ભરૂચથી એમ પી જતા મજૂર વર્ગને ખ્વાજાકા લંગર એન જી ઓ દ્વારા ચપ્પલ અને નાસ્તાની સેવા અપાઈ.

ભરૂચથી એમ પી જતા મજૂર વર્ગને ખ્વાજાકા લંગર એન જી ઓ દ્વારા ચપ્પલ અને નાસ્તાની સેવા અપાઈ.

khatrifaijmohammed@vatsalyanews.com 01-Apr-2020 05:06 PM 108

શિનોર તાલુકાના સાધલી ખાતે ભરૂચથી ચાલતા એમ પી જવા નીકળેલ મજૂરવર્ગને સાધલીના એન જી ઓ ખ્વાજાકા લંગરના યુવાનો દ્વારા નાસ્તા અને પગરખાંની સુવિધા આપવામાં આવી હતીકોરોના વાઇરસને લઈ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ....

સમગ્ર શિનોર તાલુકાની સસ્તા અનાજની દુકાનોપર ૧લી એપ્રિલથી મફત અનાજનું વિતરણ કરવામાં આવ્યું.

સમગ્ર શિનોર તાલુકાની સસ્તા અનાજની દુકાનોપર ૧લી એપ્રિલથી મફત અનાજનું વિતરણ કરવામાં આવ્યું.

khatrifaijmohammed@vatsalyanews.com 01-Apr-2020 04:06 PM 117

શિનોર તાલુકા ખાતે સસ્તા અનાજની દુકાનોપર આજ થી મફત અનાજ વિતરણ કરવામાં આવ્યું..વડોદરા જીલ્લાના શિનોર તાલુકામાં સસ્તા અનાજની દુકાનો પર આજથી મફત અનાજ નું વિતરણ કરવામાં આવ્યું હતું.કોરોના વાઈરસને લઈ વડા પ્....

કરજણ જુનાબજાર વિસ્તારમાં કોર્પોરેટર મહંમદ ભાઈ સિંધી અને ટિમ દ્વારા ગરીબોને કીટ વિતરણ કરાઈ.

કરજણ જુનાબજાર વિસ્તારમાં કોર્પોરેટર મહંમદ ભાઈ સિંધી અને ટિમ દ્વારા ગરીબોને કીટ વિતરણ કરાઈ.

khatrifaijmohammed@vatsalyanews.com 29-Mar-2020 07:43 PM 116

આજ રોજ કરજણ જુના બજાર સ્લમ વિસ્તાર માં મજુરીયાત વર્ગ મા જે અતિ ગરીબ લોકો છે તેઓ ને 100 અનાજ નિ કિટો ,100 સાકભાજી નિ કિટો ,અને 150 ફૂડ પેકેટો નુ વિતરણ કરજણ નઞર પાલિકા ના કારોબારી સમિતિ ના ચેરમેન મહંમદ ....

લોકડાઉનના આ કપરા સમયમાં ખ્વાજાકા લંગર ચલાવતા યુવાનો ગરીબોની વહારે આવી માનવતા મહેકાવી.

લોકડાઉનના આ કપરા સમયમાં ખ્વાજાકા લંગર ચલાવતા યુવાનો ગરીબોની વહારે આવી માનવતા મહેકાવી.

khatrifaijmohammed@vatsalyanews.com 27-Mar-2020 09:38 PM 167

શિનોરના સાધલી ગામ ખાતે ખ્વાજાકા લંગર નામે એન જી ઓ ચલાવતા યુવાનો દ્વારા કોરોનાની મહામારીમાં આપેલ લોકડાઉનના સમયમાં ગરીબ પરિવારોને જમવાના પારસલ આપી માનવતાની મહેક પ્રસરાવી.વાત કરવામાં આવેતો અત્યારે કોરોના....

માલસરના ગજાનંદ આશ્રમના ગુરુજી કોરોના વાઇરસની મહામારીમાં ગરીબોની મદદે આવી માનવતાની મહેક પ્રસરાવી.

માલસરના ગજાનંદ આશ્રમના ગુરુજી કોરોના વાઇરસની મહામારીમાં ગરીબોની મદદે આવી માનવતાની મહેક પ્રસરાવી.

khatrifaijmohammed@vatsalyanews.com 26-Mar-2020 09:41 PM 139

માલસર ગામ ખાતે આવેલ ગજાનંદ આશ્રમના ગુરુજીએ કોરોના વાઇરસના કારણે આપવામાં આવેલ ૨૧ દિવસના લોકડાઉનના કપરા સમયમાં ગરીબોની વહારે આવી માનવતાની મહેક પ્રસરાવી.આખા ભારતમાં ૨૧ દિવસના લોકડાઉન દરમ્યાન -લોકોને રોજી....

કરજણ. શિનોર પોરની જનતાને યુવા ધારા સભ્ય અક્ષયભાઈ પટેલનો સંદેશ.

khatrifaijmohammed@vatsalyanews.com 26-Mar-2020 06:26 PM 183

"ડરો નહી_લડો"આજે કોરોનાની વૈશ્વિક મહામારીથી આપણે ડરવાની નહિ, પરંતુ સામુહિક રીતે લડવાની જરૂર છે. ત્યારે કોરોનાને હરાવવા માટે સૌ સરકારી સૂચનાઓનું સ્વૈચ્છિક રીતે પાલન કરીએ, સરકારી તંત્રને સહયોગ આપીએ, સંય....

સાધલીખાતે મીડિયા કર્મીઓ દ્વારા સેફ ડિસ્ટન્સ સિસ્ટમ કરતા ગ્રાહકો અને દુકાનદારો દ્વારા વખાણવામાં આવી.

સાધલીખાતે મીડિયા કર્મીઓ દ્વારા સેફ ડિસ્ટન્સ સિસ્ટમ કરતા ગ્રાહકો અને દુકાનદારો દ્વારા વખાણવામાં આવી.

khatrifaijmohammed@vatsalyanews.com 26-Mar-2020 10:31 AM 211

...વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધલીના મીડિયા કર્મીઓ દ્વારા કોરોના વાઇરસથી પ્રજાને સુરક્ષિત રાખવા માટે એક સુંદર પહેલ કરવામાં આવી....અનાજ કરીયાના સ્ટોર. મેડીકલ સ્ટોર .સાધલી PHC સેન્ટર સહિત જીવન જરૂર....

આજ રોજ જનતા કરફ્યુને લઇ શિનોર તાલુકો સજ્જડ બંધ.

આજ રોજ જનતા કરફ્યુને લઇ શિનોર તાલુકો સજ્જડ બંધ.

khatrifaijmohammed@vatsalyanews.com 22-Mar-2020 12:30 PM 124

વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધલી.સેગવા.શિનોર જનતા કરફ્યુને લઇ સજ્જડ બંધ.કોરોના વાઇરસથી તકેદારી અને પ્રજાના સ્વાસ્થ્યને લઇ આજ રોજ પાડેલ જનતા કરફ્યુને સમગ્ર શિનોર તાલુકાની જનતાએ આવકારી સ્વયંભૂ સંપુર....

દિવેર ગામ ખાતે નવનિર્મિત પંચાયત ઘરનું લોકાર્પણ પૂર્વ ધારાસભ્ય સતિષભાઈ પટેલ ( નિસાડીયા )ના હસ્તે કરવામાં આવ્યું.

દિવેર ગામ ખાતે નવનિર્મિત પંચાયત ઘરનું લોકાર્પણ પૂર્વ ધારાસભ્ય સતિષભાઈ પટેલ ( નિસાડીયા )ના હસ્તે કરવામાં આવ્યું.

khatrifaijmohammed@vatsalyanews.com 14-Mar-2020 07:16 PM 334

શિનોર તાલુકાના દિવેર ગામ ખાતે નવનિર્મિત "પંચાયત ધર " નું લોકાર્પણ પૂર્વ ધારાસભ્ય સતિષભાઈ પટેલ ( નિસાડીયા )ના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શિનોર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ચંદ્રકાંત ભાઈ ....

મહારાષ્ટ્ર તથા અન્ય રાજ્યોમાં ફરવા ગયેલ કરજણ ખાતે રહેતા અને મૂળ પિંગલવાળાના એક મહિલાને કોરોના વાઇરસના લક્ષણો દેખાતા વડોદરા એસ.એસ.જી ખાતે ખસેડાયા.

મહારાષ્ટ્ર તથા અન્ય રાજ્યોમાં ફરવા ગયેલ કરજણ ખાતે રહેતા અને મૂળ પિંગલવાળાના એક મહિલાને કોરોના વાઇરસના લક્ષણો દેખાતા વડોદરા એસ.એસ.જી ખાતે ખસેડાયા.

khatrifaijmohammed@vatsalyanews.com 14-Mar-2020 04:21 PM 234

કરજણ ખાતે નામ:સવિતા બેન જેશીંગ ભાઈ ચૌહાણ ..ઉમર વર્ષ:55 વર્ષ ગામ.પીગલવાડા .કરજણ નાં રહેવાસી છેઃ 5 દિવસ પહેલાં મહારાષ્ટ્ર અને અનેક બીજા રાજ્ય માં ફરવા ગયેલ હતાં ..તેમને તાવ જેવું લાગતું હતું તેમને આજે સ....