પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી નુ નિધન આજે અંતિમ અંતીમ શ્ર્વાસ લીધાં

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી નુ નિધન આજે અંતિમ અંતીમ શ્ર્વાસ લીધાં

bharatgodha@vatsalyanews.com 31-Aug-2020 06:37 PM 76

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી નુ નિધન આજે અંતિમ અંતીમ શ્ર્વાસ લીધાંપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી નુ આજ રોજ દુખદ નિધન થયુંઅહેવાલ ભરતસિંહ ઠાકોર મેઘરજ

અરવલ્લી જીલ્લાના મેશ્ર્વો માઝુમ અને વૈડી ડેમ ઓવરફલો

અરવલ્લી જીલ્લાના મેશ્ર્વો માઝુમ અને વૈડી ડેમ ઓવરફલો

bharatgodha@vatsalyanews.com 31-Aug-2020 06:12 PM 164

અરવલ્લી જીલ્લા ના મેશ્ર્વો માઝુમ અને વૈડી ડેમ ઓવરફલો થયાઅરવલ્લી જીલ્લા ના માઝુમ ડેમમાં પાણીની આવક 157.10 મીટર ઓવરફલો ની સપાટી થી વધતા ડેમનો 5 નંબર નો ગેટ એક ફુટ ખોલવામાં આવ્યો મેશ્ર્વો ડેમ ઓવરફલો થતાં....

બાયડના રાજકરણમાં આવ્યો ગરમાવો  બાયડ માં યોજાનાર વનમહોત્સવ રદ

બાયડના રાજકરણમાં આવ્યો ગરમાવો બાયડ માં યોજાનાર વનમહોત્સવ રદ

bharatgodha@vatsalyanews.com 31-Aug-2020 05:42 PM 61

બાયડના રાજકરણમાં આવ્યો ગરમાવોબાયડ માં યોજાનાર વનમહોત્સવ રદકોંગી ધારાસભ્ય જશુ પટેલ ના અધ્યક્ષ સ્થાને યોજાવાનો હતો કાર્યક્રમભાજપના કાર્યકરો ની અવગણના થતાં કરાઈ રજુઆતભાજપ ના કાર્યકરો એ ઉચ્ચ કક્ષાએમૌખિક ર....

મા.ધવલસિંહ ઝાલા ધ્વારા આંગણવાડી ની ભરતી માં વય મર્યાદા માં છુટછાટ આપવા લખ્યો પત્ર

મા.ધવલસિંહ ઝાલા ધ્વારા આંગણવાડી ની ભરતી માં વય મર્યાદા માં છુટછાટ આપવા લખ્યો પત્ર

bharatgodha@vatsalyanews.com 31-Aug-2020 02:44 PM 81

મા.ધવલસિંહ ઝાલા ધ્વારા આંગણવાડી ની ભરતી માં વય મર્યાદા માં છુટછાટ આપવા લખ્યો પત્રઆંગણવાડી માં ભરતી પ્રક્રિયા માં ઓ.બી. સી., એસ.સી., અને એસ. ટી. ઉમેદવારો ને વયમર્યાદા માં થતાં અન્યાય બાબતે તાત્કાલિક વય....

ગુજરાતમાં બપોર સુધીમાં 214 તાલુકામાં વરસાદ નોધાયો

ગુજરાતમાં બપોર સુધીમાં 214 તાલુકામાં વરસાદ નોધાયો

bharatgodha@vatsalyanews.com 30-Aug-2020 03:43 PM 63

VATSALYANEWS BREAKINGગુજરાતમાં બપોર સુધીમાં 214 તાલુકામાં વરસાદ,50 તાલુકામાં 1થી2 ઈંચ સુધી,30 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ,અરવલ્લી માં સમગ્ર તાલુકા ઓમાં મુશળધાર વરસાદધોધમાર વરસાદ વરસતો ડેમો ની સપાટી ઉપ....

આંતરરાષ્ટ્રીય હિન્દુ યુવા ગુજરાત અધ્યક્ષે ઇન્દ્રજીતસિંહજી ઝાલાને ભેટ સોગાત આપી સાલ ઓઢાડી સન્માન કર્યું

આંતરરાષ્ટ્રીય હિન્દુ યુવા ગુજરાત અધ્યક્ષે ઇન્દ્રજીતસિંહજી ઝાલાને ભેટ સોગાત આપી સાલ ઓઢાડી સન્માન કર્યું

bharatgodha@vatsalyanews.com 30-Aug-2020 12:56 PM 84

આંતરરાષ્ટ્રીય હિન્દુ યુવા ગુજરાત અધ્યક્ષ બિરજુસિંહજી મોતીસિંહજી બાપુએ ઇન્દ્રજીતસિંહજી ઝાલાને ભેટ સોગાત આપી સાલ ઓઢાડી સન્માન કર્યુંવિક્રંમ સવત 2076. ના રોજ તારીખ 29/8/2020. ના રોજ શ્રીઇન્દ્રજીતસિંહ મહે....

અનલોક 4 ને લઇને ગૃહમંત્રાલયે જાહેર કરી ગાઈડલાઈન

અનલોક 4 ને લઇને ગૃહમંત્રાલયે જાહેર કરી ગાઈડલાઈન

bharatgodha@vatsalyanews.com 29-Aug-2020 09:47 PM 98

અનલોક 4 ને લઇને ગૃહમંત્રાલયે જાહેર કરી ગાઈડલાઈન આ સેવાઓ પર લાગુ રહેશે પ્રતિબંધ કોરોનાને લઇને કેન્દ્ર સરકાર દ્વારા આજ રોજ અનલોક 4 ની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે જે નિચે મુજબ છે સ્કૂલો અને કોલેજો રહેશ....

માલપુર વાત્રક પુલ જોડે લાલપુર ગામની ઇકો ગાડી પલટી ખાતાં ડ્રાઈવરની હાલત ગંભીર

માલપુર વાત્રક પુલ જોડે લાલપુર ગામની ઇકો ગાડી પલટી ખાતાં ડ્રાઈવરની હાલત ગંભીર

bharatgodha@vatsalyanews.com 27-Aug-2020 10:30 PM 166

VATSALYANEWS BREAKINGમાલપુર વાત્રક પુલ જોડે લાલપુર ગામની ઇકો ગાડી પલટી ખાતાંડ્રાઈવરની હાલત ગંભીર

ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ધ્વારા બાળ અને મહીલા વિકાસ મંત્રાલયમાં રજુઆત કરવામાં આવી

ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ધ્વારા બાળ અને મહીલા વિકાસ મંત્રાલયમાં રજુઆત કરવામાં આવી

bharatgodha@vatsalyanews.com 27-Aug-2020 10:07 PM 129

બાયડ તાલુકા જનસેવા કેન્દ્રમાં આંગણવાડી કાર્યકર ની જાહેરાત માટે ઘણા જ બહેનો ફોર્મ ભરવા જાય છે ત્યારે લગ્ન નોંધણી ફરજિયાત માગવામાં આવે છે તે બાબતની રજૂઆત બાયડના પૂર્વ ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા સાહેબ ને....

માલપુર હેલોદર ડબલ મર્ડરમાં પાંચ થી વધુ લોકોની સંડોવણીનો પરિવારજનો આપેક્ષ

bharatgodha@vatsalyanews.com 27-Aug-2020 09:27 PM 147

માલપુર હેલોદર ડબલ મર્ડરમાં પાંચ થી વધુ લોકોની સંડોવણીનો પરિવારજનો આપેક્ષ માલપુર તાલુકાના હેલોદર પાસે આવેલ ભોલા ભાઠોડાની સીમમાં બે પિતરાઈ ભાઇઓ ની લાશો મળી આવી હતી બુધવારે મૃતકના પરીવારજનો તથા ગ્રામજનો ....