ઠાસરા : ખુનના ગુનાને ગણતરીના કલાકોમાં શોધી આરોપીઓને ઝડપી પાડતી એલ.સી.બી. ખેડા-નડીયાદ
ગઇ તા. ૧૨/૧/ર૦૨૧ ના રોજ ઠાસરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના ઠાસરા તેમજ ડાભસર ગામની શેઢી શાખા વિસ્તારમાંથી ઇલીયાસ હાજીઅહેમદ શેખ (બાડી) રહે.સેવાલીયા હુસેન સોસાયટી તા.ગળતેશ્વર જી.ખેડાની લાશ મળી આવેલ જે બાબતે....
રહસ્મય મોત....ઠાસરા ડાભસર કેનાલ પાસે સેવાલિયાના યુવક નું શંકાસ્પદ હાલતમા મોત
સેવાલિયા મા રેહતા અને ગાડીઓની લે વેચ નો ધંધો કરતા ઈલિયાસ ભાઈ શેખ ની ગાડી અને તેમનો મૃતદેહ ડાભસર શેઢી શાખા કેનાલ માંથી મળી આવ્યો હતો. ગાડી માટે અંગાડી જઉ છું તેમ કહીને નીકડેલ પણ મોડી રાત સુધી પાછા ન ફર....
ડાકોર નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર પર અજાણ્યા ઈસમોએ કર્યો હુમલો
ડાકોર નગરપાલિકા ના સેનેટરી ઇન્સ્પેક્ટર કમલેશભાઈ સેવક ઉપર સવારના સુમારે કેટલાક અજાણ્યા ઈસમોએ હુમલો કરેલ છે આ હુમલામાં ડાકોર નગરપાલિકા ના સેનેટરી ઇન્સ્પેક્ટર કમલેશભાઈ સેવક ને ગંભીર ઇજાઓ થતાં સૌપ્રથમ ડાક....

યાત્રાધામ ડાકોર મા પ્રથમ કેસ નોધાતા તંત્ર સાબદૂ...
ડાકોર ના બંસરી સોસાયટી મા રેહતા દિવાકર ભાઈ પંડ્યા નો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર માટે એન.ડી દેસાઈ મા ખસેડવા મા આવ્યા છે.તંત્ર દ્વારા બંસરી સોસાયટી ના 32 ઘરોનો સર્વે કરવામા આવ્યો..અગામી દિવસોમાં ....

ડાકોરમાં રથયાત્રા નહીં યોજાઇ
ઠાસરા તાલુકા ના ડાકોર મા ભગવાન રણછોડ રણછોડરાય જી ની રથયાત્રા ને થોડા કલાકો બાકી છે,પરંતુ રથયાત્રા કાઢવી કે નહિ ? તે માટે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી.આધારભુત સુત્ર ના જણાવ્યા અનુસાર ,રથયાત્રા નીકળશે....

વિદેશી દારુ સાથે શખ્શ ની ધરપકડ..
ઠાસરા ના સાઢેલી નજીક વિદેશી દારુ ની હેરાફેરી કરી રહેલા અમદાવાદ ના શખ્શ ને ઝડપિ પાડ્યો..સાઢેલી નર્મદા કેનાલ ઉપર થઈ ઓઝરાડા તરફ એક ગાડી વિદેશિ દારુ નો જથ્થો લઈને પસાર થવાની છે જે બાતમી ના આધારે પોલિસે વો....

ડાકોર મા બંધ બારણે મંગળા આરતી થશે..
ડાકોર મા સુપ્રસિદ્ધ રાજા રણછોડરાયજી નુ મંદિર આવતીકાલે રવિવારે બંધ રાખવાનો નિર્ણય લેવામા આવેલ છે.અમાસ ના દિવસે સૂર્યગ્રહણ હોવાથી બંધ બારણે બપોરે મંગળા આરતી થશે.

શાળા તેમજ પરિવાર નુ ગૌરવ વધાર્યું..
ઠાસરા શહેર મા આવેલ સચ્ચિદાન્ંદ હાઇસ્કુલે માર્ચ 2020 H.S.C (સા.પ્ર) મા 100% પરિણામ મેળવી ને ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે.તેમા અભ્યાસ કરતી વિદ્યાર્થીનિઓ એ ....1.. ક્રીસ્ચિયન ફેરી .એ - PR : 99.022..પઠાણ ફ....
ઠાસરા નગરપાલિકા દ્વારા રોડ ની સાઇડ ની સફાઈ કરવામા આવી..
પિપલવાડા રોડ પર આવેલ નવી નગરી થી આગળ રોડ ની સાઇડ પર ચોમાસા ની શરુઆત મા જ વધેલા ઝાડી ઝાંખરા ના કારણે વાહનો ની અવરજવરમા અકસ્માત નો ભય રેહતો હતો ,જેની સ્થાનિક રજુઆત થી આજરોજ નગરપાલિકા ના જે.સી.બી થી સફાઈ....