બનાસકાંઠા ના ધાનેરા તાલુકા ના કોટડા ધાખા ગામ મા સિપાહી નુ ઘર તોડી નાખયુ સરકાર દ્વારા
બનાસકાંઠા ના ધાનેરા તાલુકા ના કોટડા ધાખા ગામ ના દેશ માટે ફરજ બજાવનાર સિપાઈ ભરત ભાઈ સોલંકી નું ઘર દબાણ હોવાનું કહી સરકારે તોડી નાખ્યું જવાન ભરતભાઈ સોલંકી હમણાં ગોવા રાજ્ય ના પણ....

ભાભર તાલુકા ના કોગ્રેસ સમિતિ દ્વારા ચીન સરહદ ઉપર ૨૦ વિર જવાનોને શ્રદ્ધાંજલિ આપી
રિપોર્ટર વિરમ વાઘેલાભાભર તાલુકા ના કોગ્રેસ સમિતિ દ્વારા ચીન સરહદ ઉપર ૨૦ વિર જવાનોને દેશની સુરક્ષા માટે સહિદ થયા તેને શ્રદ્ધાંજલિ આપવાઅને કોગ્રેસ પાર્ટી દેશની સલામતી માટે સરકાર અને સૈન્ય સાથે છેસહિદ....
બહુચરાજી તાલુકામાં કોરોના 4 કેસ પ્રોઝિટિવ આવ્યા
રિપોર્ટર વિરમ વાઘેલાCorona virus (covid-19)બહુચરાજી તાલુકા ના કોરોનાસુરપુરા મા બે કેસ પ્રોઝિટિવઆજે બહુચરાજી મા બે અન્ય કેસ પ્રોઝિટિવ આવ્યા હતા આજના બહુચરાજી તાલુકા ૪ કેસ પ્રોઝિટિવબહુચરાજી મા લોકો....
થરાદ મા કોંગ્રેસ દ્વારા રેલી કાઢવામાં આવી પેટ્રોલ ડિઝલ ભાવ ઘટાડો ના વિરોધ મા
રિપોર્ટ વિરમ વાઘેલાથરાદ ખાતે વધતા પેટ્રોલ ડિઝલના ભાવ તથા મોંઘવારીનાવિરોધ મા ઉંટલારી અને સાઈકલ રેલી કાઢી કોંગ્રેસ સમિતિનાઆગેવાનો દ્વારા વિરોધ કરવામા આવ્યોઆ પ્રસગે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતીના પ્રમ....
વાવ તાલુકાના ભાચલી ગામ માં ઘટના ઘટી
વાવ તાલુકા ના ભાચલીગામ મા ઘટના ઘટીરિપોર્ટ વિરમ વાઘેલાપુત્ર બન્યો યમરાજ માતાની કરી કુર હત્યાપુત્ર એ માતાની તિક્ષ્ણ હથિયાર વડે ઘા મારીપુત્ર એ માતા ને મોત ને ઘાટ ઉતારી ઘટનાની જાણ થતાં 108ની ટીમ ઘટનાસ્થળે....
દેનાબેંક સૂઇગામ સોશિયલ ડિસ્ટન્સ ના ઉડ્યા ધજાગરા
દેનાબેંક સૂઇગામસોશિયલડિસ્ટન્સ ના ઉડ્યા ધજાગરામેનેજર પોતે માસ્ક વગર જોવા મળ્યા હતાં
થરાદ ખાતે SDRF ની ટીમે પૂરગ્રસ્ત વિસ્તારનું વરસાદ પુર્વ ફ્લેગ માર્ચ કર્યું નિરીક્ષણ....
રિપોર્ટર, વિરમ વાઘેલા સુઈગામથરાદ પ્રાન્ત કચેરી ના વિસ્તાર થી પેપળીયા તળાવ,ગણેશ સોસાયટી, મુખ્ય બજાર થી કુમાર કન્યાશાળા ,શેણલનગર જેવા નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લીધી.....પાણી ભરાય ત્યારે લોકોને સ....
હવામાનમાં પલટો આવતાં ધીમી ગતિએ પવન સાથે કમોસમી વરસાદ
આજે વહેલી સવારે એકદમ હવા માનમાં પલટો આવતાં ધીમી ગતિએ પવન સાથે કમોસમી વરસાદ શરૂ થયો હતો અને વરસાદ થયો તેથી ગરમી માં ઠંડક જોવા મળી હતી. કેટલીક જગ્યાએ ખેડૂતો ને નુકશાન ની સમભાવના પણ જોવા મળે છે ખેડૂતો ચિ....