રાજુલા હાઇવે ટ્રાફિક જામ

રાજુલા હાઇવે ટ્રાફિક જામ

yogeshkanabar@vatsalyanews.com 01-Feb-2020 04:07 PM 96

બ્રેકીંગ...ભાવનગર સોમનાથ હાઈવે રાજુલા પાસે ટ્રાફિકના કારણે જામરાજુલાના હિંડોરણા પૂલની નીચે ડ્રાઇવર જમવા ટ્રાફિકના કારણે વાહન વ્યવહાર સ્થગિતહિંડોરણા નો પુલ બિસ્માર હોવાના કારણે બાયપાસ રીંગરોડ બનાવવાના ....

રાજુલા પાલિકા માં 6 વખત પ્રમુખ ની વરની

રાજુલા પાલિકા માં 6 વખત પ્રમુખ ની વરની

yogeshkanabar@vatsalyanews.com 01-Feb-2020 01:49 PM 102

બ્રેકીંગઅમરેલી : રાજુલા નગરપાલિકાએ સર્જાયો ઇતિહાસરાજુલા પાલિકાના પ્રમુખ પદે મીનાબેન વાઘેલાની થઈ વરણીકોંગ્રેસના 9 સદસ્યોએ મીનાબેન વાઘેલાની કરી વરણીબે વર્ષમાં રાજુલા પાલિકામાં છઠા પાલિકા પ્રમુખ બન્યા મી....

રાજુલાના કડીયાળી ગામે જી.એચ.સી.એલ ફાઉન્ડેશન પીએ  વિકટર દ્રારા ગાય આધારીત ખેતી માટે માર્ગદર્શન અપાયુ

રાજુલાના કડીયાળી ગામે જી.એચ.સી.એલ ફાઉન્ડેશન પીએ વિકટર દ્રારા ગાય આધારીત ખેતી માટે માર્ગદર્શન અપાયુ

shiyalvirji@vatsalyanews.com 01-Feb-2020 12:40 AM 133

ન્યુજઅમરેલીરાજુલા તાલુકા ના કડીયાળી મુકામે જી. એચ. સી. એલ ફાઉન્ડેશન પી. એ વિક્ટર દ્વારા ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન સભાનું આયોજન કરવામાં આવ્યું...જેમાં મુખ્ય અતિથિ તરીકે આનંદ યોગ આશ્રમ છ....

જાફરાબાદના મોટા લોઠપુર ગામે સમસ્ત કોળી સમાજનો સાતમો સમુહ લગ્ન યોજાયો

જાફરાબાદના મોટા લોઠપુર ગામે સમસ્ત કોળી સમાજનો સાતમો સમુહ લગ્ન યોજાયો

shiyalvirji@vatsalyanews.com 31-Jan-2020 11:40 PM 148

ન્યુજઅમરેલીજાફરબાદ તાલુકાના મોટા લોઠપુર ગામે સમસ્ત કોળી સમાજ નો 7 મો સમૂહ લગ્ન યોજાયો.,આ સમૂહ લગ્નમાં ૧૪ નવ દંપતીઓ પ્રભુતાના પગલા પડ્યાં તેમજ આ સમૂહ લગ્ન જિલ્લા પંચાયતના સદસ્ય પુનાભાઈ ભીલ લોઠપુર સરપંચ....

જાફરાબાદના મોટા લોઠપુર ગામે સમસ્ત કોળી સમાજનો સાતમો સમુહ લગ્ન યોજાયો

જાફરાબાદના મોટા લોઠપુર ગામે સમસ્ત કોળી સમાજનો સાતમો સમુહ લગ્ન યોજાયો

shiyalvirji@vatsalyanews.com 31-Jan-2020 11:39 PM 101

ન્યુજઅમરેલીજાફરબાદ તાલુકાના મોટા લોઠપુર ગામે સમસ્ત કોળી સમાજ નો 7 મો સમૂહ લગ્ન યોજાયો.,આ સમૂહ લગ્નમાં ૧૪ નવ દંપતીઓ પ્રભુતાના પગલા પડ્યાં તેમજ આ સમૂહ લગ્ન જિલ્લા પંચાયતના સદસ્ય પુનાભાઈ ભીલ લોઠપુર સરપંચ....

જાફરાબાદ તાલુકા પંચાયતના સંદિપભાઈ  બી પંડ્યા સીનીયર અને તેમની ટીમ તરફથી રાજ્ય કક્ષાના  ટીમને અભિનંદન પાઠવ્યા

જાફરાબાદ તાલુકા પંચાયતના સંદિપભાઈ બી પંડ્યા સીનીયર અને તેમની ટીમ તરફથી રાજ્ય કક્ષાના ટીમને અભિનંદન પાઠવ્યા

shiyalvirji@vatsalyanews.com 31-Jan-2020 09:22 PM 141

ન્યુઝ અમરેલીજાફરાબાદ તાલુકા પંચાયતના સંદીપભાઈ પંડ્યા એકાઉન્ટ કલાર્ક વ નાયબ હિસાબીનીશ દ્વારા ગુજરાત પંચાયત બીન રાજ્ય પત્રિત હિસાબી સવર્ગ કર્મચારી મહાસંધ દ્વારા ગુજરાત રાજ્યની પંચાયત સેવા હિસાબી સવર્ગ ક....

નાગેશ્રી ખાતે ગુજરાત પોષણ કાર્યક્રમ યોજાયો

નાગેશ્રી ખાતે ગુજરાત પોષણ કાર્યક્રમ યોજાયો

yogeshkanabar@vatsalyanews.com 31-Jan-2020 08:27 PM 127

“સહી પોષણ - દેશ રોશન”ગુજરાતમાં એક પણ બાળક કુપોષિત ન રહે તે સંકલ્પ સાથે રાજ્યનાં બાળકો, કિશોરીઓ અને સગર્ભા માતાઓનાં પોષણ સ્તરને સુધારી “સુપોષિત ગુજરાત” સંકલ્પને ચરિતાર્થ કરવા જાફરાબાદ તાલુકાના નાગેશ્રી....

રાજુલા તાલુકામાં પોષણ અભિયાન કાર્યક્રમ યોજાયો

રાજુલા તાલુકામાં પોષણ અભિયાન કાર્યક્રમ યોજાયો

yogeshkanabar@vatsalyanews.com 31-Jan-2020 07:34 PM 229

રાજુલા તાલુકામા પોષણ અભિયાન કાર્યક્રમનુ સુંદર આયોજનઅમરેલી જિલ્લાના રાજુલા તાલુકાની ચાર જિલ્લા પંચાયત સીટના વિસ્તારના ગામો ધારેશ્વર,બાબરીયાધાર,વિસળીયા અને કોવાયામાં બાળકો,સગર્ભા અને ધાત્રી માતાઓ તેમજ ક....

રાજુલા ના એ ભૂલકાઓએ કર્યો ગાય માતા માટે ફંડ એકત્રિત

રાજુલા ના એ ભૂલકાઓએ કર્યો ગાય માતા માટે ફંડ એકત્રિત

yogeshkanabar@vatsalyanews.com 31-Jan-2020 02:45 PM 96

રાજુલાની બાલ કૃષ્ણ વિદ્યાપીઠ ના બાળકોએ ગૌશાળામાં કર્યું દાનરાજુલા બાલકૃષ્ણ વિદ્યાપીઠ હિંડોરણા રોડ ઉપર આવેલ હોય આ વિદ્યાપીઠ વિદ્યા ની સાથે બાળકને શું શું કરવું જોઈએ અને બાળક જ્ઞાન ધાર્મિક રમત ગમત તેમજ ....

ભાગી ગયેલ છે

ભાગી ગયેલ છે

yogeshkanabar@vatsalyanews.com 31-Jan-2020 07:39 AM 146

પતો આપશો....આજથી આશરે 25 દિવસ પહેલા રાજકોટ પોલિસ નંદા નામની યુવતીને આઠ દિવસ ના દીકરા સહિત સાવરકુંડલા માનવ મંદિર આશ્રમમાં મૂકી ગયેલ હોઈ તેઆજે તા.30.1.20ના બપોરબદ પાંચેક વાગ્યે દીકરો મૂકીને ભાગી ગયેલ છે....