રાજુલા માં સરવૈયા પરિવાર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

રાજુલા માં સરવૈયા પરિવાર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

yogeshkanabar@vatsalyanews.com 01-Jan-2020 09:56 PM 98

રાજુલા શહેરનાં પ્રતિષ્ઠિત વેપારી*સ્વ. દિનેશભાઈ લાલજીભાઈ સરવૈયા ની ચોથી પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે*દર વર્ષે ની જેમ આ વર્ષે પણ આગામી તારીખ ૧૬/૦૧/૨૦૨૦, ગુરૂવાર ના રોજ વૃધ્ધ આશ્રમ, કૃષ્ણ ....


રાજુલાના યુવા આગેવાન અજય શિયાળ અને રસિક ચાવડા દ્રારા રાજ્યપાલને પત્ર પાઠવી કરી રજુઆત

રાજુલાના યુવા આગેવાન અજય શિયાળ અને રસિક ચાવડા દ્રારા રાજ્યપાલને પત્ર પાઠવી કરી રજુઆત

shiyalvirji@vatsalyanews.com 01-Jan-2020 08:21 PM 102

ન્યુજરાજુલાવહીવટ વિભાગ દ્વારા નોકરીઓમાં અનામત જગ્યાઓ માટે કરવામાં આવેલા પરિપત્ર રદ્દ કરવા માંગ...યુવા આગેવાન રસિક ચાવડા અને અજય શિયાળ દ્વારા રાજ્યપાલ ને પત્ર લખી રજૂઆત કરી... રાજ્યના પાટનગર ગાંધીનગર....


રાજુલાના કાતર ગામે બે સિંહ ઘુસ્યા સીસીફુટેજ થયા કેદ

shiyalvirji@vatsalyanews.com 01-Jan-2020 08:12 PM 77

ન્યુજરાજુલારાજુલાના કાતર ગામે બે સિંહો ઘુસ્યા ગામમાં...રાત્રી દરમ્યાન ગામની શેરીઓમાં ઘુસી ત્રણ ગાયોના કર્યા મરણ...સિંહો ગામમાં ઘુસ્યાના સી સી ટીવી કેમેરામાં થયા કેદ...મધ્ય રાત્રીના 2:45 કલાકના હોવાનુ ....


 શ્રી સિમ્બર સમવાય ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ અવસાન (રાજુલા):-

શ્રી સિમ્બર સમવાય ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ અવસાન (રાજુલા):-

yogeshkanabar@vatsalyanews.com 01-Jan-2020 07:07 AM 86

⬛ શ્રી સિમ્બર સમવાય ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ અવસાન (રાજુલા):-👇🏼👇🏼👇🏼👇🏼👇🏼👇🏼👇🏼👇🏼👇🏼⬛ જાપોદર નિવાસી (હાલ) રાજુલા અમૃતલાલ આણંદજીભાઈ વ્યાસ(ઉ.વ.87).તે સ્વ.દોલતરાય આણંદજી વ્યાસ, સ્વ.ગીજુભાઈ તથા....


રાજુલાના છતડીયા પ્રાથમીક શાળાામાં બાળ મેળાનુ આયોજન કરાયુ

shiyalvirji@vatsalyanews.com 31-Dec-2019 01:59 PM 88

ન્યુજરાજુલાઆજ રોજ રાજુલા તાલુકાના છતડીયા ગામે આવેલ પ્રાથમીક શાળામાં બાળ મેળાનુ આયોજન કરાયુ...જેમાં PRCL ના આર્થીક સહયોગથી સ્વદિપ શિક્ષણ વિકાસ સંસ્થા અને જ્ઞાનદિપ પ્રોજેક્ટ તેમજ એચ.બી. મહીલા કોલેજ આટ્સ....


આગરિયા પ્રાથમિક શાળા માં સત્યનારાયણ કથા યોજાઈ

આગરિયા પ્રાથમિક શાળા માં સત્યનારાયણ કથા યોજાઈ

yogeshkanabar@vatsalyanews.com 30-Dec-2019 10:39 PM 89

રાજુલા તાલુકા ના નવા આગરિયા પ્રા.શા માં તારીખ -30.12.2019 ને સોમવાર ના રોજ સત્યનારાયણ ભગવાનની પૂજા નું આયોજન કરવામાં આવેલ હતું ,જેમાં એસ.એમ. સી. કમિટી ના અઘ્યક્ષ જગુભાઈ ખુમાણ અને કમિટી ના સભ્યો તથા શા....


રાજુલા ની ઉખરેટી બાબતે આવેદન પત્ર આપતા ખેડૂતો

રાજુલા ની ઉખરેટી બાબતે આવેદન પત્ર આપતા ખેડૂતો

yogeshkanabar@vatsalyanews.com 30-Dec-2019 08:45 PM 83

રાજુલા શહેર ઉખરેટી બાબતે ખેડૂતો એ આપીયુ આવેદન ...રાજુલા શહેર માં આગરિયા રોડ પાર વર્ષો થી રાજુલા શહેર નો કચરો જે એકત્રિત થાય છે તે ઉખરેટી ત્યાંથી ફેરવી ભેરાઇ રોડ પર લીલા પીર ની ધાર કહેવાય છે ત્યાં ફેરવ....


સાવરકુંડલાના ગોરડકા ગામે શિક્ષકની બદલી થતા લોકોમાં રોષ

shiyalvirji@vatsalyanews.com 30-Dec-2019 01:06 PM 84

બ્રેકિંગ ન્યુજઅમરેલીઅમરેલી જીલ્લાના સાવરકુંડલા તાલુકાના ગોરડકા ગામના પ્રાથમિક શાળાના આચાર્ય પૂજાબેન જોશી ની બદલી થતા ગ્રામજનોમાં રોષ...HTAT આચાર્ય પૂજાબેન જોશી છેલ્લા છ વર્ષથી ગોરડકા પ્રાથમિક શાળામાં ....


અમરેલી આરોગ્ય કર્મચારી સંઘ ની મિટિંગ યોજાઈ

અમરેલી આરોગ્ય કર્મચારી સંઘ ની મિટિંગ યોજાઈ

yogeshkanabar@vatsalyanews.com 30-Dec-2019 12:17 PM 84

અમરેલી આરોગ્ય કર્મચારી સંઘ ની મીટીંગ યોજાઈઆજરોજ અમરેલી આરોગ્ય કર્મચારી સંધની કારોબારી વાંકુનીધાર પંચ મુખી હનુમાનજીલના સાનીધ્ય (તા.ખાંભા )ખાતે રાખવામા આવેલ પ્રથમ તો મંદિર ના મહંત દ્વારા હનુમાન ચાલીસા બ....


રાજુલાના વડ ગામે prcl અને સ્વદિપ શિક્ષણ દ્રારા કાર્યક્રમ  યોજાયો

રાજુલાના વડ ગામે prcl અને સ્વદિપ શિક્ષણ દ્રારા કાર્યક્રમ યોજાયો

shiyalvirji@vatsalyanews.com 29-Dec-2019 09:29 PM 128

ન્યુજઆજ રોજ રાજુલા તાલુકાના વડ ગામે આવેલ પ્રાથમીક શાળામાં PRCL ના આર્થીક સહયોગથી સ્વદિપ શિક્ષણ વિકાસ સંસ્થા અને જ્ઞાનદિપ સંસ્થા દ્રારા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો...જ્ઞાનદિપ પ્રોજેક્ટ શૈક્ષણિક નાટકમાં....