સાવરકુંડલા પોલીસને મળી સફળતા

સાવરકુંડલા પોલીસને મળી સફળતા

yogeshkanabar@vatsalyanews.com 06-Feb-2020 06:40 PM 136

*મહિલાનો વેશ ધારણ કરી ધાર્મિક વિધી કરવાના બહાને વિશ્વાસઘાત તથા ઠગાઈ કરી છેતરપીંડી કરનાર આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડતી સાવરકુંડલા રૂરલ પોલીસ*​*અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ* નાઓની સ....

 રાજુલા તાલુકાના ગામડાઓની સ્કૂલમાં c.s.p.c. દ્વારા(period's day) માસિક દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી,

રાજુલા તાલુકાના ગામડાઓની સ્કૂલમાં c.s.p.c. દ્વારા(period's day) માસિક દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી,

shiyalvirji@vatsalyanews.com 06-Feb-2020 05:35 PM 137

ન્યુજઅમરેલીઅમરેલી જીલ્લાના રાજુલા તાલુકાના ગામડાઓની સ્કૂલમાં c.s.p.c. દ્વારા(period's day) માસિક દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી,..જેમાં રાજુલાની સ્કૂલ સરસ્વતી સ્કૂલ અને હોસ્ટેલ,k.g.b.v.સ્કૂલ અને હોસ્ટે....

જાફરાબાદના વિવિધ ગામોમાં કોળી સમાજના સમુહ લગ્ન યોજાયા

જાફરાબાદના વિવિધ ગામોમાં કોળી સમાજના સમુહ લગ્ન યોજાયા

shiyalvirji@vatsalyanews.com 05-Feb-2020 01:06 PM 103

ન્યુજઅમરેલીજાફરાબાદ તાલુકાના વિવિધ ગામોમાં કોળી સમાજના સમુહ લગ્ન યોજાયા_ગામના તમામ પરિવારોને આર્થિક બોજો ઓછો પડે તે માટે નવી રાહ ચીંધી અમરેલી જિલ્લાના દરિયાકાંઠે આવેલા જાફરાબાદ તાલુકાના ધોળદ્રી, વઢે....

રાજુલાના રામપરા ગામે એક સિંહણે એક બાળકને ફાડી ખાધો

રાજુલાના રામપરા ગામે એક સિંહણે એક બાળકને ફાડી ખાધો

yogeshkanabar@vatsalyanews.com 04-Feb-2020 12:43 PM 92

રાજુલાના રામપરા ગામે સિંહણે એક બાળકને ફાડી ખાધોકિશોરભાઈ સાધુ ભાઈ પરમાર ઉંમર વર્ષ 5 જેને સિંહોને મારી નાખતા ગરીબ પરિવાર દુઃખીઘટનાસ્થળે પોલીસને જાણ થતાં પોલીસ તેમજ જંગલખાતાના અધિકારીઓ ઘટનાસ્થળેબાળકને સિ....

રાજુલાના રામપરા ગામે એક સિંહણે એક બાળકને ફાડી ખાધો

રાજુલાના રામપરા ગામે એક સિંહણે એક બાળકને ફાડી ખાધો

yogeshkanabar@vatsalyanews.com 04-Feb-2020 12:43 PM 118

રાજુલાના રામપરા ગામે સિંહણે એક બાળકને ફાડી ખાધોકિશોરભાઈ સાધુ ભાઈ પરમાર ઉંમર વર્ષ 5 જેને સિંહોને મારી નાખતા ગરીબ પરિવાર દુઃખીઘટનાસ્થળે પોલીસને જાણ થતાં પોલીસ તેમજ જંગલખાતાના અધિકારીઓ ઘટનાસ્થળેબાળકને સિ....

રાજુલા માં જીઓ રિટેલર નું સ્નેહ મિલન યોજાયું

yogeshkanabar@vatsalyanews.com 03-Feb-2020 10:54 PM 210

રાજુલા માં હોલીડે ગાર્ડનમાં રિલાયન્સ જીઓ નું સ્નેહમિલન યોજાયુંરાજુલા શહેરમાં હોલીડે ગાર્ડનમાં આજરોજ રાત્રીના 08:00 રિલાયન્સ જીઓના રાજુલા શહેરના તમામ રિટેલરો અંદાજિત ૭૦ જેટલા વેપારીઓ ઓનું સ્નેહમિલન કાર....

રાજુલા શહેર ના રોડના ખાતમુહૂર્ત કરતા રાજુલાના ધારાસભ્ય

રાજુલા શહેર ના રોડના ખાતમુહૂર્ત કરતા રાજુલાના ધારાસભ્ય

yogeshkanabar@vatsalyanews.com 03-Feb-2020 04:50 PM 131

##########રાજુલા શહેર ના રોડના ખાતમુહૂર્ત કરતા રાજુલાના ધારાસભ્ય ડેર.....કોંગ્રેસ શાસિત નગરપાલિકામાં આજે શહેરમાં મેં વિસ્તારના રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ છે જેમાં ગઢની રાંગ યાદવ ચોક તેમજ મફત પરા વ....

રાજુલા કેલોરેકસ સ્કૂલ માં વાર્ષિક મહોત્સવ ઉજવાયો

રાજુલા કેલોરેકસ સ્કૂલ માં વાર્ષિક મહોત્સવ ઉજવાયો

yogeshkanabar@vatsalyanews.com 02-Feb-2020 02:34 PM 116

કેલોરેકસ પબ્લિક સ્કૂલમાં વાર્ષિક મહોત્સવ ઉજવાયોરાજુલા શહેરની કેલોરેકસ પબ્લિક સ્કૂલ દ્વારા હોય એક ભવ્ય વાર્ષિક મહોત્સવ યોજવામાં આવ્યો જેનું નામ ખવાઈશે આપવામાં આવેલ જેના મુખ્ય મહેમાન તરીકે રાજુલાના મામલ....

કાન્હા વિશ્વવિદ્યાલયમાં મહામૃત્યુંજય જાપ યોજવામાં આવ્યો

કાન્હા વિશ્વવિદ્યાલયમાં મહામૃત્યુંજય જાપ યોજવામાં આવ્યો

yogeshkanabar@vatsalyanews.com 02-Feb-2020 11:23 AM 163

કાન્હા વિશ્વવિદ્યાલયમાં મહા મૃત્યુંજય જાપ કરવામાં આવ્યાતા.૧/૨/૨૦૨૦ ને શનિવાર ના રોજ કાન્હાવિશ્વવિદ્યાલય ના બાળકો માં એકાગ્રતા અને ધ્યાન કેન્દ્રિત કઈ રીતે કરવું તે માટે શાળા મેનેજમેન્ટ દ્વારા *મહામૃનત્....

ભારતીય તટ રક્ષક જવાનો એ તટરક્ષક દિવસ ની કરી ઉજવણી

ભારતીય તટ રક્ષક જવાનો એ તટરક્ષક દિવસ ની કરી ઉજવણી

yogeshkanabar@vatsalyanews.com 01-Feb-2020 11:11 PM 186

ભારતીય તટરક્ષક ના જવાનો એ ૪૩ માં તટરક્ષક દિવસ ની ઉજવણી કરીરાજુલા માં ભારતીય તટ રક્ષક દિવસ ની ઉજવણી કરવામાં આવી જેમાં 108 ઇમરજન્સી સેવા ના અધિકારીગણ તેમજ સ્ટાફે કોસ્ટગાર્ડ ના જવાનો ને પુષ્પ ગુચ્છ આપી મ....