ભ્રષ્ટાચારની રજૂઆત અને ફરિયાદના પગલે તલાટી સહિત ચાર ને ફરજ મુક્ત કરાયા

javedkhanpathan@vatsalyanews.com 18-Jan-2021 08:45 PM 76

ભ્રષ્ટાચારની રજૂઆત અને ફરિયાદના પગલે તલાટી સહિત ચાર ને ફરજ મુક્ત કરાયાપ્રતિનિધિ નસવાડી બોડેલી તાલુકાના ઉચાપાન જુથ ગ્રામ પંચાયતમાં થયેલા ભ્રષ્ટાચારની ગ્રામજનોની રજૂઆત અને ફરિયાદના પગલે ચાલુ થયેલી તપાસ....


છોટા ઉદેપુર નગરપાલિકાના પ્રમુખ સામે ૨૫ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી

છોટા ઉદેપુર નગરપાલિકાના પ્રમુખ સામે ૨૫ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી

javedkhanpathan@vatsalyanews.com 18-Jan-2021 02:02 PM 207

છોટા ઉદેપુર નગરપાલિકાના પ્રમુખ સામે ૨૫ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકીનગરપાલિકાના ચીફ ઓફિસરને ૨૫ સભ્યોની સહી કરીને અવિશ્વાસની દરખાસ્ત મૂકીમનસ્વી રીતે વહીવટ કરતા હોવાના આક્ષેપ સાથે અવિશ્વાસની દરખાસ્ત રજ....


નસવાડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ માં ચેરમેન કોંગ્રેસ અને ઉપ ચેરમેન ભાજપ ની વિચાર ધારા વાળા બન્યા.

javedkhanpathan@vatsalyanews.com 18-Jan-2021 01:59 PM 498

બ્રેકિંગ. છોટાઉદેપુર નસવાડીનસવાડી બજાર સમિતિ મા પ્રમુખ ઉપ પ્રમુખ બિન હરીફ વરણી કરાઇખેડૂત , વેપારી અને કોટન શેલ ના સભ્યો ભેગા થઈ પ્રમુખ ઉપ પ્રમુખ ની કરી વરણીજિલ્લા રજીસ્ટ્રાર ની હાજરી મા કરાઈ વરણીપ્રમ....


નસવાડી એ.પી એમ.સી માં ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે ચૂંટણી.

નસવાડી એ.પી એમ.સી માં ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે ચૂંટણી.

javedkhanpathan@vatsalyanews.com 18-Jan-2021 09:17 AM 600

છોટાઉદેપુર બ્રેકિંગરિપોટ જાવેદ પઠાણનસવાડી ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ માં આજે ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે ચૂંટણી.ખેડૂત વિભાગ માંથી 10 સભ્યો ચૂંટાયા હતા.સહકારી ખરીદ વેચાણ મંડળી મત વિભાગ માંથી 2 સભ્યો....


છોટાઉદેપુર જિલ્લા માં કુલ ૬૪ આરોગ્ય કર્મીઓને કોરોના રસી આપવામાં આવી.

javedkhanpathan@vatsalyanews.com 16-Jan-2021 07:28 PM 174

છોટાઉદેપુર જિલ્લા માં કુલ 64 આરોગ્ય કર્મીઓને કોરોના રસી આપવામાં આવી.પ્રાપ્ત વિગતો અનુસાર.પાવી જેતપુરના સુષ્કાલ પી.એચ.સી.માં ૧૯ આરોગ્ય કર્મીઓને કોરોના રસી અપાઈ.છોટાઉદેપુરના પાલસનડા પી.એચ.સી.માં ૩૦ આરો....


છોટાઉદેપુર જિલ્લામાં ત્રણ સેન્ટર પરથી  કુલ ૨૦૦ લોકોને કોરોનાની રસીનું રસીકરણ કરવામાં આવ્યું

છોટાઉદેપુર જિલ્લામાં ત્રણ સેન્ટર પરથી કુલ ૨૦૦ લોકોને કોરોનાની રસીનું રસીકરણ કરવામાં આવ્યું

javedkhanpathan@vatsalyanews.com 16-Jan-2021 04:09 PM 30

રિપોટ. જાવેદ પઠાણછોટાઉદેપુર જિલ્લામાં ત્રણ સેન્ટર પરથી કુલ ૨૦૦ લોકોને કોરોનાની રસીનું રસીકરણ કરવામાં આવ્યુંરાજયમંત્રી જયદ્રથસિંહજી પરમારની ઉપસ્થિતિમાંસૂર્યાઘોડા ખાતેકોરોના વાયરસ અંગેના રસીકરણનો જિલ્લ....


નસવાડી MGVCL કચેરી એ કર્મચારીઓ કર્યો ઉગ્ર વિરોધ પ્રદર્શન

javedkhanpathan@vatsalyanews.com 16-Jan-2021 04:08 PM 164

નસવાડીનસવાડી MGVCL કચેરી એ કર્મચારીઓ કર્યો ઉગ્ર વિરોધ પ્રદર્શન20 તારીખ સુધી કર્મચારીઓ અને અધિકારીઓ કાળી પટ્ટી ધારણ કરી બજાવશે.21 તારીખના રોજ તમામ કર્મચારીઓ જશે માસ સીએલ પરકચેરી બહાર હાથા મા બેનર લઈ સ....


નસવાડી MGVCL કચેરી એ કર્મચારીઓ કર્યો ઉગ્ર વિરોધ પ્રદર્શન

javedkhanpathan@vatsalyanews.com 16-Jan-2021 04:08 PM 27

નસવાડીનસવાડી MGVCL કચેરી એ કર્મચારીઓ કર્યો ઉગ્ર વિરોધ પ્રદર્શન20 તારીખ સુધી કર્મચારીઓ અને અધિકારીઓ કાળી પટ્ટી ધારણ કરી બજાવશે.21 તારીખના રોજ તમામ કર્મચારીઓ જશે માસ સીએલ પરકચેરી બહાર હાથા મા બેનર લઈ સ....


શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન

javedkhanpathan@vatsalyanews.com 15-Jan-2021 08:10 PM 208

શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત આજે બોડેલી કાર્યાલય ખાતે છોટાઉદેપુર નાં સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા, સંખેડા નાં ધારાસભ્ય અભેસિંહભાઈ તડવી તેમજ છોટાઉદેપુર જિલ્લા ભા.જ.પા નાં પ....


છોટાઉદેપુર જિલ્લા માં  ઉતરાણ પર ધાબા પર ચડેલા પાંચ સામે પોલીસ ફરિયાદ

છોટાઉદેપુર જિલ્લા માં ઉતરાણ પર ધાબા પર ચડેલા પાંચ સામે પોલીસ ફરિયાદ

javedkhanpathan@vatsalyanews.com 15-Jan-2021 01:19 PM 80

જાહેરનામાં ભંગ ની જીલ્લા માં પ્રથમ ઘટનાછોટાઉદેપુર નગર ના શ્રીજી સોસાયટી માં રાજપાલ નાયર ના મકાન ના ધાબા પર સમુહ માં પતંગ ચગાવતા પાંચ વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ. ઉતકર્ષ ગણેશ તડવી . દીપકમલેશ ચૌહાણ .વીરે....