આણંદમાં ફરી યોજાશે લોકસભાની ચૂંટણીનું મતદાન

આણંદમાં ફરી યોજાશે લોકસભાની ચૂંટણીનું મતદાન

vatsalyanews@gmail.com 09-May-2019 08:25 PM 97

૨૩ એપ્રિલના રોજ લોકસભાની સામાન્ય ચુંટણી અંતર્ગત આણંદ લોકસભા બેઠકો માટે મતદાન પ્રક્રિયા યોજાઇ હતી. જેમાં ૧૧૪- સોજીત્રા વિધાનસભા મત વિભાગના ધર્મજ ગામના ૨૩૯-ધર્મજ-૮ના મતદાન મથકમાં ગેરરીતિઓ આચરાઇ હોવાની ફ....


1