hitendrapatel@vatsalyanews.com 13-Nov-2019 05:18 PM 18

*Breaking News*✅ રાજ્યની કેબિનેટમાં સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય✅ 700 કરોડનું પેકેજ ખેડૂતો માટે જાહેર કરાયું✅ 2 લાખથી વધુ ખેડૂતોને અન્ય લાભ પણ મળશે✅ RTGS દ્વારા અથવા કલેકટર ઓફિસ થકી સહાય ચુકવવા....


ભિલોડા : ધોળા દિવસે ઘરમાં પેસી ચલાવી લૂંટ લોકો પોલીસ સ્ટેશન પોહચ્યાં

ભિલોડા : ધોળા દિવસે ઘરમાં પેસી ચલાવી લૂંટ લોકો પોલીસ સ્ટેશન પોહચ્યાં

hitendrapatel@vatsalyanews.com 13-Nov-2019 04:38 PM 25

અહેવાલભિલોડામાં નિવૃત એલઆઈસી કર્મચારીના ઘરમાં 10 લાખની લૂંટની ઘટનાની ગુથ્થી ઉકેલવામાં ફિફા ખાંડી રહી છે ત્યારે ધોળા દિવસે એક લબરમૂછિયો તસ્કર નગરની ઉમિયા નગર અને માણેકબા સોસાયટીમાં બિન્દાસ્ત ત્રાટકી 25....


અરવલ્લી :દાવલી પાસે અકસ્માત ચાર ના મોત

અરવલ્લી :દાવલી પાસે અકસ્માત ચાર ના મોત

hitendrapatel@vatsalyanews.com 12-Nov-2019 07:19 PM 86

અહેવાલBIG BREKING NEWSઅરવલ્લીના દાવલી પાસે અકસ્માત થતા 4 ના મોતતલોદ પાસેના ગઢી ગામના વતનીઅન્ય 6 વ્યક્તિને સારવાર માટે હિંમતનગર ખસેડવા મા આવ્યાશામળાજી દર્શન કરી પરત ફરી રહ્યાં હતાટ્રક અને રીક્ષા વચ્ચે ....


શામળાજી મુકામે કારતક મહિનાની પૂનમે ભક્તોનું ઘોડાપૂર દર્શન માટે ઉમટ્યું

hitendrapatel@vatsalyanews.com 12-Nov-2019 08:08 AM 44

અહેવાલઆજ રોજ અરવલ્લી જિલ્લા ના સુપ્રસિદ્ધ યાત્રા ધામ શામળાજી મુકામે કારતક મહિનામાં તેરસ, ચૌદશ, પૂનમ ના દિવસ મેળો ભરાય છે ત્યારે આજે શામળાજી મુકામે શામળિયા ના દર્શન માટે તેમજ મેળા ને માણવા માટે મોટી જન....


મેઘરજ મુકામે ઈદે મિલાદ ની ઉજવણી કરવામાં આવી

મેઘરજ મુકામે ઈદે મિલાદ ની ઉજવણી કરવામાં આવી

hitendrapatel@vatsalyanews.com 11-Nov-2019 04:19 PM 42

અહેવાલરવિવારના રોજ મેઘરજ મુકામે ઈદે મિલાદ ની ઉજવણી કરવામા આવી હતી. મેઘરજ હેલપિંગ હેન્ડસ ગૃપ ના યુવાનો અગ્રણિયો તેમજ હજરત સૈયદ કાદરિમિયા ની આગેવાની હેઠળ મેઘરજ મુકામે જલારામ હોસ્પિટલ મુકામે હાજર દર્દીઓ ....


અરવલ્લી :શામળાજી હિંમતનગર હાઇવે પર લૂંટ

અરવલ્લી :શામળાજી હિંમતનગર હાઇવે પર લૂંટ

hitendrapatel@vatsalyanews.com 11-Nov-2019 07:56 AM 59

BIG BREKING NEWSઅરવલ્લી :શામળાજી હિંમતનગર હાઇવે પર લૂંટવાંટડા નજીક ચલાવી લૂંટ10 થી 15 શખ્સઓ દ્વારા 2 લાખની લૂંટરાજેસ્થાન તરફથી મુસાફરી કરી પરત ફરી રહ્યાં હતા મુસાફરોમાલપુર :હિતેન્દ્ર પટેલ (વાત્સલ્ય ન્....


આજનું પંચાંગ :પત્રકારની કલમે

આજનું પંચાંગ :પત્રકારની કલમે

hitendrapatel@vatsalyanews.com 11-Nov-2019 07:23 AM 54

*શુભ સવાર* *આજનું પંચાંગ*11-નવેમ્બર-2019સૂર્યોદય : 6:19 amચંદ્રોદય : 05:12 PMસૂર્યાસ્ત : 5:47 pmચંદ્રાસ્ત : 05:54 AMસૂર્ય રાશિ : તુલાચંદ્ર રાશિ : મેષમાસ   : કારતકપક્ષ   : સ....


અરવલ્લી જિલ્લા ના પનોતા પુત્ર પદ્મશ્રી દેવેન્દ્ર પટેલ ના પુસ્તકોનું બાયડ મુકામે લોકાર્પણ

અરવલ્લી જિલ્લા ના પનોતા પુત્ર પદ્મશ્રી દેવેન્દ્ર પટેલ ના પુસ્તકોનું બાયડ મુકામે લોકાર્પણ

hitendrapatel@vatsalyanews.com 11-Nov-2019 07:16 AM 55

અહેવાલઅરવલ્લી જિલ્લા ના પનોતા પુત્ર પદ્મશ્રી દેવેન્દ્ર પટેલ ના ચાર પુસ્તકો નુ આજે બાયડ મુકામે જય અંબે મંદબુદ્ધિ મહિલા આશ્રમ ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું હતુંઅરવલ્લી જિલ્લા ના ધનસુરા તાલુકાના આકરૂન્દ ગ....


અરવલ્લી મા મહિલાના ગળા માથી મંગળસૂત્ર લુંટાયું

અરવલ્લી મા મહિલાના ગળા માથી મંગળસૂત્ર લુંટાયું

hitendrapatel@vatsalyanews.com 10-Nov-2019 06:57 AM 59

અહેવાલઅરવલ્લી જિલ્લામાં મોડાસા માલપુર રોડ પર આવેલ શ્રી રવિશંકર મહારાજ માર્ગ પરથી તેમના ગોકુલ સોસાયટી તરફ જતા દંપતી સામે પલ્સર બાઈક પર આવેલા બે ચેનસ્નેચરો ત્રાટકી કુસુમબેન સંજયભાઈ અમીન ના ગળા માથી 2 તો....