રાજ્યસભાની બે બેઠક માટે ભાજપે ઉમેદવારોના નામ કર્યા જાહેર...
રાજ્યસભાની બે બેઠક માટે ભાજપે ઉમેદવારોના નામ કર્યા જાહેરદિનેશ પ્રજાપતિ અને રામભાઈ મોકરીયાની જાહેરાતઅહેમદ પટેલ અને અભય ભારદ્વાજના નિધન બાદ ખાલી પડી છે બેઠક1 માર્ચે થશે ચૂંટણીરિપોર્ટર:- હાર્દિક જોષી
અસલી ઘીના નામે વેપારીઓ ગ્રાહકોને દીવેલનું ઘી પધરાવી રહ્યા છે.
પોરબંદરદિવેલ ઘીના પ્લાસ્ટિકના ડબ્બામાં અખાદ્ય ઘી નું સ્ટિકર મારવું ફરજીયાત છે ?દિવેલ ઘી ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થશે, ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી ક્યારે ?પોરબંદરમાં કેટલાક વેપારીઓ દ્વારા દિવેલ ઘી ના પ....
પોરબંદર જિલ્લા પંચાયત કચેરીમાં રક્તદાન કેમ્પ યોજાશે....
પોરબંદરપોરબંદરમાં આજે રકતદાન કેમ્પનું આયોજન કરાયું છે. કોવિડ-19ની પરિસ્થિતિને કારણે જીલ્લામાં વિવિધ રોગોના દર્દીઓને બ્લડની વધારે પ્રમાણમાં જરૂરીયાત રહે છે. જેથી દર્દીઓને સમયસર પુરતા પ્રમાણમાં બ્લડ મળી....

વોરંટ કાઢતાં રાણાવાવનાે મહેસુલી તલાટી તાબડતોબ હાજર થયો
પોરબંદરરાણાવાવના મહેસૂલી તલાટીનો વોરંટ કાઢતા તાબડતોડ કચેરી ખાતે હાજર થયો હતો. રાણાવાવના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને મામલતદારે સી આર પી સી ની કલમ 70 મુજબ મોરબીના બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇને હુકમ ક....
પોરબંદરની બોટ દ્વારકા નજીક દરિયામાં ડૂબી ગઇ
પોરબંદરભારે પવનના કારણે બનાવ બન્યો, 6 ખલાસીઓનો આબાદ બચાવપોરબંદરની રાજમોતી નામની બોટે દ્વારકા નજીક દરિયામાં જળસમાધિ લીધી હતી. આ બોટમાં રહેલ 6ખલાસી ઓને અન્ય બોટના ખલાસીઓએ બચાવ્યા હતા.બંગાળની ખાડીમાં સર્....
ભાવપરા પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માત, 5 લોકોને ઇજા
પોરબંદરના ભાવપરા નજીક અકસ્માત સર્જાયો હતો. આ હાઈવે પર આમ તો અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે ત્યારે વધુ એક વખત ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારા અકસ્માતમાં કારનું કચ્ચરઘાણ નીકળ્યું હતું. ....

૩ ટ્રેનમાં RPF, GRPના જવાનો તૈનાત કરાશે, પોરબંદરથી દિલ્લી-સરાઇ રોહિલ્લા, હાવડા અને મુઝફ્ફરપુર ટ્રેનમાં સુરક્ષા ચુસ્ત કરાઇ
પોરબંદરભાવનગર રેલ્વે મંડળ દ્રારા પોરબંદરથી ઉપડતી ૩ ટ્રેનમાં GRP/RPF ના જવાનો તૈનાત કરી સુરક્ષાની ચોક્કસાઇ વધારવામાં આવી છે. ભાવનગર મંડળ દ્વારા કુલ ૫ ટ્રેનમાં RPF/GRP ની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી છ....
પોરબંદર એસટી વિભાગે દાહોદ સુધીની ત્રણ એક્સ્ટ્રા બસ ફાળવી, 50ને બદલે 75 % મુસાફરો બેસાડવાની છૂટ મળતા આવકમાં વધારો
પોરબંદર એસટી વિભાગ દ્વારા તહેવારને ધ્યાને લઈને એક્સ્ટ્રા 3 બસ દાહોદ સુધીની ફાળવવામાં આવી છે. પોરબંદરમાં દિવાળીના તહેવાર દરમ્યાન શ્રમિક વર્ગ પોતાના વતન જતા હોય છે. જેથી પોરબંદર એસટી વિભાગ દ્વારા દાહોદ ....

પોરબંદર, રાણાવાવ, કુતિયાણામાં નેશનલ ઈ -લોક અદાલત યોજાશે, જિલ્લાનાં ત્રણેય તાલુકામાં 12 ડિસેમ્બરના આયોજન કરાયું
રાષ્ટ્રીય કાનુની સેવા સતા મંડળ, નવી દિલ્હી તેમજ ગુજરાત રાજય કાનુની સેવા સતા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ જીલ્લા કાનુની સેવા સતા મંડળ, પોરબંદરના ઉપક્રમે જીલ્લા ન્યાયાલય પોરબંદર, ફેમીલી કોર્ટ, પોરબંદ....
માધવપુર ઘેડ ખાતે દરિયામાં સ્નાન કરવા ભાઈબીજના દિવસે અનેરું મહત્વ
પોરબંદરકોરોનાને પગલે ભાવિકો ભાઈબીજના દિવસે સ્નાન નહીં કરે સલામતીને પગલે સ્નાન ન કરવા તંત્રની પણ સૂચનાપોરબંદરના માધવપુર ધેડ ખાતે ભાઈબીજના દિવસે દરિયામાં સ્નાન કરવાનું અનેરું મહત્વ રહેલું છે અને અહીં દર....