રાજુલામાં શાળા આરોગ્ય તપાાસણી કાર્યક્રમ અંતર્ગત સંદર્ભ સેવા કેમ્પ યોજાયો

રાજુલામાં શાળા આરોગ્ય તપાાસણી કાર્યક્રમ અંતર્ગત સંદર્ભ સેવા કેમ્પ યોજાયો

shiyalvirji@vatsalyanews.com 23-Dec-2019 10:51 PM 234

ન્યુજરાજુલારાજુલામાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત સંદર્ભ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ...અમરેલી જીલ્લાના રાજુલા ખાતે સ્કુલ હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત એસ.ડી.એચ.રાજુલામા સંદર્ભ સેવા કેમ્પ યોજાઈ....


રાજુલા શહેરમાં આવેલ એકમાત્ર તળાવ નો જીર્ણોધ્ધાર માટે ઝંખી રહ્યો છે

રાજુલા શહેરમાં આવેલ એકમાત્ર તળાવ નો જીર્ણોધ્ધાર માટે ઝંખી રહ્યો છે

shiyalvirji@vatsalyanews.com 23-Dec-2019 06:44 PM 190

ન્યુજરાજુલારાજુલા શહેરમાં આવેલ એકમાત્ર તળાવ નો જીર્ણોધાર માટે ઝંખી રહ્યો છે...રાજુલાના વણીક સમાજના દોશી પરીવાર નિર્મીત આશરે ૮૦ વર્ષ પહેલા ડુંગર અને પથ્થરની ખાણો વચ્ચે તેમજ મારૂતિધામ અને ગાયત્રી મંદીર ....


રાજુલામાં બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમ યોજાયો

રાજુલામાં બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમ યોજાયો

yogeshkanabar@vatsalyanews.com 23-Dec-2019 03:59 PM 125

રાજુલાની ટીજેબીએસ ગર્લ્સ હાઇસ્કુલ માં બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમ યોજાયોરાજુલાની ટીજેબીએસ ગર્લ્સ હાઇસ્કુલ માં બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમ ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં આ કાર્યક્રમ નું મુખ્ય ....


રઘુવંશી સમાજની એક જ માંગ અમારે નીધી જોવે

રઘુવંશી સમાજની એક જ માંગ અમારે નીધી જોવે

yogeshkanabar@vatsalyanews.com 23-Dec-2019 12:11 PM 235

...ચોટીલા માં મળિયું રઘુવંશી સંમેલનરઘુવંશી સમાજ કોઇ પણ રીતે નિધિને ભરત લાવવા માટે આક્રમક આંદોલન પણ કરવા તૈયારરઘુવંશી સમાજની ચોટીલા ગામ ની નિધિ નામની બાળકીને ધવલ ત્રિવેદી નામનો યુવાન આજથી ૧૭ માસ પહેલા ....


રાજુલા ગાયત્રી શક્તિ પીઠમાં ફ્રિ નિદાન કેમ્પ યોજાયો

રાજુલા ગાયત્રી શક્તિ પીઠમાં ફ્રિ નિદાન કેમ્પ યોજાયો

shiyalvirji@vatsalyanews.com 20-Dec-2019 11:25 PM 127

ન્યુજઅમરેલીરાજુલામાં ગાયત્રી શક્તિ પીઠમાં નેત્ર નિદાન તેમજ ઓપરેશન અને હોમીહોપેથીક તેમજ આયુર્વૈદિક ફ્રી કેમ્પ યોજાયો....રાજુલા શહેરના ગાયત્રી શક્તિ પીઠમાં શિવાનંદ મિશન વિરનગર ના ડોક્ટર ટીમ આવીને વિના મ....


રાજુલાના છતડીયાના આનંદ યોગ આશ્રમ ખાતે ઓમઆનંદગીરી બાપુના અધ્યક્ષ સ્થાને મીટીંગ યોજાઈ

રાજુલાના છતડીયાના આનંદ યોગ આશ્રમ ખાતે ઓમઆનંદગીરી બાપુના અધ્યક્ષ સ્થાને મીટીંગ યોજાઈ

shiyalvirji@vatsalyanews.com 20-Dec-2019 11:10 PM 114

ન્યુજઅમરેલીઅમરેલી જીલ્લાના રાજુલા તાલુકાના છતડીયાના આનંદ યોગ આશ્રમ ખાતે આજ રોજ ખેડુત આગેવાનોની ખેડુતોના અને ખેતીના વિકાસ માટે જીલ્લાના ખેડુત આગેવાનોની મિટીંગ યોજાઈ...અમરેલીના રાજુલામાં ઓર્ગેનિક ખેતી મ....


આધાર કાડ ની રાજુવાત કરતા જયેશ દવે

આધાર કાડ ની રાજુવાત કરતા જયેશ દવે

yogeshkanabar@vatsalyanews.com 20-Dec-2019 09:54 PM 127

ચૂંટણી કાર્ડ કાઢવાની કામગીરી કાયમી ધોરણે ચાલુ રાખવા તેમજ આધાર કાર્ડ ની કામગીરી માટે એક કીટ વધારવા માટે આજ રોજ પ્રાંત કચેરી એ રૂબરૂ જઈ લેખિત માં રજુઆત કરી. જેમાં ૯૮ રાજુલા વિધાનસભા લોક સરકાર ના ઇન્ચાર્....


એલ.સી.બી પોલીસે મોબાઈલ ચોર તેમજ મોટરસાયકલ ચોર પકડીયા

એલ.સી.બી પોલીસે મોબાઈલ ચોર તેમજ મોટરસાયકલ ચોર પકડીયા

yogeshkanabar@vatsalyanews.com 20-Dec-2019 09:40 PM 90

*ચોરીનાં મોટર સાયકલ તથા શંકાસ્‍પદ મોબાઇલ ફોન સાથે એક ઇસમને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.*💫 *અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ* નાઓએ જીલ્‍લામાં મિલ્‍કત સબંધી જે ગુન્‍હાઓ બનેલ હોય અને અમરેલી....


રાજુલા ના આંગણે કિસાન સમેલન નું ભવ્ય આયોજન

રાજુલા ના આંગણે કિસાન સમેલન નું ભવ્ય આયોજન

yogeshkanabar@vatsalyanews.com 20-Dec-2019 08:15 AM 112

*રાજુલા ના આંગણે**તા 23 2 2020 ના રોજ કિસાન મહા સંમેલન માં આવી રહેલ ગુજરાત રાજય ના રાજયપાલ શ્રી આચાર્ય દેવવૃતજી* *ના કાર્યક્રમ મા હાજરી આપવા માટે અમરેલી સાંસદ* *શ્રી નારણભાઈ કાછડીયા તેમજ ગુજકોમાસોલ ના....


108 ખાંભા ની ટીમ કરી સુંદર કામગીરી

108 ખાંભા ની ટીમ કરી સુંદર કામગીરી

yogeshkanabar@vatsalyanews.com 18-Dec-2019 04:39 PM 276

ખાંભા 108 ની ટીમે કરી પ્રશંસનીય કામગીરીખાંભા હોસ્પિટલથી અમરેલી ડિલિવરી કેસ ખાંભા ગામ ના મંગળાબેન નિલેશભાઈ ચાવડા ને રિફર કરવા માટે ખાંભાની 108ને આ કેસ અમરેલી જવામાટે આપવામાં આવતા ખાંભા 108 આકેશ લઈને અમ....