અખિલભારતીય કોળી સમાજના ગુજરાતના પ્રમુખ ચંદ્રવદનભાઈ પીઠાવાલા ની મુલાકાત કરતા કોળી સમાજના યુવાનો
અહેવાલ - પરેશ ચૌહાણ, સુરતસુરત ખાતે અખિલભારતીય કોળી સમાજના ગુજરાત પ્રદેશ પ્રમુખ ચંદ્રવદનભાઈ પીઠાવાલા સાહેબની પત્રકાર પરેશભાઈ ચૌહાણ, માંધાતા ગ્રૂપ સુરતના યુવા પ્રમુખ દિલીપભાઈ જાદવ, ઉના - ગીરગઢડા કોળી સમ....
સુરત : ગમખ્વાર અકસ્માતમાં ૧૫ના મૃત્યુ, રાજ્ય સરકાર દ્વારા મૃતકના પરિવારજનોને સહાયની જાહેરાત
સુરત : ગમખ્વાર અકસ્માતમાં ૧૫ના મૃત્યુ, રાજ્ય સરકાર દ્વારા મૃતકના પરિવારજનોને સહાયની જાહેરાતસુરતના કીમ ચાર રસ્તા નજીક મોડી રાતે બેકાબૂ બનેલા ડમ્પરે ફૂટપાથ પર સૂતેલા શ્રમજીવીઓને કચડી નાખતા પંદર લોકોના મ....
‘મેક ઈન ઈન્ડિયા’ના વિઝન હેઠળ સાકારિત થયેલી ૯૧મી કે-૯ વજ્ર ટેન્કને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રી
‘મેક ઈન ઈન્ડિયા’ના વિઝન હેઠળ સાકારિત થયેલી ૯૧મી કે-૯ વજ્ર ટેન્કને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીસમગ્ર વિશ્વમાં એલ એન્ડ ટી કંપનીએ એન્જિનિયરીંગ ક્ષેત્રે અશક્યને શક્ય બનાવીનેદેશ....
સુરત : અંગદાનથી સાત બાળકોને જુદા જુદા અંગો દ્વારા નવજીવન
પત્રકારીત્વના વ્યવસાય સાથે સંકળાયેલા સુરતમાં રહેતા સંજીવભાઈ ઓઝાનો અઢી વર્ષની ઉંમરનો દીકરો જશ થોડા દિવસ પહેલા રમતા-રમતા બીજા માળેથી નીચે પટકાયો હતો. મગજમાં ગંભીર ઇજાના કારણે જશનું બ્રેઇન ડેડ થઈ ગયું હત....
મહિલા પોલીસની ગેરહાજરીમાં મહિલા કાર્યકર્તાઓની અટકાયત કરી તે બદલ ઇન્સ્પેકટરને સસ્પેન્ડ કરો : જૈમિનભાઈ દવે
સુરતના ઉધના પોલીસ દ્વારા મહિલા પોલીસની ગેરહાજરીમાં ગેરબંધારણીય આમ આદમી પાર્ટીના મહિલા કાર્યકર્તાઓની અટકાયત કરી તે બદલ ઇન્સ્પેકટરને સસ્પેન્ડ કરો : જૈમિનભાઈ દવે સુરતમાં ઉધના ભાજપ કાર્યાલયનો આમ આદમી પાર્....
મહિલા PSIએ સર્વિસ રિવોલ્વરથી ગોળી ચલાવીને આપઘાત કરી લેતા ચકચાર
સુરત મહિલા PSIના આપઘાતની ઘટના સામે આવી છે. સુરતના ઉધના વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશનના મહિલા PSIએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. મહિલા PSI અનિતા જોશીએ પોતાના રહેણાંક ક્વાર્ટર ખાતે આપઘાત કર્યો છે. સર્....
અનાજ કૌભાંડ ખુલ્લું પાડનાર ગોપાલ ઇટાલીયા સામે જ ફરીયાદ – ‘ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે’
ઓલપાડ તાલુકામાં સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનના પરવાનેદારો પાસેથી ગરીબોને આપવાનું અનાજ કાળા બજારમાં વેચવાનું કૌભાંડ ચાલતું હોવાની આપના સંયોજકને મળેલી માહિતીના આધારે તપાસ કરવા સાથે સરકારી કર્મચારી સા....
આમ આદમી પાર્ટીના ગુજરાત ઉપાધ્યક્ષ ગોપાલ ઈટાલિયાની અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત, ગુજરાતના મુદ્દાઓ અંગે ચર્ચા કરાઈ
આમ આદમી પાર્ટી ગુજરાતના ઉપાધ્યક્ષ ગોપાલ ઈટાલીયાએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી. અને ૪૫ મિનિટ સુધી ચાલેલ ચર્ચામાં ગુજરાતના નાના મોટા પ્રશ્નો તથા પાર્ટી સંગઠનની બાબતે અને પાર....
આમ આદમી પાર્ટી સુરત શહેર પ્રભારી રામભાઈ ધડૂક ઉપર જીવલેણ હુમલો
આમ આદમી પાર્ટી સુરત શહેર કાર્યાલય ઉપર આવીને સુરત શહેર પ્રભારી રામભાઈ ધડૂક ઉપર જીવલેણ હુમલો કર્યો.તેઓના જણાવ્યા અનુસાર અભણ આરોગ્યમંત્રીની નિશ્ફળતા અંગે ફેસબુક ઉપર પોસ્ટ લખવાના કારણે મંત્રીએ ગુંડાઓ મોકલ....
વીજબીલ આપીને લોકોને લૂંટવાની પોલીસીની વિરુદ્ધ રજુઆત કરવા જતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની અટકાયત
ટોરેન્ટ પાવર કંપની દ્વારા GERC ના નિયમો વિરૂદ્ધ વીજબીલ આપીને લોકોને લૂંટવાની પોલીસીની વિરુદ્ધમાં આજ રોજ ટોરેન્ટ પાવરના જનરલ મેનેજરને રજુઆત કરવા જતાઆમ આદમી પાર્ટીનાકાર્યકર્તાઓની અટકાયત કરાઇ.