રાજુલા માંથી વિદેશી દારૂ પકડતી અમરેલી એલ.સી.બી.પોલીસ

રાજુલા માંથી વિદેશી દારૂ પકડતી અમરેલી એલ.સી.બી.પોલીસ

yogeshkanabar@vatsalyanews.com 24-Jan-2020 08:04 PM 135

**રાજુલામાં બાયપાસ ચોકડી પર આવેલ પાનની દુકાનેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી અમરેલી એલ.સી.બી.*💫 *અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ* નાઓએ અમરેલી જીલ્‍લામાંથી દારૂની બદી દ....


રાજુલા માં પૂજ્ય બાપુ ની કથા ની ચાલતી તડામાર તૈયારી

રાજુલા માં પૂજ્ય બાપુ ની કથા ની ચાલતી તડામાર તૈયારી

yogeshkanabar@vatsalyanews.com 24-Jan-2020 04:09 PM 124

રાજુલામાં મોરારીબાપુના રામકથાના આયોજનના કારણે શહેરમાં ધમધમાટરાજુલામાં રામકૃષ્ણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઘણા સમયથી મોરારીબાપુની રામકથા માટે વિનંતી થઈ રહી હતી જેમાં નિશુલ્ક શ્રી મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર....


રાજુલા માં આજે પ્રજાસત્તાક દિવસ નું રિહસલ કરવામાં આવ્યું

રાજુલા માં આજે પ્રજાસત્તાક દિવસ નું રિહસલ કરવામાં આવ્યું

yogeshkanabar@vatsalyanews.com 24-Jan-2020 02:50 PM 115

રાજુલામાં આજે થયું પ્રજાસત્તાક દિવસનું રીહર્સલરાજુલા શહેરમાં જિલ્લા કક્ષાનું પ્રજાસત્તાક દિન ઉજવવાનું જિલ્લા વહિવટી તંત્ર દ્વારા નક્કી થયેલ છે. ત્યારે રાજુલા શહેરમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ....


બાલક્રિષ્ના વિદ્યાપીઠ માં મહાકલા કુંભ યોજાયો

બાલક્રિષ્ના વિદ્યાપીઠ માં મહાકલા કુંભ યોજાયો

yogeshkanabar@vatsalyanews.com 23-Jan-2020 02:56 PM 107

રાજુલા બાલ ક્રિષ્ના વિદ્યાપીઠમાં યોજાયો મહા કલાકુંભરાજુલા શહેરમાં આવેલી બાલકૃષ્ણ વિદ્યાપીઠમાં બે દિવસીય તાલુકા કક્ષાનો મહાકુંભ યોજાયો આ મહાકુંભમાં આમંત્રિત મહેમાનોએ દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મૂક્યો જે....


રાજુલા સ્વ જેન્તીભાઈ નું બેસણું 23.01.2020

રાજુલા સ્વ જેન્તીભાઈ નું બેસણું 23.01.2020

yogeshkanabar@vatsalyanews.com 22-Jan-2020 04:30 PM 103

🙏સ્વ જેન્તીભાઇ દયાળભાઇ ડાભી🙏તે ચંદુભાઈ તથા વલ્લભભાઈ ડાભી ના મોટા ભાઇ તેમજ અલ્પેશ ડાભી, મેહુલ ડાભી ના પિતાજી, મંજુલા બહેન બટુક ભાઇ ચૌહાણ, શોભના બેન અશ્વિન ભાઇ બાલધીયા ના ભાઇ.. ૨૦-૦૧-૨૦૨૦ ના રોજ રામચર....


રાજુલા અવસાન નોંધ ....

રાજુલા અવસાન નોંધ ....

yogeshkanabar@vatsalyanews.com 22-Jan-2020 11:51 AM 67

(બેસણું)રતીભાઈ બાલુભાઈ પરમાર રાજુલારામચરણ પામેલ છે જેમનું બેસણું તારીખ.23/01/2020 ને ગુરુવાર ના04:થી 06: રાજુલા અમારા નિવાસ સ્થાને રાખેલ.છેસરનામું: જુનો કડીયાળી રોડ રામજી મંદિર પાસે જલારામ બેકરી સામે ....


રાજુલા પોલીસ સ્ટેશન માં નોંધાઇ બળાત્કાર ની ફરીયાદ

રાજુલા પોલીસ સ્ટેશન માં નોંધાઇ બળાત્કાર ની ફરીયાદ

yogeshkanabar@vatsalyanews.com 20-Jan-2020 02:41 PM 129

બ્રેકીંગઅમરેલી : રાજુલા પોલીસ સ્ટેશન મા યુવતી પર બળાત્કાર ની ફરીયાદ નોંધાતા ચકચાર.......યુવતી ને લગ્ન કરાવવા ની લાલચ આપી મરજી વિરુદ્ધ શરીર સબંધ કરી બળાત્કાર ગુજાર્યો........1 શખ્સ વિરુધ્ધ 376 ની કલમ હ....


રાજુલા અવસાન નોંધ

રાજુલા અવસાન નોંધ

yogeshkanabar@vatsalyanews.com 20-Jan-2020 07:45 AM 173

રાજુલા ના અગ્રણી વેપારી ડાભી પરિવાર એટલે કે એસ ટી બસ સ્ટેન્ડ પાસે ડાભી લાતીવાળા તરીકે ઓળખાતા જેન્તીભાઇ દયાળભાઇ ડાભી આજ રોજ તા ૨૦-૦૧-૨૦ સોમવાર ના શ્રી રામ ચરણ પામેલ છે. તેમાની અંતિમવિધિ આજે સવારે ૧૦ વા....


રાજુલા પાસે અકસ્માત 13 ને ઇજા

રાજુલા પાસે અકસ્માત 13 ને ઇજા

yogeshkanabar@vatsalyanews.com 19-Jan-2020 08:27 PM 76

બ્રેકીંગ .......રાજુલા ના ભેરાઇ ચોકડી પાસે અકસ્માતરાજુલા ની 108 સમાચાર મલતા જ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીસિમેન્ટ ભરેલું ટેન્કર પલટી ખાઈ જતા ગંભીર અકસ્માતટેન્કર માં 13 જેટલા મુસાફરો મુસાફરી કરતા હતા જે....


રાજુલા માં પોલિયો રવિવાર ઉજવાયો

રાજુલા માં પોલિયો રવિવાર ઉજવાયો

yogeshkanabar@vatsalyanews.com 19-Jan-2020 02:47 PM 58

રાજુલામાં આજે પોલિયો દિવસ ઉજવાયોરાજુલા શહેર માં આજરોજ પોલીયો રવિવાર અંતર્ગત જિલ્લા આરોગ્ય અધિક્ષકશ્રી પટેલ સાહેબતેમજ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશભાઈ પટેલ તેમજ ડોક્ટર સાહેબ તેમજ તાલુકા હેલ્થ ....