માંગરોળ તાલુકા પંચાયતની કારોબારી સમિતિની મળેલી બેઠક

માંગરોળ તાલુકા પંચાયતની કારોબારી સમિતિની મળેલી બેઠક

vatsalyanews@gmail.com 29-Sep-2020 05:54 PM 145

માંગરોળ તાલુકા પંચાયતની કારોબારી સમિતિની આજે તારીખ ૨૯ મી સપ્ટેમ્બરના રોજ સવારે ૧૧ કલાકે, તાલુકા પંચાયતના સભાખંડમાં ,સમિતિના અધ્યક્ષ ઉમેદભાઈ ઉબડાભાઈ ચૌધરીના અધ્યક્ષપદે યોજાઈ હતી.બેઠકમાં જુલાઈ-૨૦ ના રોજ....


1