દિવ્યાંગ પારિતોષિક માટે તા.૭ ઓગષ્ટ સુધીમાં અરજી કરવી

દિવ્યાંગ પારિતોષિક માટે તા.૭ ઓગષ્ટ સુધીમાં અરજી કરવી

vatsalyanews@gmail.com 27-Jul-2019 04:33 PM 154

વડોદરા તા.૨૬ જુલાઇ,૨૦૧૯ (શુક્રવાર)વર્ષ-૨૦૧૯ માટે દિવ્યાંગ પારિતોષિક રાષ્ટ્રીય અને રાજયકક્ષાએ આપવામાં આવે છે. આ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. (૧) શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારી-સ્વરોજગાર કરતી દિવ્....


શહીદના સન્માનમાં સેંકડો નાગરિકો એરપોર્ટ ખાતે ઉમટી પડ્યાં...

શહીદના સન્માનમાં સેંકડો નાગરિકો એરપોર્ટ ખાતે ઉમટી પડ્યાં...

vatsalyanews@gmail.com 24-Jul-2019 04:39 PM 132

શહેરના સપૂત આરિફ સફીઆલમ પઠાણના પાર્થિવદેહને વડોદરા લવાયોરાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલ, સાંસદ રંજનબેન સહિતના મહાનુભવોએએરપોર્ટ ખાતે પુષ્પાજંલિ અર્પીશહીદના સન્માનમાં સેંકડો નાગરિકો એરપોર્ટ ખાતે ઉમટી પડ્....


2024 સુધીમાં ગુજરાતી છોકરો કે છોકરી ભારતીય હોકી ટીમમાં જગ્યા મેળવી લેશે...

2024 સુધીમાં ગુજરાતી છોકરો કે છોકરી ભારતીય હોકી ટીમમાં જગ્યા મેળવી લેશે...

vatsalyanews@gmail.com 23-Jul-2019 12:53 PM 142

2024 સુધીમાં ગુજરાતી છોકરો કે છોકરી ભારતીય હોકી ટીમમાં જગ્યા મેળવી લેશેહોકીના મહાગુરુ ધનરાજ પિલ્લાઈનો આશાસભર આત્મવિશ્વાસધનરાજ પિલ્લાઇ સર ભારતને ગૌરવ અપાવનારા વર્લ્ડકપર અને ઓલિમ્પિયન છે. તેમના નેતૃત્વ ....


H.P.PRODUCTIONની ટૂંક સમયમાં આવી રહી છે શોર્ટ ફિલ્મ "સબંધો ના વળાંક"

H.P.PRODUCTIONની ટૂંક સમયમાં આવી રહી છે શોર્ટ ફિલ્મ "સબંધો ના વળાંક"

vatsalyanews@gmail.com 18-Jul-2019 04:08 PM 169

H.P.PRODUCTION ટુંક સમય માં ફરી એકવાર એક સરસ મેસેજ આપતી શોર્ટ ફિલ્મ લઈ ને આવી રહ્યા છીએ જેનું નામ છે "સબંધો ના વળાંક"માં બાપ નો પ્રેમ, એક માં ની આશા, અપેક્ષા, પિતા નો ત્યાગ સમર્પણ, જે માં બાપ પોતાના છ....


રક્તદાન શિબિરોમાં  આરોગ્ય કર્મચારીઓ અને સેવાભાવી નાગરિકોએ ૬૦૫ યુનિટ રક્તનું દાન કર્યુ

રક્તદાન શિબિરોમાં આરોગ્ય કર્મચારીઓ અને સેવાભાવી નાગરિકોએ ૬૦૫ યુનિટ રક્તનું દાન કર્યુ

vatsalyanews@gmail.com 11-Jul-2019 12:42 PM 157

વડોદરાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જાતે રક્તદાન કરે છે અને આરોગ્ય કર્મચારી પરિવારને રક્તદાતા બનવાની સફળ પ્રેરણા આપી છે સન ૨૦૧૭થી જિલ્લાના સરકારી દવાખાનાઓમાં યોજાતી રક્તદાન શિબિરોમાં આરોગ્ય કર્મચારીઓ....


નર્સરીમાં ભાત ભાતના પક્ષીઓ આવે છે એટલે મારી નોકરી મને  કુદરત સાથે જોડવામાં પૂરક બને છે : રૂપલ પ્રજાપતિ

નર્સરીમાં ભાત ભાતના પક્ષીઓ આવે છે એટલે મારી નોકરી મને કુદરત સાથે જોડવામાં પૂરક બને છે : રૂપલ પ્રજાપતિ

vatsalyanews@gmail.com 08-Jul-2019 12:57 PM 245

નિમેટા નર્સરીમાં રોપ ઉછેરની કાળજી લેવાની સરકારી ફરજની સાથેવનરક્ષક રૂપલબહેને પાળ્યો છે બર્ડ ફોટોગ્રાફીનો શોખ ગોરજ નર્સરી અને ટીમ્બી તળાવમાં સારૂ એવુ પક્ષી વૈવિધ્ય જોવા મળે છે રૂપલબહેન પ્રજાપતિ વનરક્ષક ....


પ્રજ્ઞા પ્રોજેક્ટ અંતર્ગત ભાર વગરના ભણતરની સંકલ્પના થઈ રહી છે સાકાર

પ્રજ્ઞા પ્રોજેક્ટ અંતર્ગત ભાર વગરના ભણતરની સંકલ્પના થઈ રહી છે સાકાર

vatsalyanews@gmail.com 03-Jul-2019 06:45 PM 140

અટલાદરામાં શ્યામપ્રસાદ મુખર્જી પ્રાથમિક શાળામાંધોરણ ૧-૨ માં અભ્યાસ કરી રહ્યા છે ૯૫ નાના ભુલકાઓપ્રજ્ઞા પ્રોજેક્ટની પ્રવૃત્તિથી પૂર્ણ આત્મવિશ્વાસથી બાળકો માઇકમાં પણ ગીતો ગાતા થયા છે:આચાર્ય ગીરીશ ચૌધરીશા....


જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે મિશ્રીને સાચા અર્થમાં  દેવના દિધેલા માતાપિતાને સુપરત કરી

જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે મિશ્રીને સાચા અર્થમાં દેવના દિધેલા માતાપિતાને સુપરત કરી

vatsalyanews@gmail.com 27-Jun-2019 07:15 PM 247

જન્મદાતાએ શિશુગૃહના પારણામાં છોડી : મુંબઇના રોય શર્મા દંપતિએ પોતાના ઘરના બારણામાં પ્રવેશને વધાવ્યો સાત મહિનાની મિશ્રીનું અનાથપણું ટળ્યું અને મહાનગર મુંબઇમાં ઘર મળ્યું જેનું કોઇ નથી એનો ભગવાન છે એ શ્રદ....


 સાંકરદા અને ડેસર તાલુકાની પાંડુ  તાલુકા પંચાયત બેઠકોની પેટાચૂંટણી

સાંકરદા અને ડેસર તાલુકાની પાંડુ તાલુકા પંચાયત બેઠકોની પેટાચૂંટણી

vatsalyanews@gmail.com 27-Jun-2019 03:59 PM 142

વડોદરા તાલુકાની સાંકરદા અને ડેસર તાલુકાની પાંડુ તાલુકા પંચાયત બેઠકોની પેટાચૂંટણી ચૂંટણી અધિકારી દ્વારા જાહેરનામાની પ્રસિદ્ધિ સાથે ચૂંટણી પ્રક્રિયા શરૂ થશે રાજય ચૂંટણી આયોગ દ્વારા વડોદરા તાલુકાની સાંકર....


ખર્ચ નિરીક્ષકઓની ઉપસ્થિતિમાં ચૂંટણી ખર્ચ અંતિમ હિસાબ બેઠક સંપન્ન

ખર્ચ નિરીક્ષકઓની ઉપસ્થિતિમાં ચૂંટણી ખર્ચ અંતિમ હિસાબ બેઠક સંપન્ન

vatsalyanews@gmail.com 19-Jun-2019 11:19 AM 137

લોકસભા-૨૦૧૯ ચૂંટણી દરમિયાન વડોદરા બેઠક માટે ભારતીય ચૂંટણી પંચે ખર્ચ નિરીક્ષક તરીકે ડૉ. ફાનીકુમાર અને શ્વેતા પચૌરીની નિમણૂંક કરી હતી. વડોદરા ખાતે કાર્યકારી કલેકટર કિરણ ઝવેરી અને ખર્ચ નિરીક્ષકોના અધ્યક્....