સજીવ ખેતીમાં સફળ પ્રયોગો કરી પંથકના ખેડૂતો માટે ઉદાહરણરૂપ બન્યા પંચમહાલના મહિલા ખેડૂત
પંચમહાલમોરવા (હ) તાલુકાના વંદેલી ગામના મહિલા પ્રગતિશીલ ખેડૂત આત્મા કચેરીના માર્ગદર્શન હેઠળ આત્મનિર્ભર બન્યા સજીવ અને પ્રાકૃતિક ખેતીનો સમન્વય ખેડૂત મિત્રોને નજીવા ખર્ચે પર્યાવરણ પ્રિય કૃષિ ઉત્પાદન....
મોરવા હડફ ખાતે રાજ્ય મંત્રીશ્રી બચુભાઈ ખાબડની અધ્યક્ષતામાં કિસાન સૂર્યોદય યોજનાનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
પંચમહાલમોરવા હડફ તાલુકાના 18 ગામોના ખેડૂતોને પિયત માટે દિવસે વિજળીની સુવિધા મળશે પંચમહાલ જિલ્લામાં ગ્રામ વિકાસ, પશુપાલન અને ગૌસંવર્ધન રાજ્યમંત્રીશ્રી બચુભાઈ ખાબડની અધ્યક્ષતામાં મોરવા હડફ તાલુકામાં ....
પંચમહાલ જિલ્લામાં વિકાસ કામોની હેલી, ૭૦૫ કરોડના કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી
પંચમહાલરાજ્યમાં એક લાખ કિ. મિ. લાંબા પાણી વિતરણ પાઇપ લાઇન નેટવર્કથી દુર્ગમ વિસ્તારોમાં પીવાનું અને સિંચાઈનું પાણી પહોંચાડ્યું છેરાજ્યમાં નલ સે જલ યોજનાને ૨૦૨૨ સુધીમાં સાકાર કરવા પ્રતિમાસ એક લાખ ઘરને ન....
પંચમહાલ જિલ્લામાં મોરવા (હ)ના 51 ગામોના 2.16 લાખની વસ્તી માટે પાણીની સમસ્યાનો અંત
પંચમહાલ136 કરોડથી વધુના ખર્ચે હારેડા જૂથ પાણી પુરવઠા યોજનાનું આવતીકાલે મુખ્યમંત્રીશ્રી દ્વારા લોકાર્પણદૈનિક 3.2 કરોડ લીટર શુધ્ધ પાણી પીવાના હેતુ પુરુ પાડવામાં આવશે ડુંગરાળ તેમજ ખડકાળ ભૂપુષ્ઠ ધરાવતા મ....
મોરવા હડફ તાલૂકાની માતરીયા ગામની આંગણવાડી કેન્દ્રના કાર્યકર-તેડાઘરને માતા યશોદા પુરસ્કારથી સન્માનિત કરવામા આવ્યા.
પંચમહાલ.આમિર દેલોલીયા.અહેવાલ: કાદિરદાઢીપંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આજે ગૃહરાજ્ય પ્રધાન અને જીલ્લાના પ્રભારી પ્રદિપસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.જેમા ગોધરા સરદારનગર ખંડ ખાતે યોજાયેલા હેન્ડવોશ કેમ્પ....
મોરવા હડફની કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણનુ ઓનલાઇન માર્ગદર્શન આપવામા આવી રહ્યુ છે
પંચમહાલબ્યુરોચીફ. આમિર દેલોલીયારિપોર્ટર. કાદિરદાઢીઆજે સમગ્ર વિશ્વમાં કોવિડ-19 ને લીધે સમગ્ર માનવજાતના ઇતિહાસમાં એક નવો પડકાર ઉભો થયો છે,Lockdown ના આ સમયગાળા દરમિયાન શિક્ષણ ક્ષેત્રમાં પણ ઘણું નુકસાન થ....